Western Times News

Gujarati News

National

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે આ ટિ્‌વટ હટાવવા માટે કોંગ્રેસની મીડિયા ટીમને આદેશ આપ્યો મૈસુર, કર્ણાટકમાં વિધાનસભાની પેટા ચૂંટણી આાગામી...

મુંબઇ, મુંબઈમાં બીએમસીની ચૂંટણીની હલચલ અત્યારથી શરુ થઈ ગઈ છે. દેશમાં સૌથી અમીર મહાનગર પાલિકા બીએમસીની ચૂંટણી આવતા વર્ષ ૨૦૨૨માં...

મુંબઈ, રેલવે પરિસરમાં કચરો જ્યાં ત્યાં ન ફેંકવો, થૂંકવું નહિ તેમજ પરિસરને અસ્વચ્છ કરવું નહિ એ બાબતે રેલવેએ સ્ટીકર્સ તેમજ...

લખનઉ, ખેડૂતોનુ સમર્થન કરીને કોંગ્રેસ મહાસચિવ તેમજ ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધીએ રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર પર આકરો હુમલો કર્યો...

જોધપુર, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ન થવી જાેઈએ. તેના પર ફરીથી વિચાર...

નવીદિલ્હી, ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાના કારણે ઉત્તરાખંડમાં વર્ષાની ઘટનાઓમાં ૫ લોકોના મોત થયા છે. આ દરમિયાન કેરળમાં...

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી ઘટાડો આવ્યો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ છેલ્લા ૨૪...

નવીદિલ્હી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયામાહિતી હતી કે મંગળવાર સુધી ભારતમાં કોરોનાની રસીના ૯૯ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે....

નવીદિલ્હી, ભારત-ચીન સરહદ પર સતત તણાવ વચ્ચે પૂર્વીય સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેએ ચીનની વધતી ગતિવિધિઓ અંગે ચિંતા વ્યક્ત...

નવીદિલ્હી, તુર્કીના ડ્રોન વિમાનો અને પાકિસ્તાની આતંકીઓની મદદથી નાગોર્નો- કારાબાખમાં આર્મીનિયાને માત આપનાર અઝરબૈજાન એ હવે જમ્મુ-કાશ્મીર પર ઝેર ઓકતું...

રેલવે પ્રશાસન દ્વારા દિવાળના તહેવારને ધ્યાનમાં રાખીને, યાત્રીયોની માંગ તથા સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને કાનપુર સેન્ટ્રલની વચ્ચે 26 ઓક્ટોબર...

નવીદિલ્હી, ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો પર્વ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. તેમણે ટિ્‌વટ...

કે૨ળમાં આસો માસમાં ભ૨ ચોમાસું જામ્યું છે. ભા૨ે વ૨સાદને કા૨ણે પૂ૨, ભૂસ્ખલનની ઘટનાઓ અને તળાવ બની ગયેલા માર્ગોની વચ્ચે એક...

નવી દિલ્હી,  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ‘સેવા હી સંગઠન’ કાર્યક્રમ હેઠળ ‘મોદી વાન’ને લીલીઝંડી આપી છે. પીએમ મોદીના સરકારમાં...

હૈદરાબાદ, હૈદરાબાદથી લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ટી-૨૦ વિશ્વ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનની વચ્ચે થનારા મેચ પર સવાલ કરવામાં આવ્યાં...

નવી દિલ્હી, ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ અધવચ્ચે અટવાઇ ગયા છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ...

ડીઝલના ભાવ વધતા ખેતી કામમાં ૧ વીઘે રૂા.૬૦૦નું નુકસાન શામળાજી, ડીઝલનો ભાવ વધતાં માત્ર જીવનજરૂરી ચીજ-વસ્તુનું પરિવહન જ નહીં, ખેતીમાં...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.