(પ્રતિનિધિ) ગાંધીનગર, રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ અને માવઠા એટલે કે કમોસમી વરસાદ ગઈકાલે વહેલી સવારે થયો હતો હવામાન વિભાગની...
Gujarat
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર), ગાંધીનગરના કોર્પોરેશનના કમાન્ડ અને કંટ્રોલ ખાતે ફરિયાદોના નિવારણ માટે ટોલ ફ્રી નંબર કાર્યરત કરવામાં આવ્યો જેના...
સુરતના પીપલોદના મોલની ઘટનાઃ પ લલના, ર ગ્રાહકો સાથે સ્પા સંચાલકની અટક સુરત, શહેરમાં એક જાણીતા મોલમાં સ્પાની આડમાં એક...
સંજેલીના ભાણપુર જંગલમાંથી મળી આવેલી લાશને સાઉથનું ફિલ્મ જાેઈ હત્યાને અંજામ આપ્યો હતો-હત્યારાએ ટિ૧૦૦ ફિલ્મ જાેઈ બીએસસીમાં અભ્યાસ કરતી યુવતીને...
(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) વિરપુર તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોથી આરટીઓ ઢીલી નીતિના કારણે તાલુકામાં ઓવરલોડ તેમજ સફેદ પથ્થર ભરેલીઓ ગાડીઓની...
વડોદરા, શહેરની મધ્યમાં આવેલ સુરસાગર તળાવને ૩ર લાખના ખર્ચે રિનોવેટ કરવામાં આવ્યું છે. હવે ત્યાં શહેરીજનો અને પ્રવાસીઓ માટે તળાવના...
વડોદરા, વડોદરા નજીક આવેલા સાંકરદા ખાતે ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાંથી આયુર્વેદિક સિરપની આડમાં શંકાસ્પદ આલ્કોહોલિક સિરપ બનાવતી ફેકટરીની પીસીબીની ટીમે પદાફાર્શ કર્યો...
ગાય બ્રાન્ડના ગાયના ઘીના બે સેમ્પલ પરીક્ષણમાં ફેઈલ થતા દંડનીય કાર્યવાહી કરાઈ પાલનપુર, સરહદી બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં આવેલ...
સાબરકાંઠા-અરવલ્લીમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર એમ.આર.પી. કિંમત કરતાં વધુ ભાવ વસુલાતો હોવાની ફરિયાદ શામળાજી, સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ...
અમદાવાદ, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશન, બાકરોલમાં એચઆઈવી એઈડ્સ સભાનતા કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ.નાં કેમ્પસ કૉ- ઓર્ડીનેટર...
વિરપુર તાલુકામાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને ઉમેદવારોનો રાફડો-વિરપુર તાલુકામાં સરપંચના ૬૧ અને સભ્યના ૯૧ ફોર્મ જમા કરાવાયા (પ્રતિનિધિ) વિરપુર, ગ્રામપંચાયતની...
સુરતમાં પી.પી. સવાણી ગ્રુપ દ્વારા ૧૧મો સમૂહ લગ્નોત્સવ-પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી ૩૦૦ દીકરીઓના “ચૂંદડી મહિયરની” નામે આગામી ૪ અને પ...
(પ્રતિનિધિ) બાયડ, પોલીસમાં ભરતી થતા યુવકો સાથે યુવતીઓમાં પણ ભારે જાેશ જાેવા મળી રહ્યો છે યુવતીઓ તનતોડ મહેનત કરી પોલીસ...
અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના બગીચાઓની સારસંભાળમાં ‘અમૂલ’ સામે વારંવાર ગંભીર આક્ષેપો ઉઠતા રહ્યા છે. ખુદ ભાજપના શાસકોએ અમૂલને તેના પાર્લર...
સરખેજના ઓકાફ ગામની જમીનમાં ગેરકાયદે કબજાે જમાવી ગોડાઉન બનાવીને વેચી માર્યા!! (એજન્સી)અમદાવાદ, બોપલમાં રહેતા અને પ્રોફેસરની સરખેજ વિસ્તારના આકાફ ગામ...
રસ્તા ઉપર ઢોર રખડતા મુકનારા અને ઢોર પકડવામાં અડચણરૂપ બનનારા ૧પર જણા સામે પોલીસ ફરીયાદ (એજન્સી) અમદાવાદ, શહેરમાં રખડતા ઢોરની...
(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) મહિસાગર જીલ્લામાં બુધવારની મોડી સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો ભરશિયાળામાં માવઠુ વરસતા ખેડૂતોની માઠી બેઠી છે...
અનાડીઓમાં પાર્કિંગ સેન્સ લાવવા રહીશોએ વાહનોની ‘હવા કાઢી’ અમદાવાદ, શહેરના અનેક વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સ તો નથી જ પરંતુ પાર્કિંગની સેન્સ...
જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના ચાલુ છે ત્યારે અડાલજ ગામના સક્રિય સમાજસેવક પટેલ બિનીતાબેન પ્રજ્ઞેશભાઈ એ સરપંચ...
ટોક્યો ઓલ્મ્પિક્સ વિજેતાઓનુ “યુનિક સ્કુલ વિઝીટ કેમ્પેઇન” કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે ટ્વિટર પર આ...
ગાંધીનગર , રાજ્યમાં પોલીસ બેડામાં આઘાતનો માહોલ છવાયેલો છે, કારણ કે બે દિવસમાં બે પોલીસકર્મીઓનું હૃદયરોગના હુમલાથી અકાળે મોત થયું...
પાટણ, પાટણના હારીજમાં એસપી કચેરી બહાર પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.. જેમાં અમદાવાદમાં સારવાર લઈ રહેલી ૧૨ વર્ષની દીકરીનું...
સુરત, સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી ગયો છે સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે અસામાજિક તત્વો પોતાનું...
અમદાવાદ, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) અને ગુજરાત સ્ટેટ કમિશન ફોર વુમનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં જીટીયુની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફમાં ફરજ બજાવતી મહિલા...
સુરત, સોશિયલ મીડિયામાં આજકાલ અકસ્માતના એવા અનેક વીડિયો સામે આવે છે જેને જાેઈને આપણને વિશ્વાસ થતો નથી. સુરતમાં પણ મોડીરાતનો...

