Western Times News

Gujarati News

International

(એજન્સી)વોશીગ્ટન, દુનિયામાં સોથી શકિતશાળી અને આર્થિક રીતે નબળા દેશોને આર્થિક પેકેજ આપતો દેશ અમેરીકા ખુદ નાદારીને આરે છે. અને જાે...

પાકિસ્તાનમાં પોલીસ-લશ્કરે ઈમરાનના ઘરને ઘેરી લીધું-મિલિટ્રી ઓપરેશનની તૈયારીઓ શરૂ સાઉદી અરબ, યુએઈ અને ચીન જેવા દેશોના પેટમાં ફાળ પડી છે....

વલસાડના છાત્રને અમેરિકામાં ઇન્ટરનેશનલ લો ડિગ્રી એનાયત (પ્રતિનિધિ) વલસાડ, USA પ્રેસિડન્ટની હાજરીમાં ગુજરાતના એક માત્ર વલસાડના વિદ્યાર્થીને યુએસની ગવર્નમેન્ટ યુનિવર્સિટીમાંથી...

બાઈડન સરકારે સંસદમાં નાગરિકતા વિધેયક રજુ કર્યું વોશીંગ્ટન (અમેરીકા)  આગામી દિવસોમાં અમેરીકાનાં નાગરીક બનવુ સરળ બની રહેશે.અમેરીકી સંસદમાં સતારૂઢ ડેમોક્રેટીક...

નવી દિલ્હી, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના ન્યૂયોર્કની એક કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે ટ્રમ્પને જાતીય શોષણના કેસમાં દોષિત...

નવી દિલ્હી, આ સિક્કા ૮૨ બીસીના હોવાનું કહેવાય છે, જે વર્ષમાં જનરલ લુસિયસ કોર્નેલિયસ સુલ્લાએ તેના દુશ્મનો સામે રોમન પ્રજાસત્તાકના...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં હિંદુઓનું ધર્મ પરિવર્તન રોકાવાનું નામ નથી લઈ રહ્યું. હવે સિંધુ પ્રાંતના મીરપુર ખાસમાં રહેતા ૫૦ પરિવારોના ઓછામાં ઓછા...

અમેરિકાના પ્રમુખોએ અમેરિકાનું જ નહીં વૈશ્વિક લોકશાહી માટેનું નેતૃત્વ કર્યુ છે, જયારે અમેરિકાની સુપ્રિમ કોર્ટે બંધારણનું અર્થઘટન કરતા બંધારણના "આત્મા"નું...

અમેરિકા ૧ જૂન સુધીમાં કેશલેસ થઈ શકે છેઃ નાણામંત્રીએ ચેતવણી આપી (એજન્સી)નવીદિલ્હી, યુએસ સરકારે તેની ખર્ચ મર્યાદા વટાવી દીધી છે....

સુદાનમાં ફસાયેલા ભારતીયોને કાઢવા ઓપરેશન કાવેરી શરૂ -એસ જયશંકરે ટ્‌વીટ કર્યું કે સુદાનમાં ફસાયેલા આપણા નાગરિકોને પરત લાવવા ઓપરેશન કાવેરી...

એજન્ટે સ્ટૂડન્ટ્‌સને હથેળીમાં ચાંદ બતાવ્યો: ત્યાં પહોંચી ગયા બાદ સ્ટૂડન્ટ્‌સને અહેસાસ થયો કે તે છેતરાયા છે  અમદાવાદ, અત્યારસુધી અમેરિકા, કેનેડા...

ગુજરાતના વિદ્યાર્થીઓનું ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસનું સપનું રોળાય એવી વકી ઓસ્ટ્રેલિયાની ૫ યુનિવર્સીટીમાં ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં...

યુકેમાં રહેતી ભારતીય મૂળની એક ઉડિયા મહિલાએ સંબલપુરી સાડી પહેરીને મેરેથોન દોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. મહિલાએ રવિવારે માન્ચેસ્ટરમાં ૪૨.૫...

(એજન્સી)બેઈજિંગ, પાકિસ્તાન-શ્રીલંકા જેવા દેશોને પોતાના દેવાની જાળમાં ફસાવનાર ચીન પણ હવે આર્થિક મંદીના સકંજામાં સપડાતું જાેવા મળી રહ્યું છે. ત્યાં...

જાન્યુઆરી ૨૦૨૨માં ડિંગુચાના જગદીશ પટેલનો પરિવાર આ જ બોર્ડર પર કાતિલ ઠંડીમાં થીજી જઈ મોતને ભેટ્યો હતો અમદાવાદ,  કેનેડા બોર્ડર...

૧ર,૦૦૦ વેબસાઈટ પર જાેખમ હોવાનું એલર્ટ જારી કરવામાં આવ્યું (એજન્સી)નવીદિલ્હી, ભારતીય સાઈબર અપરાધ સમન્વય કેન્દ્ર આઈફોરસીએઅ ૧ર,૦૦૦ ભારતીય સરકારી વેબસાઈટને...

સ્વીડનમાં કુરાન સળગાવવાની ઘટનાના સંબંધમાં આ નિર્ણય લેવાયો હોવાનો મત ઈસ્લામાબાદ, યુરોપીયન દેશ સ્વીડને પાકિસ્તાનમાંપોતાના દુતાવાસને અનિશ્ચિતકાળ માટે બંધ કરી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.