Western Times News

Gujarati News

Search Results for: નાગ

મુંબઈ, માલદીવ પરની ચર્ચાનો અંત આવી રહ્યો નથી. ઈંર્મ્અર્ષ્ઠંંસ્ટ્ઠઙ્મઙ્ઘૈvીજ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ દરમિયાન સાઉથના ફેમસ...

જમ્મુ, જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીના વાહનનો અકસ્માત થયો છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને તેમના સુરક્ષા અધિકારીઓનો આબાદ બચાવ...

ઢોર પકડવાના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનની આક્રમક કામગીરી ઃ ડિસેમ્બર-ર૦ર૩માં માત્ર ૧૦પ ફરિયાદ નોંધાઈ, જે જુલાઈ મહિનામાં ર૩૬૧ હતી (એજન્સી) અમદાવાદ,...

પ્લાસ્ટીકના વજનના બદલામાં સાત્વિક અને શુદ્ધ નાસ્તો તથા ભોજન-દોઢ વર્ષમાં આ કાફે દ્વારા ૩૦૦૦ કિલો પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું હતું...

નવી દિલ્હી, એક બાદ એક રાજ્યમાં ભાજપમાં બળવાખોરી ચરમસીમાએ પહોંચી રહી છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં ભાજપના નેતાઓમાં અસંતોષની લાગણી...

છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુશાસનની એક નવી પરિભાષા નક્કી કરી છે તેના...

નાગપુર, મહારાષ્ટ્રમાં નાગપુરમાં એક કંપનીમાં મોટો વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૯ લોકોએ જીવ ગુમાવ્યા...

જુનાગઢ, ગુજરાતમાં વધુ એકવાર યુવતી તાંત્રિક વિધિના નામે હવસનો શિકાર બની છે. જુનાગઢમાં સામે આવેલી એક ઘટનાએ અત્યારે તમામને હચમચાવી...

ભેસાણઃ જુનાગઢના ખામધ્રોળ રોડ પર રહેતું દંપતી છેલ્લા ર૬ વર્ષથી નિસ્વાર્થ ભાવે પોતાના બળે શિવરાત્રીના મેળા દરમ્યાન અને પરીક્રમા દરમ્યાન...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કોલ સેન્ટર ચલાવીને અમેરીકાના નાગરીકોને ટેક્ષ ભરવાના નામે રૂપિયા ૧પ૭ કરોડની છેતરપિડી કરનાર કોલ સેન્ટર કંપનીમાં...

(પ્રતિનિધિ) અમદાવાદ, દેશના વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છ ભારત મિશન અભિયાનમાં દર વર્ષે યોજવામાં આવતા સર્વેક્ષણમાં ભારતભરનાં ૪૦૦૦ થી...

સાબરકાંઠાના દેત્રોલ ગામે પૂજ્ય રામજીબાપાનો સત્સંગ યોજાયો (તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) સાબરકાંઠાના દેત્રોલ ગામે શ્રીમદ્દ રામજીબાપા (ધોલવાણીવાળા)નો સત્સંગ યોજાયો હતો....

નાગરિકોની રજૂઆતોના નિવારણ માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો ટેક્નોલોજીના ઉપયોગથી નાગરિકોના પ્રશ્નોનું ત્વરીત નિવારણ લાવવાના ઉમદા હેતુથી  SWAGAT...

જમ્મુ કાશ્મીર, આઠ દિવસમાં ફરી આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાને અરનિયા સેક્ટરની ભારતની તમામ આઠ ચોકીઓ પર ભારે...

જૂનાગઢની શ્રીજી ક્રેડિટ સોસાયટીના કરોડોના ઠગાઈ પ્રકરણમાં મુખ્યમંત્રીને ફરિયાદ કરાઈ જુનાગઢ, જુનાગઢની સહકારી સંસ્થા શ્રીજી ક્રેડીટ કો.ઓપ.સોસાયટીના સંચાલકોને જીલ્લાના તાલુકાઓમાં...

નવી દિલ્હી, પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા કરવામાં આવેલા ભયાનક હુમલા બાદ, ભારત સરકારના "ઓપરેશન અજય" હેઠળ ૨૮૬ વધુ નાગરિકોને...

(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાએ ફરી એક વખત માથું ઉંચકયું છે. ચોમાસાની સીઝન લગભગ પૂર્ણ થઈ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.