Western Times News

Gujarati News

Search Results for: વલસાડ

પશ્ચિમ રેલવે દ્વારા નવી વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ (દૈનિક)ની ઉદઘાટન સેવા 03 નવેમ્બર, 2022થી થશે, જ્યારે આ ટ્રેનની નિયમિત સેવા 04...

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માંથી બે વિધાનસભા બેઠકોની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ભાજપ દ્વારા ટિકિટ વાનંછુઓ ના...

(પ્રતિનિધિ) વલસાડ, મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી વલસાડ દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન ધી લીગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯,...

(પ્રતિનિધી)ધરમપુર, ધરમપુર લાલડુંગરી કોલેજના પાછળના મેદાનમાં આમ આદમી પાર્ટીની ૧ વાગે યોજાનારી સભામાં સવારથીજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં...

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ શહેરના પોશ ગણાતા એવા તિથલ રોડ ભાગડાવડાગામની હદમાં પાલી હિલ ની પાછળ આવેલ સરકારી જમીનમાં વલસાડ નગરપાલિકા...

વલસાડ, વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત મેઘમેહર યથાવત છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે વરસાદને કારણે...

વલસાડ, શાળામાં અભ્યાસ કરતા બાળકોને બાઈક કે મોપેડ જેવા વાહનો આપી સ્કૂલે મોકલતા વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો વલસાડ જિલ્લાના દાંડીમાં...

(તસ્વીરઃ અશોક જાેષી) આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વલસાડ ખાતે વેપારીઓ સાથે સંવાદ કરતા કહ્યું કે, ઘણા...

વલસાડ, મુંબઈના અંધેરીમાં ખાનગી સેવન સ્ટાર હોટલના રીસેપ્શન અને મેનેજરને ફોન કરી ખંડણી માગવામાં આવી હતી અને બોમ્બથી ઉડાવાની ધમકી...

રાજ્યના ૮ તાલુકાઓમાં ૯ ઇંચ અને ૯ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ રાજ્યના ૪૦ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ :રાજ્યમાં મોસમનો કુલ...

વધુ વરસાદવાળા વિસ્તારમાં વહીવટીતંત્ર ખડે પગે: આપત્તિ વ્યવસ્થાપન મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અત્યાર સુધીમાં કુલ ૩૧,૦૩૫નું સ્થળાંતર : ૯,૮૪૮ સ્વગૃહે...

(પ્રતિનિધિ) વલસાડ, જિલ્લાના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદી પાણીની આવક ૧.૫૦ લખા ક્યુસેકથી વધુ પાણીની આવક વધતા ૧૨ વાગ્યા સુધીના...

ગાંધીનગર, ગાંધીનગર ખાતે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં  એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી...

વલસાડ, વલસાડ જિલ્લામાં સોમવારે દિવસભર વરસાદી માહોલ જામ્યો હતો. ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લામાં...

(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ કાર્યરત જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ ઁસ્ કેર ફંડ અને મુખ્યમંત્રી...

વલસાડ, વલસાડ ના પોસ વિસ્તાર એવા તિથલ રોડ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનાં આવાસો માં રહીશો છેલ્લા ૪૨ વર્ષથી મોતના...

(તસ્વીરઃ અશોક જાેષી) કલામહાકુંભનાં આયોજનથી રાજ્યના અંતરિયાળ વિસ્તારના કલાવીરોની પ્રતિભાને નવી દિશા મળે છે.આ કલામહાકુંભના કારણે ગુજરાત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય...

વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક વલસાડ,ગુજરાતમાં ચોમાસું હવે ઢૂંકડું આવી ગયું છે. હવામાન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.