પોરબંદર,ઓમાનના સલાલાથી ૨૨ નોટિકલ માઈલ દૂર દરિયામાં પોરબંદરના એક જહાજે જળસમાધિ લઇ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. દુબઈથી યમન...
Gujarat
મોરબી, વિશ્વના સૌથી મોટા સિરામિક બજારો પૈકીના એક ગુજરાત સ્થિત મોરબીના સિરામિક ઉદ્યોગકારો- નિકાસકારો માટે ખુશીના સમાચાર છે. મોરબીથી સિરામિક...
સુરત, એક વર્ષ પહેલા સુરતમાં લગ્નનું નાટક કરીને ફરાર થઈ ગયેલી લૂંટેરી દુલ્હન પકડાઈ છે. લગ્ન ઈચ્છુક પરપ્રાંતીય યુવકને છેતરીને...
અરવલ્લી, અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં બનેલી ચકચારી હત્યાની ઘટનાના પરથી આખરે પડદો ઊંચકાયો છે અને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે....
અમદાવાદ જિલ્લામાં દીનદયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ માઈક્રો ફાયનાન્સ વર્ટીકલ અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી....
વિદ્યાર્થીઓ પોતાના કાર્યક્ષેત્રમાં નવા કીર્તિમાન સ્થાપિત કરીને રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવે - રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી શિક્ષણની સાથે...
બોટાદ, શહેરની ખાનગી શાળામાં ઝડપાઈ ૮૦૦૦ લીટરની ડીઝલ ટેન્ક. શાળા પરીસરમાં શાળાના વાહનમાં ડીઝલ પુરવા માટે પમ્પની વ્યવસ્થા કરાઇ હોવાનો...
અમારી મહાત્મા ગાંધી સરકારી દવાખાનાના સામાન્ય કર્મચારીઓની ઇમાનદારી પર અમને ગર્વ છે : મેડીકલ ઓફિસર ડો.પ્રણવ મોદી આજે અનેક લોકો...
સુરત, હાલ સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં ઉથલપાથલની ચર્ચા છે. સુરતમાં પહોંચેલા શિવસેનાના ધારાસભ્યોને રાતોરાત પ્લેન દ્વારા ગુવાહાટી મોકલવામા આવ્યા હતા. તેમના...
અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટમાં અનેકવાર એવા કિસ્સાઓ સામે આવે છે જે આખા સમાજને લગતા હોય છે. આજે આપણે એવા જ એક...
અમદાવાદ, રાજ્યમાં હજુ ૫ દિવસ વરસાદી માહોલ રહેશે. જાેકે વરસાદનું જાેર નરમ પડતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ...
મહિલા ITI થલતેજ -મેમનગર ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી સરકારી મહિલા આઇટીઆઇ થલતેજ (મેમનગર) ખાતે કોમ્પ્યુટર, ડ્રેસ મેકિંગ, બ્યુટી...
પ્રાકૃતિક કૃષિથી પેદા થયેલા ઘઉં, રાગી, બાજરો, ઓટ્સનાં લોટનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના સ્વાસ્થ્યપ્રદ નાસ્તા બનાવે છે. આત્મનિર્ભર બનતાં જ...
અમદાવાદ જિલ્લો - સુજલામ-સુફલામ જળ અભિયાનનું પાંચમું ચરણ તા.૧૯ માર્ચથી ૦૭ જૂન સુધી સફળતાપૂર્વક સંપન્ન તા. ૧૯ માર્ચથી તા. ૦૭ ...
સુરેન્દ્રનગર, વિદેશમાં તમે મોટાં મોટાં વંટોળિયાના દ્રશ્યો જાેયા હશે. કંઈક આવા જ દ્રશ્યો સુરેન્દ્રનગર પંથકમાં જાેવા મળ્યા છે. આવા દશ્યો...
કેનેડાની ફાયનાન્સિયલ સંસ્થાઓ-ફિનટેક કંપનીઓને ગિફટ સિટીની વર્લ્ડ કલાસ સુવિધાઓનો લાભ લેવા ગિફટ સિટીમાં રોકાણ માટે મુખ્યમંત્રીશ્રીનું આમંત્રણ અમદાવાદમાં કેનેડાએ શરૂ...
૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ અરજી કરી શકશે, ઇચ્છુક ઉમેદવારે તા. ૩૦ જુન, ૨૦૨૨ સુધીમાં અરજી કરવાની રહેશે....
સ્નાતક કક્ષાના ૫૧૪, અનુસ્નાતક કક્ષાના ૧૪૫ તથા પીએચડીના ૧૪ વિદ્યાર્થીઓ મળી કુલ ૬૭૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે રાજ્ય સરકાર સંચાલિત...
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાની મહમદપુરા પ્રાથમિક શાળામાંથી ૧૭માં શાળા પ્રવેશોત્સવનો રાજયવ્યાપી કરાવશે શુભારંભ વર્ષ 2002 ધોરણ 1 થી 8માં ડ્રોપઆઉટ...
બાલવા-માણસા માર્ગના ફોર લેન થવાથી ગાંધીનગર જિલ્લાના ૬ ગામોના ર લાખ ૩૦ હજાર જેટલા ગ્રામજનોને અવર-જવર માટે વધુ સુવિધા સભર...
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદના સુભાષબ્રીજ ખાતે ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ સંચાલિત ' ગુરુકુલમ્ 'માં બાળકોનો કરાવ્યો મંગળ પ્રવેશ આર્ય...
(ડાંગ માહિતી ) આહવા ખાતે આઠમા 'વિશ્વ યોગ દિવસ' કાર્યક્રમમા પધારેલા મંત્રીશ્રીએ 'વંદે ગુજરાત પ્રદર્શન' સહિત આહવાની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ...
સુરત, શહેરમાં ઓર્ગેનાઈઝડ ક્રાઈમ કરતા નાનપુરા સજ્જુ કોઠારી રાજ્યનો એવો પહેલો ગુનેગાર છે જેની ઉંપર બે વખત ગુજસીટોક નોંધાઈ હોય...
યોગ એ સફળ સહજ અને સ્વીકૃત બનેલ આપણી પ્રાચીન ભારતીય વિરાસત છેઃ પંકજભાઈ દેસાઈ (માહિતી) નડિયાદ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે...
તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે યોગ સાથે જાેડાવવા કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઇ માંડવીયાનું આહવાન (માહિતી) રાજપીપલા. આજે દેશભરમાં આઠમા આંતરરાષ્ટ્રીય...

