પંચમહાલ: ખેડાના માતરના ભાજપના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી અને સાત મહિલાઓ સહિત કુલ ૨૬ વ્યક્તિઓ હાલોલના શિવરાજપૂર જીમીરા રિસોર્ટમાં જુગાર રમતાં...
Gujarat
અમદાવાદ: અમદાવાદઃ ઘણાં લાંબા સમય બાદ ભારત સહિત દુનિયાના અન્ય દેશોમાં કોરોનાનું જાેર ઘટી રહ્યું છે ત્યારે કેનેડા સરકારે આવતા...
અમદાવાદ: એક જાહેર હિતની અરજીના સંદર્ભમાં હાઈકોર્ટ સમક્ષ રજૂ કરેલા એફિડેવિટમાં ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, ૩૭.૪૨ લાખ ગુજરાતીઓએ ૨૪...
અમદાવાદ: નારણપુરા વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષીય મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે, લંડનના વિઝા ન લંબાતા તેનો પતિ...
અમદાવાદ: શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરી દીધા બાદ હવે ૧૧મા ધોરણમાં સાયન્સમાં પ્રવેશ માટે અમદાવાદ શહેરમાં મારામારી...
અરવલ્લી જિલ્લામાં પોલિસની સારી કામગીરીની પ્રસંશા પર કેટલાક અસામાજિક તત્વો તેમજ બાઈકર્સ ગેંગ પાણી ફેરવી દે તેવું લાગી રહ્યું છે....
કોરોના વેક્સિન અંગે ગુજરાત સરકારની ગાઇડ લાઇન મુજબ ચાલુ માસની તા. ર થી ૮ તારીખ સુધી ધારાસભા તેમજ લોકસભાની ચૂંટણી...
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: જંબુસર તાલુકાના વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં પાંચ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરતા વેડચ...
લૉક ગામના તેમજ ભરવાડના મુવાડા ગામના રહીશોના જણાવ્યા મુજબ લૉક થી ભરવાડના મુવાડા ગામે જતાં રસ્તામાં લૉક પ્રાથમિક શાળા જોડે...
સેલવાસ: આપણે ૫ય્ તરફ આગળ વધવા જઈ રહ્યા છે. તેમ છતાં આજે પણ ગરીબ શ્રમિકોને ગટરમાં ઉતરવાનો વારો આવે છે....
ગાંધીનગર: ગૃહ અને કાયદા રાજયમંત્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે, વૈશ્વિક મહામારી કોરોના અંતર્ગત સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉન કરાયું...
મહેસાણા: એપ્રિલ-મેમાં કોરોનાના કેસ વધતાં એસટીના સંચાલનમાં કાપ મૂકાયા બાદ કેસ ઘટતાં ૨૫ જૂનથી ૫૦ ટકાથી વધારીને ૭૫ ટકા ક્ષમતા...
અમદાવાદ: નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતાં શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. કોલેજમાં પણ ફી લેવાની શરૂઆત થઈ છે ત્યારે કોરોનાની...
ભાવનગર: રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ભાવનગર આવતીકાલે ૩ જુલાઈએ ભાવનગરની અડધા દિવસની ખાસ મુલાકાત લેશે. આ મુલાકાત દરમ્યાન સર...
સુરત: હાલ રાજ્યમાંથી અવાર-નવાર હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન સુરતના લિંબાયતના ક્રાંતિ નગર વિસ્તારમાં એક યુવાનનું ગળું...
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં પોતાનો જવાબ આપતાં ગુજરાત સરકારે જાે કોરોનાની ત્રીજી લહેર આવે તો પોતાની તૈયારીના પ્લાન અંગે માહિતી આપી...
બારડોલી: કોરોનાના કપરા કાળમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા લૉકડાઉનાં મહુવા તાલુકાના ડુંગરી ગામ ના યુવાનોએ નવરાશના સમયનો સદુપયોગ કરી ગામમાં...
અમદાવાદ: ભારત અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે અમદાવાદની માના પટેલની જાપાનના ટોકિયોમાં રમાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેશે. માના...
ગાંધીનગર: તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવાર જનોને આર્થિક સહાય ચૂકવવા તાકિદ કરી છે. આ મામલે વિપક્ષ નેતા...
અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાને રાખીને ૧થી ૧૨ ધોરણનાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું હતું. જાે કે...
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીના અમિત શાહના દીકરા જય શાહ વિશે સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ મૂકવા બદલ...
અમદાવાદ: સાબરમતી રિવરફ્રંટના પશ્ચિમ કિનારે શહેરની નવી ઓળખસમી ત્રણ ત્રણ ગગનચૂંબી ઈમારતો બનશે. જે શહેરમાં અત્યાર સુધીની સૌથી ઊંચી બિલ્ડિંગ...
અમદાવાદ: સોમવારે શિવરંજની વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામેલા સતુ ભાભોરના ૨૦ વર્ષના દીકરા રુપેશ ભાભોરે બુધવારે જણાવ્યું...
અમદાવાદ: કોરોના મહામારીમાં જાે કોઈને જીવનભરનો ફાયદો થયો હોય તો તે ગુજરાતમાં ધો. ૧૦ના બોર્ડના એ ૧૦૦ વિદ્યાર્થીઓ છે જેમણે...
1લી જુલાઈ, 2021ના રોજ ગુજરાતી પત્રકારત્વએ 199 વર્ષ પુરા કરીને 200માં વર્ષમાં પ્રવેશ કર્યો તા.1લી જુલાઈ, 2021ના રોજ ગુજરાતી પત્રકારત્વ...

