Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

‘નલ સે જલ’ દ્વારા છેવાડાના નાગરિક સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની સરકારની નેમ પંચમહાલ જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના હેઠળ...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ગુજરાત રાજ્યના ડી.જી.પી. તરફથી પેરોલ/ફર્લો/જેલ ફરાર આરોપીઓને ઝડપી| પાડવા અંગે રાજ્યમાં ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ...

રોજના ૭૦ હજાર વાહનચાલકોને રાહત થશે (એજન્સી) અમદાવાદ, શહેરમાં દિન -પ્રતિદિન વકરતી જતી સમસ્યામાં ટ્રાફિકનાપ્રશ્નોનો પણ સમાવેશ થાય છે. અમદાવાદમાં...

સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાએ મ્યુનિસીપલ સદસ્યશ્રીઓ સાથે ધ કેરાલા સ્ટોરી  ફિલ્મ  નિહાળી હતી. ધ કેરાલા સ્ટોરી  ફિલ્મમાં કેરાલાની...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રજૂ કરે છે સુરત, ગુજરાતમાં મલ્ટી-સ્પેશિયાલિટી ઓપીડી સેવાઓ સાથે પ્રદેશ માટે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળની ઍક્સેસને વિસ્તૃત...

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ગુજરાત રાજ્ય સરકાર હજ કમિટી દ્વારા મેડીકલ સ્ટાફ લુણાવાડાની ટીમ...

અમદાવાદ, ફિલ્મો અને સીરિયલોની કહાણીને પણ ટક્કર આપે તેવો હાઈવોલ્ટેજ ડ્રામા શહેરમાં રહેતા એક વ્યક્તિના ઘરમાં જાેવા મળ્યો હતો, પરિણામ...

અંગદાનના સત્કાર્યને સરહદો નડતી નથી ! -અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞની સુવાસ છેક મહારાષ્ટ્ર સુધી પહોંચી મૂળ મહારાષ્ટ્રના અને અમદાવાદમાં...

રિવરફ્રન્ટ ઉપર એક મહિના બાદ ફલોટિંગ રેસ્ટોરાંમાં લંચ-ડિનરનો ‘લહાવો’ લઈ શકાશે-હાલ ‘ધ રિવર ક્રૂઝ’માં એસી ફિટિંગ સહિતના ઈન્ટિરિયરનું કામ પુરજાેશમાં...

કાંકરિયા લેકફ્રન્ટને વેકેશન ફળ્યુંઃ કિડ્‌સ સિટીની ૩૭૫૧ લોકોએ મુલાકાત લીધી અમદાવાદ, આબાલ-વૃદ્ધોમાં ભારે લોકપ્રિય એવા કાંકરિયા લેકફ્રન્ટ એવા કાંકરિયા લેકફ્રન્ટ...

લોકશાહીમાં અખબારો એ ચોથી જાગીર છે, ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે અને સામાજીક ન્યાય માટે અવાજ ઉઠાવતા અખબારોને "વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે"...

કેળવણીની અનોખી કાર્યશાળા - 'ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશન’ ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓને "કમ્પ્યુટર એજ્યુકેશન ઓન વ્હીલ્સ" પ્રોજેક્ટ હેઠળ કમ્પ્યુટર અભ્યાસ પૂરો...

સાબરકાંઠા-બનાસકાંઠામાંથી ચોરી કરેલી ર૭ બાઈક સહિત પોલીસે રૂ.૯ લાખનો મુદામાલ જપ્ત કર્યો હિંમતનગર, સાબરકાંઠા અને બનાસકાંઠા જીલ્લામાં મોટર સાયકલની ચોરી...

કરજણ જળાશય અને પાણી-પુરવઠા યોજનાનું કામ સમયમર્યાદામાં પૂર્ણ કરો ઃ મંત્રી કુંવરજી બાવળીયા (પ્રતિનિધિ) ભરૂચ, કરજણ - વાડી સુધીની પાઇપલાઇન...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા નજીકથી આયસર માં બેરહેમી પૂર્વક નવ જેટલા પશુઓને લઈ જતા સન ૨૦૧૯ માં ખેડા પોલીસે...

ઝઘડિયા સેવાસદનની બાજુમાં અવાર નવાર કેમિકલ વેસ્ટ માફિયાઓ દ્વારા ઝઘડિયા ટાઉનની આજુબાજુમાં જાહેરમાં વેસ્ટ ઠાલવતા પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું...

સુરત, સુરતના કતાર ગામ ઝોનમાં સમાવિષ્ઠ સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી પાલીકાની ર૪ કલાક પાણી આપવાની યોજના સામે લોકોમાં નારાજગી વધી...

મોરબીમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંતર્ગત સમારોહ યોજાયો મોરબી, સરદાર ધામ દ્વારા દર બે વર્ષેે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાય...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.