તંત્ર દ્વારા જે તે હોલમાં તેનું ભાડું, ડિપોઝીટ, સફાઈ, ફોર્મ ફી વગેરે માહિતી દર્શાવતાં બોર્ડ મુકાયાંઃ હોલમાં સફાઈ, લાઈટ, ઈજનેરને...
Gujarat
(પ્રતિનિધિ )અમદાવાદ, અમદાવાદમાં ઈન્કમા ટેક્ષ મૂળ રોડની પાછળની તરફ રેલ્વે ટ્રેકના માર્ગે નવજીવન ટ્રસ્ટ પાસે ગરનાળુ આવેેલુ છે. જેમાં એક...
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર જિલ્લામાં તા. ૨૩,૨૪ અને ૨૫મી જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કેન્યા કેળવણી મહોત્સવ- ૨૦૨૨ યોજાશે....
(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ કાર્યરત જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ ઁસ્ કેર ફંડ અને મુખ્યમંત્રી...
(તસ્વીરઃ અશોક જાેષી) , વલસાડમાં હાઉસિંગબોર્ડ આવાસોમાં રહીશો રહે છે જીવનાં જાેખમે .ગમે ત્યારે પડી શકે છે આ બિલ્ડિંગ આ...
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર), બી.એ.પી.એસ. દ્વારા સંચાલિત સ્વામી નારાયણ વિધામંદિર કન્યા વિધાલય રેસીડેન્શીયલ સ્કુલ, રાંદેસણ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી...
રાજ્યમાં ઓછો વરસાદ ધરાવતા કચ્છ જિલ્લાની જળ સંગ્રહશક્તિમાં ૬૧૨૪ લાખ ઘન ફુટનો વધારો થયો છે ગાંધીનગર,ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ૧૯...
રાજકોટ , રાજકોટ શહેરમાં એક દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી હતી. રાજકોટના ૧૫૦ ફૂટ રિંગરોડ, રામાપીર ચોકડી,...
૩૫ જેટલી સોસાયટીના રહીશોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા સુરત ,સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં માત્ર ૩૦...
રાજકોટ, ૨૦૧૮ LRD વેઇટિંગનું લિસ્ટનું લિસ્ટ જાહેર કરવા મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર યુવાનોને કોઈ તકલીફ...
બનાસકાંઠા, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં ડીસામાં બનેલી ખાનગી હોસ્પિટલનો પ્રારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે...
અમદાવાદ, અમદાવાદના પૂર્વ વિસ્તાર ગુનાખોરીનું હબ બની ગયું હોય તેમ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના નારોલ...
અમદાવાદ, અમદાવાદમાં એરપોર્ટ નજીક PCBએ કોતરપુરમાં રેડ દરમિયાન સાબરમતી નજીકથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે. આ ભઠ્ઠી પર PCBએ...
રાજકોટ, ભારતની સાથે ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓએથી સૌથી વધુ કેસ પકડાઈ...
આઠમા વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતીમાં...
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આજે નવા ૨૪૪ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૧૩૧ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ...
વડોદરા, ગત અઠવાડિયે વડોદરામાં એક ચકચારી બનાવ સામે આવ્યો હતો. જેમાં એક માતાએ તેની ૧૩ વર્ષની સગીર દીકરી પર ચપ્પુથી...
ભાવનગર, અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આખા દેશમાં અનેક રાજ્યોમાં કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજાનાના કારણે...
અમદાવાદ, આજે (૨૦ જૂન) હવામાન વિભાગે રાજ્યના ૧૪ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના...
અમદાવાદ, રાજ્યમાં ધીમે-ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે, જાેકે, અમદાવાદમાં પણ હજુ વરસાદની આતુરતાથી રાહ જાેવાઈ રહી છે. રવિવારે બફારાના...
નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા અને નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘થમ્બ પ્રિન્ટેડ’ કેન્દ્રિય રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક મંત્રી...
અમદાવાદ, ગુજરાત ભરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. ૨૧મી મેથી ૪ જૂન સુધી રાજ્યમાં કોવિડ ૧૯ કેસની...
રાજકોટ , રાજકોટ શહેરમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કિટીપરામાં પિતરાઈ...
વાણી, વર્તન અને વ્યવહારમાં કર્મયોગ ભાવથી ફરજરત પોલીસ દળની ગરિમાને વધુ ઉંચાઇએ લઇ જવી છેઃ- મુખ્યમંત્રી
પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ સૌજન્યશીલ અને સૌહાર્દપૂર્ણ બને તથા ‘પોલીસની પ્રજાના મિત્ર’ તરીકેની ભાવના જનમાનસમાં જાગે તે અંગે...
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ‘માનવતા માટે યોગ’ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની ઉજવણી સાબરમતી રીવરફ્રન્ટ ખાતે થશે : કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી...

