Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર મહાનગર પાલિકાનું ૫૪૦.૪૩ કરોડના કદનું નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ સામાન્ય સભામાં બહુમતીથી મંજૂર કરાયું છે....

અમદાવાદ, રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા ગુજરાત સરકારે મહત્વનો ર્નિણય લીધો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો...

અમદાવાદ, આખરે ૧૪ વર્ષ સુધી સુનાવણી અને તમામ પુરાવાને આધાર જાેતા ૨૦૦૮ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ૩૮ દોષિતોને સ્પેશ્યલ કોર્ટે...

૨૦૦૯થી કોન્ટ્રાક્ય બદલાયા નથીઃ કોરોનાકાળમાં બસ સેવા બંધ છતાં સફાઈ ખર્ચ ચૂકવાયો (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરની જાહેર પરિવહન સેવા...

અમદાવાદ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં પહેલીવાર મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી છે. ૬ કોચની મેટ્રોનું પ્રી-ટ્રાયલ શુક્રવારે રાત્રે ગ્યાસપુર ડેપો અને જીવરાજ...

નોવેલ  કોરાના વાયરસ (COVID-19) કે જેને WHO  ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંઘમાં કેન્દ્ર સરકારશ્રી તથા રાજય...

(એજન્સી)અમદાવાદ, સાસરિયાનો અને પતિનો ત્રાસ સહન ના થતા આયશા નામની પરિણીતીએ અમદાવાદમાં સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું તે ઘટનાની ચર્ચાઓ ફરી...

અમદાવાદમાં સીરીયલ બ્લાસ્ટ માટે આતંકીઓએ સાયકલો ખરીદી હતી (એજન્સી) અમદાવાદ, શહેરમાં વર્ષ ૨૦૦૮માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અદાલતે ૩૮ આરોપીઓને ફાંસીની...

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેર સહીત પંચમહાલ જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો પોલીસ ને ખુલ્લો પડકાર ફેકી તરખાટ મચાવી રહ્યા છે દારૂ...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા)  યાત્રાધામ પાવાગઢ ખાતે મોગલ સાશન અને રજવાડા કાળના ઐતિહાસિક વારસો હોવાના જીવંત પુરાવા જાેવા મળી રહ્યા...

સુરતની ઘટનાનું પુનરાવર્તન ? -નદીનાં કોતરમાં પ્રેમીએ બળજબરી કરીને સગીર વયની પ્રેમિકાનું ગળું કટર વડે કાપવા માટે આડેધડ ઘા ઝીંકી...

(પ્રતિનિધિ) ગાંધીનગર, મુંબઇ ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા અધિનિયમ – ૧૯૪૮ મુજબ ગણોતધારાની કલમ – ૩૨ માં ઠરાવેલ રીતે...

(માહિતી બ્યૂરો)આહવા, રમત ગમત યુવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ રમતગમત રાજ્યમંત્રી...

જૂનાગઢ, કેશોદની ત્રણ જ્વેલર્સ પેઢીનુૃ ૪.૯પ લાખનું સોનું દાગીના બનાવવા બહાને જૂનાગઢનો બંગાળી કારીગર લઈ પરત ન આપી રૂા.રપ લાખની...

(પ્રતિનિધિ)સંતરામપુર , સંતરામપુર તાલુકામાં ડોળી ગામે થી ત્રણ ઈસમો રુપિયા ૩..૨૯.૭૦૦ ની બનાવટી ડુપ્લીકેટ નોટો સાથે એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડેલ...

નડિયાદ નગરપાલિકામાં સ્કૂલ બોર્ડની ચૂંટણી ૧૬ વર્ષ બાદ યોજાઈ (તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ નગરપાલિકા માં સન-૨૦૧૧ થી નગર પ્રાથમિક...

શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરીની વ્યાપક બુમો પડતી રહે છે.જેના પગલે આ લાકડાઓની ગેરકાયદેસર...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લામાં શામળાજી પંથકમાં લુસાડીયા ખાતે દોઢ સદી પ્રાચિન સમર્થ સંત સુરમલદાસ મહારાજની સમાધિ મંદિર ધામની...

અમદાવાદમાં ૧૦૦૦ જેટલા ટીફીન સર્વિસ વ્યવસાયકારો (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરનોજેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ નવા નવા ઉદ્યોગ- ધંધાઓ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.