Western Times News

Gujarati News

મુંબઈ, સીરિયલ કસૌટી જિંદગી કી'ની એક્ટ્રેસ અને એક્ટર કરણ પટેલની પત્ની અંકિતા ભાર્ગવ હાલ ટીવીના પડદેથી દૂર માતૃત્વને માણી રહી...

ગાંધીધામ, ઇન્ડિયન ઓઇલ XP95 ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનિપ 2022નો મંગળવારથી અહી કેડીટીટીએના સ્વ. શ્રી એમ પી...

નવી દિલ્હી, રાજસ્થાનમાં ફરી એક વખત હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં એક યુવક સાથે હૈવાનિયતની તમામ...

નવી દિલ્હી, ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપના જાેરદાર આંચકાથી ઉત્તર ભારત હચમચી ઉઠ્‌યું હતું. દિલ્હી-દ્ગઝ્રઇમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં...

નવી દિલ્હી,  'ગેંગ્સ ઓફ વાસેપુર', 'રમન રાઘવ' અને 'બ્લેક ફ્રાઈડે' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ડાયરેક્ટર અનુરાગ કશ્યપે ઘણી ફિલ્મોમાં એક્ટર...

મહેસાણા, મહેસાણાની એલસીબી પોલીસે રિક્ષામાં લઇ જવાતો દારુ ઝડપી પાડ્યો છે. જેમાં ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ કરી કુલ રૂપિયા...

નવી દિલ્હી,  બેંગલુરુના સ્થાપક કૈંપેગૌડાની ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમા રાજધાનીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સંકુલમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. મૂર્તિ સ્થાપનનું...

અમદાવાદ, ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગે છે ત્યારે ગુજરાતમાં નવા પક્ષો આવી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં નવી પાર્ટી રાજકીય...

વલસાડ, વલસાડ ખાતે વલસાડ રેસર્સ ગ્રુપ તેમજ અતુલ ક્લબ વલસાડના સંયુક્ત ઉપક્રમે ઓપન ટ્રાયેથલોન તેમજ ડ્યુએથોન આયોજિત થઈ હતી. જેમાં...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સમાજ સુરક્ષા ગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય વિકલાંગ (દિવ્યાંગ) નાણા અને વિકાસ નિગમ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ...

વલસાડ, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા ‘સંકલ્પપત્ર’ જાહેર કરતા પહેલા ગુજરાત ની જનતાનો અભિપ્રાય લેવા માટે...

વલસાડ, ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણ નાં માહોલમાં ગરમાહટ ની શરૂઆત થઈ ચુકી છે. કોંગ્રેસે વલસાડ જિલ્લાની પાંચ બેઠકો...

(પ્રતિનિધિ) બાયડ, વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગણા સર્જાય તેવા એંધાણ જાેવા મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં પંચાયતની ચૂંટણીમાં...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં શ્રી ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા ૧૦૮ કુંડી નવચેતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞ અને વિવિધ સંસ્કાર તથા વિરાટ...

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં દેસાઈ વગા વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં તસ્કરોએ જાડુ ફેરવી હતી અને રૂપિયા ૧૭ લાખ કરતાં વધુની...

પાલનપુર, પાલનપુરમાં આવેલ સીટી લાઈટ શોપિંગ સેન્ટરના અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં પાર્ક કરેલ વધુ એક બાઈકની ઉઠાંતરી થવા પામી છે જાેકે...

(માહિતી બ્યુરો,પાલનપુર) ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી ૫ ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં રાજયના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.