Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

માતરના સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનું વસોમાં દવાખાનું હોવાનો આક્ષેપ (પ્રતિનિધિ) નડિયાદ, માતર ના જાેરાશઈ ની એક પણિતાને માતર સામૂહિક આરોગ્ય...

ગુજરાત હાઈકોર્ટના એકિટગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈનો દૃઢ નિર્ધાર (એજન્સી)અમદાવાદ, ડાંગ જીલ્લાનાં આહવામાં નવનિર્મીત કોટ બિલડીગનું ગુજરાત હાઈકોર્ટના એકટીગ ચીફ જસ્ટીસ...

ઠક્કરનગરની ઘટનાઃ કારખાનામાં માલિક, મેનેજર અને એક શખ્સે સાથે મળી રત્નકલાકારને ત્રણ કલાક સુધી ગોંધી રાખી ઢોર માર માર્યાે અમદાવાદ,...

ગુજરાત એટીએસની ટીમે ૧૦ મહિના પહેલાં પણ ૧૦૦ હથિયાર કબજે કર્યા હતા (એજન્સી)અમદાવાદ, અમદાવાદથી રાજકોટ વચ્ચેના વિસ્તારમાં ધીરે ધીરે ગન...

સાબરમતી પોલીસે રોકડ રકમ, મોબાઈલ, વાહનો સહિત રૂ.૪.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યાે અમદાવાદ, સાબરમતી ન્યૂ રાણીપ રાજધાની બંગલામાં જુગાર રમતા...

બંનેના અમદાવાદ સ્થિત ઘરે પણ તપાસ કરવામાં આવી (એજન્સી)ગાંધીનગર, મહુડી શ્રી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી સોનું અને રોકડની ચોરી મામલે ઝડપાયેલા...

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેની મોક ડ્રીલમાં ઓક્સિજન પ્લાન્ટ ,વેન્ટિલેટર, બેડની ઉપલબ્ધતા, દવાના જથ્થા સહિતની તમામ સુવિધાઓનુ મંત્રીશ્રીએ જાત નિરીક્ષણ કર્યું...

રૂપિયા ભરેલા બોક્સની ચોરી કરી બીજા જ દિવસે પાછુ મૂકી ગયા ચોર (એજન્સી)બિલાસપુર, ચોરીની ઘણી ઘટનાઓ તમે સાંભળી હશે. આપણે...

કેશવ મહિન્દ્રા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન એમેરિટસ છે અને પાંચ દાયકા કરતાં વધુ સમયથી જૂથના સુકાન સંભાળે છે. (એજન્સી)નવી...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ઈડરના ગોરલ ગામે પ.પૂજ્ય સંત રામજીબાપા (ધોલવાણી)નો સત્સંગ મેળાવડો યોજાયો હતો.યજમાનો સહિત ગ્રામજનો અને ભાવિકોએ સામૈયું...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ હાલમાં IPL T20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટીંગના જુગારની બદીને નેસ્ત નાબુદ...

ગાંધીનગર, ગુજરાતે છેલ્લા બે દાયકામાં કરેલો વિકાસ દેશ-વિદેશના અર્થશાસ્ત્રીઓ, નીતિ નિર્ધારકો માટે એક કેસ સ્ટડી છે. એમાં પણ ગુજરાતનો કૃષિ...

મહિલાઓમાં ફિટનેસ વિશે જાગૃતિ લાવવાના હેતુથી ભારતમાં પહેલીવાર સુરતમાં સાડી વોકેથોન યોજાયું હતું. (એજન્સી)સુરત, સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 'સાડી વોકેથોન'...

(એજન્સી)અમદાવાદ, આવાસના મકાનોમાં રહેલા ગરીબ લોકોને લોન આપવાના બહાને ઠગાઈ કરતી મહીલા ગેંગ ઝડપાઈ છે. રામોલ પોલીસે બે મહિલાની ધરપકડ...

અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાથી દાંત સાથે એક મહિલા સહિત ચાર આરોપી ઓની ધરપકડ કરી છે. આરોપીઓ વેરાવળથી હાથીદાંત લાવીને...

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું જૂનમાં પરિણામ આવશેઃ લાખો ઉમેદવારોએ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી -દરેક એસટી સ્ટેન્ડમાં ભારે ધસારો જાેવા મળ્યો (એજન્સી)અમદાવાદ,...

વડોદરા જિલ્લાના ચાણસદમાં નારાયણ સરોવરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ ભારતીય સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભ - સંત, શાસ્ત્ર અને મંદિરને...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રવિવારે સવારે વડોદરાના વરણામા સ્થિત દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિરના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી શ્રી...

ગાંધીનગર, પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષાને અનુલક્ષી જિલ્લા કક્ષાએ પણ જરૂરી તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જ્યારે જિલ્લામાંથી બહારના...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.