Western Times News

Gujarati News

International

રશિયા પાસેથી 38 હજાર 933 કરોડ રૂપિયાનો એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનો કરાર ભારત માટે મુશ્કેલી બની શકે છે. અમેરિકા આવું...

બ્રાઝીલિયા, કોરોનાની વેક્સિન લગાવવાનુ અભિયાન શરુ કરવા માટે ભારતમાં જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે ત્યારે ભારતમાં બનેલી કોરોના વેક્સિન  મેળવવા માટે...

ક્વીન્સલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસ ફેલાય નહીં તે માટે વધારે કડક નિયમ લાગુ કરાયા છે જેમાં ભારતીય ટીમ પર પણ ઘણાં...

લંડન: ભારતમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને દવા બનાવનારી કંપની એસ્ટ્રાજેનેકાની ભાગીદારીમાં વિક્સિત કોરોના રસી કોવીશિલ્ડ ના મર્યાદિત ઈમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી...

યેરુસલેમ, ઇઝરાયલમાં હજારોની સંખ્યામાં લોકોએ રસ્તા ઉપર ઉતરીને વડાપ્રધાન બેંજામિન નેત્યનાહૂના વિરોધમાં પ્રદર્શન કર્યુ હતું. પ્રદર્શનકારીઓએ બેંજામિન નેત્યનાહૂના રાજનામાની મંગ કરી...

નવી દિલ્હી, ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ વિસ્તારમાં 2019ના માર્ચની 15મીએ નમાજ પઢી રહેલા 51 મુસ્લિમોને ઠાર કરનાર હત્યારો બ્રેન્ટન ટેરંટ એ પહેલાં...

ક્યોટો,  અવકાશમાં સેટેલાઈટ સહિતની ચીજાેના માનવસર્જિત કાટમાળની સમસ્યા ટાળવા માટે જાપાને લાકડાનાં બનેલા સેટેલાઈટનો પ્રોજેક્ટ વિચાર્યો છે. આ સેટેલાઈટ પોતાની...

ટોકયો, દુનિયામાં કોરોના સંક્રમિતોનો આંકડો ૮.૪૮ કરોડને પાર કરી ગયો છે.જયારે મૃતકોની સંખ્યા પણ ૧૮.૪૨ લાખથી વધુ થઇ ગઇ છે.આ...

વોશિંગ્ટન, ફ્લૉરિડામાં પત્ની મેલાનિયા સાથે રજાઓ ગાળી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક જ વ્હાઇટ હાઉસ પરત આવી જવું પડ્યું...

જિનેવા: વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ફાઈઝર અને બાયોએનટેકની કોરોના વાયરસ વેક્સીનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. મંજૂરી બાદ, ડબ્લ્યુએચઓએ...

વૉશિંગ્ટન, વિદાય લઇ રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી શ્રમિકોના કહેવાતા હિતના નામે ઇમિગ્રન્ટ શ્રમિકો માટેના એચ-વન બી વીઝાની સાથોસાથ...

નવી દિલ્હી, રક્ષા મામલાઓના એક વિશ્લેષક HI સટને પોતાની એક રિપોર્ટમાં કહ્યું કે, ચીને હિંદ મહાસાગરમાં ગ્લાઈડર્સ નામથી ઓળખાતા અંડરવોટર ડ્રોન્સના...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં એક કટ્ટરવાદી ઇસ્લામિક પાર્ટીનાં કટ્ટરપંથીઓ દ્વારા દ્વારા ખૈબર પુખ્તુન્ખ્વા પ્રાંતમાં એક મૌલવીનાં નેતૃત્વમાં હિંદુ મંદિરમાં આગ લગાડવા અને...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે રિકટર સ્કેલ પર તેમની તીવ્રતા ૪.૭ માપવામાં આવી હતી પાકસ્તાનમાં આ ભૂકંપ આજે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.