બાલાસિનોર, ગુજરાતના અનેક જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બુધવારની સાંજથી અનેક જિલ્લામાં વરસાદ તૂટી પડ્યો હતો. જેથી સ્થાનિકોમાં ખુશીની...
Gujarat
અમદાવાદ, ગુજરાતમાં બુધવારે ૫૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે સૌથી વધુ સુરતના કામરેજમાં ૩.૪૪ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે...
શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ મહેસાણા જિલ્લાના શાળા પ્રવેશોત્સવની ૧૭મી શ્રુંખલાનો પ્રારંભ કરાવ્યો ભૂલકાઓ સાથે શિક્ષણમંત્રીશ્રીનુ વાત્સલ્યના અનેરા ભાવથી બાળકોને પ્રોત્સાહિત કર્યા...
દહેગામ તાલુકાની ડુમેચા, નારણાવટ, જિંડવા અને ઝાલાવાડ પ્રાથમિક શાળામાં કુલ ૧૦૬ બાળકોને પ્રવેશ કરાવતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી સામાજિક...
અમદાવાદ, શહેરના અમુક વિસ્તારોમાં AMCના બગીચાઓ તો તમે જાેયા જ હશે. અહીં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો વહેલીસવારે અથવા સાંજના સમયે...
વડોદરા, બે દિવસ પહેલા શહેરના ફતેગંજ પાસેથી શ્રમજીવી પરિવારના ત્રણ બાળકો ગુમ થઇ ગયા હતા. જે બાદ પોલીલ તંત્રએ તપાસનો...
આકસ્મિક સંજોગોમાં ત્વરિત સારવારની કાળજી રાખતી ગુજરાત સરકાર: ૧૦૮ દ્વારા મે-૨૦૨૨ સુધીમાં રાજ્યના ૧.૩૫ કરોડથી પણ વધુ જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક...
રાજ્ય સરકાર અને સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોને પરિણામે રાજ્યમાં અંગદાન ક્ષેત્રે સારા પરિણામો જોવા મળ્યા સ્વજનના અવસાનની દુઃખની ઘડીમાં પણ...
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨-અમદાવાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ -૨૦૨૨ અંતર્ગત અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના...
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨-અમદાવાદ જિલ્લો-સ્વસ્થ સમાજ નિર્માણમાં શિક્ષણની નિર્ણાયક ભૂમિકા રહેલી છે.’’ - મંત્રી શ્રી દેવાભાઈ માલમ સમગ્ર...
માલ લોડીંગના રેવેન્યુમાં 1500 કરોડ રૂપિયાના આંકડાને પાર કરી બનાવ્યો નવો કિર્તિમાન પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે પોતાના રેવેન્યુને વધારવા માટે...
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર, હેલ્થ, ટેક્ષ જેવા વિભાગો સામે ભ્રષ્ટાચારના સતત આક્ષેપ થતા રહે છે. જયારે...
(પ્રતિનિધિ) ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પગલે ચૂંટણી તંત્ર દ્વારા કવાયત શરૂ કરી છે. જેમાં ઇવીએમ ની ચકાસણી , મતદાર યાદી...
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ચૂંટણી નજીકમાં આવે ત્યારે સૌ ટીકીટવાંચ્છુ દાવેદારોને એમ થાય કે આ વખતે તો મારો નંબર જરૂર લાગશે. આવુ...
પાલિકામાં રહીશોનો હલ્લાબોલઃ ઝાડા-ઉલ્ટી, તાવ, ટાઈફોઈડના કેસ નોંધાયા (પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદ શહેરના અંતરિયાળ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણી આવે છે....
હેન્ડપંપ રીપેર કરવા તંત્રને રજુઆત છતા પરિણામ શુન્ય (પ્રતિનિધિ) શહેરા, શહેરા તાલુકાનાં લાભી સુથાર ફળિયામાં પાછલાં દસ દિવસથી હેન્ડપંપ બગડી...
બિનખેતીની જમીન પરના પ્લોટોના વેચાણ દસ્તાવેજાેમાં વેચાણ કિંમત મુજબની સ્ટેમ્પ ડ્યુટી ભરાય છે ખરી? (પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં પાછલા...
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીગ્રામ સ્ટેશન (Ahmedabad Western Railway Gandhigram Railway Station reservation ticket booking window) પર રેલ...
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ આસપાસના વિસ્તારમાં ભયાવહ ચક્રવાત જાેવા મળ્યું હતું. જેને લઈ લોકોમાં કુતૂહલની સાથે...
ગાંધીનગર , ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે. આજે બપોર બાદ ગીર ગઢડા...
અમદાવાદ , અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્ઝ એનાલિટિક ટેસ્ટની ખાસ પ્રકારની કીટ વસાવી છે. જેના આધારે ડ્રગ્ઝ લીધેલા વ્યક્તિનો ટેસ્ટ...
રાજકોટ , રાજકોટ શહેર કોંગ્રેસે રાહુલ ગાંધી પર EDના સમન્સ અને સતત પૂછપરછને રાજકીય વેરભાવ સમજી વિરોધ પ્રદર્શન કર્યું હતું....
સુરત , સુરતના કાપોદ્રા વલ્લભાચાર્ય રોડ ઉપર આજે સવારે દોડતી સીએનજી રિક્ષાના એન્જિનમાં મૂકેલી દારૂની બોટલ ફૂટતા આગ ફાટી નીકળી...
સુરત , ગુજરાતમા ચોમાસાનુ આગમન થઈ ગયુ છે. ૨૪ અને ૨૫ જૂને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં...
મહેસાણા, મહેસાણા ખાતે દૂધ સાગર ડેરી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ...

