Western Times News

Gujarati News

Search Results for: શેર બજાર

અમદાવાદ, અમદાવાદમાં પેટ્રોલ પંપ ના કર્મચારી સાથે થયેલી લાખો રૂપિયાની ચીલઝડપનો ભેદ ઉકેલાયો છે. વાડજ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી...

મુંબઇ, અમેરિકી બજારમાં સતત તેજીથી ભારતીય શેર બજારોમાં પણ તેજીનો માહોલ જાેવા મળી રહ્યો છે. સતત ત્રીજા દિવસે તેજી સાથે...

મુંબઇ, વૈશ્વિક બજારમાંથી મળેલી મિક્સ સંકેતોના પગલે ગુરુવારે શેર બજાર લાલ નિશાન સાથે ખુલ્યા. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી...

મુંબઇ, વૈશ્વિક બજારમાંથી મિક્સ સંકેતો બાદ મંગળવારે ભારતીય શેર બજારમાં ઘટાડાનો માહોલ જાેવા મળ્યો. બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા...

સુરત, ધ માર્કેટ જનરલ કંપની તથા એએબી અસોસિએટ કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી શેર માર્કેટમાં રોકાણ કરવાની ટીપ્સ આપવાની લોભામણી અને...

મુંબઈ, દેશની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક હીરો મોટોકોર્પ પર તાજેતરમાં આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં હજારો કરોડો રૂપિયાના ગોટાળાનો...

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સમાં ૧૬૮૮ અને નિફ્ટીમાં ૫૧૦ પોઈન્ટનો કડાકો જાેવા મળ્યો ઃ નિફ્ટી ૧૭,૦૨૬.૪૫ પોઈન્ટ પર બંધ મુંબઈ,...

નવી દિલ્હી, સામાન્ય રીતે નાના બાળકો ચોકલેટ કે રમકડાં માટે જીદ કરતા હોય છે પરંતું સાઉથ કોરિયાના એક 12 વર્ષના બાળકે...

ભારતીય શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન વધીને ૨.૭ ટ્રિલિયન ડોલરથી વધુ થયું મુંબઈ,  બજેટ બાદથી ભારતીય શેર બજારમાં...

નોઇડા: દિલ્હીથી નજીર આવેલા નોઇડામાં એક સોસાયટીમાં રહેતા દંપત્તિએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી જાે કે અત્યાર સુધી પતિ...

મુંબઇ, વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો અને વિદેશી વિનિમય પ્રવાહના સતત પ્રવાહ પર એક દિવસના કારોબાર પછી સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે...

સેન્સેક્સ ૨૬૮ પોઈન્ટ ઊછળીને ૩૮,૧૪૦ ઊછળીને ૧૧,૨૩૭ સપાટીએ બંધ રહ્યો મુંબઈ,  ઘરેલુ શેરબજાર આજે વધીને બંધ આવ્યું છે. બીએસઈ પર...

સેન્સેક્સમાં ૪૩૪, નિફ્ટીમાં ૧૪૨ પોઈન્ટનો કડાકો જોવાયો નવી દિલ્હી,  લગભગ ૬ દિવસના ઉછાળા બાદ બુધવારે શેરબજાર નુકસાનમાં બંધ થયું. બુધવારે...

મુંબઈ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જે (એનએસઈ) આવતીકાલે શનિવારે શેર બજાર ચાલુ રાખવાનો ઐતિહાસિક ર્નિણય લીધો છે....

ખેરાલુ પોલીસે રેડમાં ચાર મોબાઈલ જપ્ત કરી તપાસ હાથ ધરી મહેસાણા, ખેરાલુ તાલુકાના કેશપુરા ડભોડા ગામના ખુલ્લા ખેતરમાં કેટલાક લોકો...

જે શેરના ભાવમાં ગેરરીતિ અને નાની કંપનીના શેરને ગેરકાયદેસર રીતે બજારમાં ઉતારી કુત્રિમ તેજી રચી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.