Western Times News

Gujarati News

Search Results for: ભારતીય સૈન્ય

નવી દિલ્હી, યુક્રેન યુદ્ધનો આજે દસમો દિવસ છે. અત્યાર સુધીમાં ૧૭ હજારથી વધુ ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ...

મોસ્કો, રશિયાના રક્ષા મંત્રાલયે મોટો દાવો કર્યો છે કે યુક્રેનના અધિકારીઓએ ભારતીય વિદ્યાર્થીઓના એક મોટા સમૂહને જબરદસ્તીથી પકડી લીધા છે....

ગોવાની આઝાદીમાં સમય કેમ લાગ્યો ?-ગોવાની સ્વતંત્રતામાં ૧પ વર્ષનો લાંબો સમય લાગ્યો હતો. ભારતમાં ૧૯મી સદીથી જ અંગ્રેજાેએ શાસનની શરૂઆત...

કીવ, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન બુધવારે વધુ એક ભારતીયનું મોત થયું છે. જાણવા મળ્યા મુજબ મૃતક વિદ્યાર્થી પંજાબનો...

નવીદિલ્હી, રશિયાએ કહ્યું છે કે તે યુક્રેનમાં ગોળીબારમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થીના મૃત્યુની તપાસ કરશે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે...

ઉડચલોએ સૈન્ય દળોને સઘન સેવા પ્રદાન કરવા રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં પ્રવેશની જાહેરાત કરી ભારતના સૈન્ય દળોને વિશિષ્ટ સેવાઓ આપતી કન્ઝ્યુમર...

નવીદિલ્હી, આખરે રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને હુમલાના આદેશ આપ્યા છે. હજુ પણ હજારો...

નવીદિલ્હી, ભારતીય સેના હવે તેમને ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (એસએસી) સાથે મધ્ય અને પૂર્વ સેક્ટરમાં ઊંચાઈવાળા સ્થળોએ વધુ તોપ...

કિવ,રશિયા અને યુક્રેન વચ્ચેની ઘર્ષણ ભરેલી સ્થિતિ વધુને વધુ વણસી રહી છે અને બન્ને દેશો વચ્ચે યુદ્ધના એંધાણ છે. આવી...

અબુધાબી, સંયુક્ત અબર અમીરાત માટે આજનો દિવસ ધમાકા ભર્યો રહ્યો, જેમાં દેશના એક મુખ્ય આંતરરાષ્ટ્રી એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું છે....

એકમાત્ર બેંક, જે પર્સનલ એક્સિડેન્ટલ વીમો રૂ. 50 લાખનો અને આતંકવાદી સામેની કાર્યવાહીના કેસમાં મૃત્યુ પર વધુ રૂ. 10 લાખ...

બીજીંગ, પાકિસ્તાન અને ચીન મળીને ભારતને પડકારવાનું કાવતરું ઘડી રહ્યા છે. પાકિસ્તાને પીએલએમાં તેના અધિકારીઓને તૈનાત કર્યા છે.પીએલએ ચીનની સેના...

અમદાવાદ,  ભારતીય વાયુ સેના દ્વારા સૈન્યની ત્રણેય પાંખ માટે, સર્વ મહિલા પર્વતારોહણ કૂચનું આયોજન કરવામાં આવ્યું છે. ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે...

ઈસ્લામાબાદ: પાકિસ્તાન સ્થિત ઈસ્લામાબાદમાં ભારતીય હાઇકમીશનના કેમ્પસમાં ડ્રોન જાેવા મળ્યું. ભારતે આ સુરક્ષાના ઉલ્લંઘનનો આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. પાકિસ્તાન...

શ્રીનગર: ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જાેવા મળ્યું હતું. જેને પગલે સૈન્ય એલર્ટ થઇ ગયું હતું અને આ...

નવી દિલ્હી, અમેરિકી નૌસેનાના એક નિવેદનને કારણે ભારતને આશ્ચર્યનો ભારે મોટો ઝાટકો લાગ્યો છે. અમેરિકી નૌસેનાએ કરેલી જાહેરાત પ્રમાણે તેણે...

નવીદિલ્હી: પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે સીમા વિવાદને ઉકેલને લઈને બન્ને દેશોના સૈન્ય સ્તરની ૧૧મી બેઠક આ વીકેન્ડ પર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.