Western Times News

Gujarati News

નવીદિલ્હી, દેશના ઘણા ભાગમાં ફરી કોરોના વાયરસ ડરાવી રહ્યો છે. ખાસ કરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં બેકાબૂ કોરોનાએ નવી લહેરનો ખતરો...

લખનૌ, ૧૫મી ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય તહેવાર. આ રાષ્ટ્રીય તહેવારને જવાબદારીપૂર્વક ઉજવવો જાેઈએ. સામાન્ય નાગરિક માટે ૧૫મી ઓગસ્ટની ઉજવણી અમુક મર્યાદામાં...

નવીદિલ્હી, જદયુ સાથે ગઠબંધન તૂટવાને લઈને ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે...

અમદાવાદ, ૧૯ ઓગસ્ટે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. ૧૮મી ઓગસ્ટે રાત્રે ૧૨ઃ૧૪ મિનિટે અષ્ટમી તિથિનો પ્રવેશ થશે, જે ૧૯ ઓગસ્ટે...

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મ તેમજ અન્ય ગુનાઓ હેઠળ નોંધાયેલી એક ફરિયાદના કેસમાં આરોપી યુવકને જામીન આપ્યા હોવાની જાણકારી સામે આવી...

અમદાવાદ, ગુજરાતીઓની વિદેશમાં જવાની ઘેલછા કેટલી છે તે હાલમાં કેનેડામાંથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા પકાયેલા ૭ વિદ્યાર્થીઓ સહિત અનેક...

મુંબઈ, બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ છેલ્લા થોડા દિવસોથી રિલેશનશીપને લઈને ચર્ચામાં છે. શહેનાઝ ગિલ એક્ટર અને કોરિયોગ્રાફર રાઘવ જુયાલને...

મુંબઈ, બોલીવુડની બ્યૂટી કિયારા અડવાણી હાલમાં જ મુંબઈમાં કેઝ્‌યુઅલ લૂકમાં જાેવા મળી હતી. કિયારા અડવાણીના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં...

ભારતના 75 મહાનુભાવોની જન્મભૂમિ પ્રત્યે સન્માન દર્શાવવા કંપની દરેક શિપમેન્ટ પર તેમના લેબલ મૂકશે-15 ઓગસ્ટથી શરૂ થયેલું આ અભિયાન બીજી...

નવી દિલ્લી, જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની સંભાવના છે. તેની પહેલાં ચૂંટણી પંચે મોટી જાહેરાત કરી છે. જમ્મુ...

મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ. ૪૬.૨૦ કરોડના લોકાર્પણ  તથા રૂ. ૫.૯૪ કરોડના વિકાસ કામોના ખાતમુર્હૂત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ નજીક ૪૭...

તા.૧૭ મી ઓગસ્ટે સાંજે ૫=૦૦ વાગ્યાની સ્થિતિએ નર્મદા ડેમની જળ સપાટી ૧૩૪.૫૪ મીટરે નોંધાઈ ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના નિચાણવાળા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.