Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. આ...

પુણે, કોરોના પોઝિટિવના જીનોમ સિક્વન્સિંગ પર કામ કરતા વૈજ્ઞાનિકો દ્વારા એક ગંભીર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ તપાસ દરમિયાન...

નવીદિલ્હી, દિલ્હીની ત્રણ જેલમાં ૪૬ કેદીઓ અને ૪૩ કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત જાેવા મળ્યા છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી...

નોઈડા, ઉત્તર પ્રદેશને દિલ્હી સાથે જાેડતા ૩૫ કિ.મી. લાંબા હાપુર અને મોરાદાબાદ નેશનલ હાઈવે પર તંત્રને વર્ષ ૨૦૧૭થી ૨૦૨૧ વચ્ચે...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે....

નવીદિલ્હી, પંજાબના ફિરોઝપુરમાં ૫ જાન્યુઆરીએ યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી રદ કરવાનો મામલો એક મોટા વિવાદમાં ફેરવાઈ ગયો છે અને...

નવીદિલ્હી, ટૂંક સમયમાં રેલ ભાડામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવે નવા એરપોર્ટની તર્જ પર મુસાફરો પાસેથી સ્ટેશન...

નવીદિલ્હી, પંજાબમાં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકના કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહ્યું છે. આ દરમિયાન બંને...

નવીદિલ્હી, પંજાબ પ્રવાસ દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલે મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો એએસએલની રિપોર્ટમાં થયો છે જેમાં...

અલ્હાબાદ, ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં આઠ જજાેને કોરોના સંક્રમિત થયા બાદ અલ્હાબાદ હાઈકોર્ટ પ્રશાસને ૧૦ જાન્યુઆરીથી અલ્હાબાદ હાઈકોર્ટ અને લખનૌ...

ચંડીગઢ, હરિયાણાના હિસારમાં સિવિલ હોસ્પિટલના મેલેરિયા વિભાગમાં રોગચાળાના નિષ્ણાતની પોસ્ટ પર તૈનાત ડૉ. શિલ્પીનું રવિવારે બપોરે કોરોના સંક્રમણથી અવસાન થયું....

નવીદિલ્હી, દેશમાં ઝડપથી કોરોનાનાં કેસ વધતા લોકોમાં ફફડાટ જાેવા મળી રહ્યો છે. વળી તેમા તેના નવા વેરિઅન્ટને લઇને અલગ-અલગ ચર્ચાઓ...

નવીદિલ્હી, પાકિસ્તાનથી ગલ્ફ દેશો અને પછી નેપાળ અને બાંગ્લાદેશ થઈને ભારતમાં નકલી નોટો આવી રહી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે...

નવીદિલ્હી, પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક બાદ તમામ વીવીઆઈપીની સુરક્ષા માટે નવી અને ખૂબ જ ખાસ તૈયારીઓ કરવામાં...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશમાં કોરોના રોગચાળાની સ્થિતિની સમીક્ષા કરવા અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. વડાપ્રધાને દેશમાં...

તિરુવનંતપુરમ, કેરળમાં આવેલા કોટ્ટાયમ પાસે કારુકાચલમાં સાત લોકોની પત્નીઓની કથિત અદલાબદલી મામલે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ...

હૈદરાબાદ, આરએસએસએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસ પહેલા પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામી એ ગંભીર મુદ્દો છે અને...

કોલકાતા, હાઈકોર્ટે કોલકાતામાં ગંગા સાગર મેળાને શરતો સાથે મંજુરી આપી હતી ત્યાં જ આજથી શરુ થયેલા ગંગા સાગર મેળામાં ટેસ્ટીંગ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.