અહીંયા મંદીરની વિશેષતા એ છે કે ત્રીલિંગ ધરાવે છે એમ કહેવાય છે, કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે અને સ્વયંમભું...
Gujarat
બનાસકાંઠા પોલીસ પરિવારે અમીરગઢના ભાયલા ખાતે (તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) અમીરગઢ ના ભાયલા ગામે આવેલી જંગલ વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા...
ફરસાણના શોખીન ગુજરાતીઓ વર્ષે ૧૭પ કરોડ કિલો તેલ આરોગી જાય છે નવીદિલ્હી, ગુજરાત અને ગુજરાતીઓ તેની ખાણીપીણી અને ખાવાા શોખ...
અમદાવાદ, રિક્ષાચાલક કે તેના સાગરીત સાથે મળી પેસેન્જરને લૂંટી લેતા હોય તેવા બનાવો નોંધાયા છે પણ કાગડાપીઠ પોલીસ મથકમાં આજે...
ખંભાત, ખંભાત તાલુકાના વત્રા ગામની દિકરી ડો. કોમલ પટેલે અમેરિકામાં ભારતનું નામ રોેશન કર્યું છે. અમેરિકામાં યોજાયેલી મિસ ભારત વર્લ્ડ...
બાકી પ્રોપર્ટી ટેક્સ વિભાગના ચોપડે આજ દિન સુધીની કુલ પપ૩ મિલકતની જાહેર હરાજી કરવાની થાય છે. (એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના...
અમદાવાદની આ હોસ્પિટલમાં બન્યું દર્દી અને સગાઓ માટે પુસ્તકાલય (એજન્સી)અમદાવાદ, હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતાં દર્દીઓનું મનોબળ વધે અને ઉત્તમ...
વિકાસની રાજનીતિની વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલીને રાજ્ય સરકારે બખૂબી અપનાવી છે: મુખ્યમંત્રીશ્રી વહીવટના સરળીકરણ અને પ્રજાભિમુખ અભિગમ સાથે ગ્રામ્ય વિસ્તારોનો...
છપાયેલા બલેટ પેપરમાં ગોપનીયતા ન રહેતા સરકારનો નિર્ણય (એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી એએમપીસીની ચુંટણી હવે છપાયેલા બેલેટ...
ભીંતચિત્રોને લઈને વિવાદ વકર્યાે (એજન્સી)અમદાવાદ, સ્વામિનારાયણ ભગવાનના દાસ તરીકે હનુમાનજીને બતાવવાના વિરોધમાં રામાનંદ નવનિર્માણ સેના પણ મેદાનમાં આવી છે. રામાનંદ...
(એજન્સી)મોરબી, ૩૧ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ મોરબીનો મચ્છુ નદી પર આવેલ ઝૂલતો બ્રિજ તૂટ્યો હતો. આ હોનારતમાં કુલ ૧૩૫ લોકોના મોત...
(એજન્સી)આણંદ, આણંદ નજીક આવેલા સંદેશર ગામના કંકુડી વિસ્તારમાં રહેતું એક યુવાન દંપત્તિ આજે સવારના સુમારે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃત...
અમદાવાદમાં આજથી ઢોર નિયંત્રણ પોલિસીનો અમલ અમદાવાદ, રાજ્યમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે રોજના અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. ગુજરાત...
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના બાપુનગરમાં આવેલી હરદાસ નગરની ચાલીમાં રહેતા અને અઠવાડિયા પહેલા ઘરેથી અલગ અલગ કારણ આપી નીકળેલા અને રહસ્યમય સંજાેગોમાં...
ભારત પાકિસ્તાન બોર્ડર પર સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યા (એજન્સી)પાલનપુર, તહેવારો તેમજ રજાઓના દિવસોમાં લોકો ફરવા માટે હિલ સ્ટેશનો તેમજ યાત્રાધામોમાં...
પૂર્વ પોલીસ અધિકારી તરૂણભાઈ બારોટે ઈસરોના વૈજ્ઞાનિકોને ચંદ્રયાન ૩ની સફળતા માટે અભિનંદન આપવા માટે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદની મુલાકાત લીધી...
સંભવિતોનું સંપર્ક અભિયાન- સભ્યો, સંગઠન અને મોરચાના હોદ્દેદારોનો અભિપ્રાય લેવાશે (પ્રતિનિધિ) પેટલાદ, આણંદ જીલ્લાની પાંચ નગરપાલિકા પૈકી પેટલાદ પાલિકાના પ્રમુખ...
રાજ્યના MSME ઉદ્યોગકારોને તેમના વિલંબીત ચૂકવણાની અરજીઓનો ઝડપથી નિકાલ થાય એ માટે રાજ્યમાં પાંચ રિજીયોનલ કાઉન્સિલની સ્થાપના કરવાનો રાજ્ય સરકારે...
આગામી તા. ૧૭ના રોજ શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનો પ્રારંભ કરાવશે વડોદરા ઉપરાંત અમદાવાદ, સુરત અને રાજકોટ...
પોરબંદર, પરમહંસો માટેનું તીર્થ એટલે પ્રાગજીબાપાનો આશ્રમ કે જ્યાં, માનસિક રીતે દીવ્યંગોને આશરો આપવામાં આવે છે સાથે તેમને રહેવા, જમવા...
ભાવનગર, ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં સૌથી પ્રાચીન ભગવાન રણછોડરાયજીનું મંદિર આવેલું છે. ભાવનગરનાં હાર્દસમાં વિસ્તારમાં આવેલા સામુદ્રી માતાજીનાં મંદિરની બાજુમાં...
ડીસા, તહેવારો તેમજ રજાઓના દિવસોમાં લોકો ફરવા માટે હિલ સ્ટેશનો તેમજ યાત્રાધામોમાં જતા હોય છે પરંતુ હવે ગુજરાતીઓનો ટ્રેન્ડ બદલાયો...
અમદાવાદ, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ બહુ જ ઓછી હોવાની આગાહી ૭ દિવસ માટે કરેલી આગાહીમાં વ્યક્ત કરી...
સકારાત્મક પરિવર્તન વર્ષ ની ઉજવણી રૂપે પવિત્ર પર્વમાં મુખ્ય મહેમાન નગર પાલિકા ગોધરાના પ્રમુખ શ્રી સંજયભાઈ સોની, લાયસન્સ ક્લબ ગોધરાના...
અમદાવાદનું સૌથી પ્રિય પ્રદર્શન ડિઝાયર એક્ઝિબિશન 1લી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે અમદાવાદ 2023 ના પ્રદર્શનનું સાક્ષી બનવા માટે તૈયાર...

