જીપીસીબી ના રિપોર્ટ મુજબ પાણીમાં એસ.એસ અને સીઓડીની માત્રા વધુ ઃ પાણીમાં માત્ર લીલ હોવાના દાવા ને મ્યુનિ. તંત્ર માનવા...
Gujarat
હવે ગરબાના પાસ પર ૧૮ ટકા જીએસટી: ખેલૈયામાં રોષ-ગરબાના પાસ પર GSTનો વડોદરામાં કોંગ્રેસે કલેક્ટર કચેરીએ ગરબા ગાઈને નોંધાવ્યો વિરોધ...
આરોપી નિલેશ જાેશી ૬૫ વર્ષીય નિવૃત સરકારી કર્મચારી છે. તે એસ.ટી.વિભાગમાં ફરજ બજાવતા હતા. મૃતક પુત્રના અંતિમ સંસ્કાર કોણ કરશે...
અમદાવાદથી દોડતી એક્સપ્રેસ 6 ટ્રેનો ફરી ચાલુ કરવામાં આવી મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ મંડળથી દોડતી/પસાર...
યુવકે કાર્ડયોલૉજીસ્ટ સર્જન હોવાનું જણાવી મુંબઈ હોસ્પિટલમાં કામ કરે છે અને શ્રીનગરમાં મેડિકલ કેમ્પ ચલાવે છે અને ચેન્નઈમાં ઘરડાઘર ચલાવે...
આઇસોલેશન સેન્ટરમાં અસરગ્રસ્ત પશુઓના રખરખાવની વિગતો મેળવવા પ્રત્યક્ષ મુલાકાત લીધી – વેક્સિનેશન સેન્ટરની ગતિવિધિઓ નિહાળી -ઃ કચ્છમાં ર.ર૬ લાખ પશુ રસીકરણ...
દરેક ભાષાઓની જનની સંસ્કૃત ભાષા છેઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજરોજ નર્મદા જિલ્લાના નીલકંઠધામ-પોઇચા ખાતે શ્રી સ્વામિનારાયણ...
અમદાવાદની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૨૧માં કુલ ૪૪ હત્યાઓ નોંધાઈ હતી જે ૨૦૨૨માં વધીને ૪૮ થઈ અમદાવાદ, ગુજરાત રાજ્યના...
CNGનો જૂનો ભાવ ૮૩.૯૦ રૂપિયાથી વધારી આજથી નવો ભાવ ૮૫.૮૯ રૂપિયા લાગુ થઈ જશે ગાંધીનગર, ગુજરાતમાં અદાણીએ ફરી એક વખત...
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત થયા બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ગેહલોત ૪...
રાજ્યના તલાટી મંત્રીઓના પડતર પશ્ન અંગે અગાઉ કરવામાં આવેલ રજૂઆત ધ્યાને ન લેવામાં આવતા તા. ર-ઓગષ્ટથી રાજ્યભરના તલાટી મંત્રીઓ દ્વારા...
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશભરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા હવે ૧ લાખ ૩૯ હજાર ૭૯૨ થઇ ગઇ નવી દિલ્હી, ભારતમાં કોરોના...
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ચાલી રહેલી...
રાજપીપલા, નર્મદા જિલ્લામાં તા.૦૨ જી ઓગષ્ટ,૨૦૨૨ ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં...
શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ માનવ સમુદાય આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શને ઉમટ્યો હતો , પ્રથમ સોમવારે પાલખીયાત્રી...
વડોદરા ગોત્રી તળાવ ખાતે સરકારી જમીનમાં કબ્રસ્તાન ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની અનેકવાર રજૂઆતો વડોદરા, વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના તળાવની ખુલ્લી...
કોંગ્રેસ હજુ સુસ્ત દેખાઈ રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીએ ભાજપને ટક્કર આપવા કમર કસી લીધી છે અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની...
રોજીદ ગામના લોકોએ દારૂ નહીં પીવાનાં શપથ લીધા-શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં દારૂ નહીં પીવાનો ર્નિણય લઈ આસપાસના ગામોને ર્નિણયને અનુસરવા અપીલ કરાઈ...
આણંદ, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સંત સમેલન આણંદના અક્ષરફાર્મ ખાતે યોજાયું હતું. જેમાં સમગ્ર આણંદ-ખેડા જીલ્લાના ૧૦૦ થી વધુ...
નડિયાદમા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા પદાધિકારીઓની ટિફિન બેઠકમાં ભાગ લીધો હતો. અને સૌને ઊર્જાસભર માર્ગદર્શન પૂરું...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આજથી પાંચ વર્ષ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જાેડતા અને ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા માર્ગનું ધોરીમાર્ગમાં...
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના મઢી નજીક એક ખેતર માંથી નવ ફુટ જેટલો લાંબો અજગર ઝડપાયો હતો. મળતી વિગતો...
પાટનગરના સ્થાપના દિનેશ ગાંધીનગરમાં ઘણું બદલાયું તેમાં રેલ્વે સ્ટેશન મહાત્મા મંદિર ૧૮ ગામ શહેરમાં સમાવેશ તેમાં પુનિત વન એ સાહેબનું...
“સત્તાના સિંહાસન” માટે આત્માના સોદાગર વધી રહ્યા છે? અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પર્યટનનું સ્થળ નથી પણ નૈતિકતા અને નીડરતાનો...
(પ્રતિનિધી) સેલવાસ, દાદરા અને નગર હવેલીનો ૬૯ મો મુકિત દિવસ મંગળવારે કલેકટર કચેરી પરિસરમાં ઉજવવામાં આવશે. વરસાદને ધ્યાનમાં રાખીને વોટર...

