Western Times News

Gujarati News

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તોફાની પવન સાથે માવઠું-સૌરાષ્ટ્રમાં કરા પડ્યાઃ અમરેલીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયાઃ અમદાવાદમાં મોડી સાંજે તોફાની પવન સાથે...

મહેસાણા જિલ્લામાં બે વર્ષમાં કુલ ૫.૦૪ લાખ જેટલા નવા આયુષ્માન કાર્ડ ઇસ્યૂ કરાયાં બનાસકાંઠાના ૮૮૦ જ્યારે દાહોદ જિલ્લાના ૫૧૧ પ્રાથમિક...

તા. ૦૩.૦૩.૨૦૨૩ના રોજ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરીગેશન એન્ડ પાવર (CBIP), નવી દિલ્હી દ્વારા બેસ્ટ પરફોર્મિંગ...

બિન સચિવાલય ક્લાર્ક-ઓફિસ આસિસટન્ટ સંવર્ગમાં ૨૩૦૬ – ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨માં ૧૩૩ અને ખેતીવાડી અધિકારી વર્ગ-૨ સંવર્ગમાં ૯૨નું નવું માનવબળ...

7500 હાઇરાઈઝ બિલ્ડીંગના રહીશોના જીવ જાેખમમાં: શહેઝાદખાન પઠાણ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરને સ્માર્ટ સીટીનો દરજ્જાે આપવામાં આવ્યો છે, શહે૨ના ૪૮...

ભારત સરકારના ટેક્સટાઈલ અને રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ આજે જામનગર રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, માનનીય...

ભારતની સુપ્રીમકોર્ટની છે જેમ જેમ દેશની વિધાનસભાઓમાં અને દેશની લોકસભામાં અશિક્ષિત અને ગુનાખોરીના આક્ષેપનો સામનો કરતા લોકોને ચુટી રહી છે...

સુપ્રીમકોર્ટ કહે છે કે “ભ્રષ્ટાચાર” એ “હિંદુધર્મ” પ્રમાણે “પાપ” છે આખા માનવ સમાજ માટે શરમજનક છે જ્યારે ભ્રષ્ટાચારીઓ માટે ભ્રષ્ટાચાર...

જામનગર, જામનગર શહેરમાંથી મનપા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટ દ્વારા જે કચરો એકત્ર કરવામાં આવે...

સૌરાષ્ટ્રમાં કરા પડ્યાઃ અમરેલીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયાઃ અમદાવાદમાં મોડી સાંજે તોફાની પવન સાથે વરસાદ અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં...

ગાંધીનગર, ગુજરાતમાં પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટે કાયદાને મંજૂરી મળી ગઈ છે. ત્યારે ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા કાયદાને રાજ્યપાલની...

ગાંધીનગર, ગુજરાતમાં સિંહોના કુદરતી અને અકુદરતી મોત અંગે કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ કરેલા...

નવી દિલ્હી, દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની હોળી હવે જેલમાં જ ઉજવાશે. રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા તેમને ૧૪ દિવસની ન્યાયિક...

(પ્રતિનિધિ) કાલોલ, વર્ષ ૨૦૧૫માં ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા "એક ભારત શ્રેષ્ઠ ભારત"યોજનાની શરૂઆત કરવામાં આવી. જેનો મૂળ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.