Western Times News

Gujarati News

મેંગલુરુ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કાર ફનાર્ન્ડિઝનું નિધન થયું છે. ઓસ્કાર ફનાર્ન્ડિઝે કર્ણાટકના મેંગલુરુમાં અંતિમ શ્વાસ લીધા...

કરાંચી, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રમીજ રાજાને નિર્વિરોધ ચુંટણી જીત્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન બનાવી દેવામાં આવ્યા છે.તે ત્રણ વર્ષ...

મુંબઈ, મહારાષ્ટ્રના મુંબઈથી હત્યાનો એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક જમાઈએ ર્નિદયતાપૂર્વક સાસુની હત્યા કરી નાખી. આરોપ...

બીજીંગ, ગ્લોબલ ટાઈમ્સના એડિટર હૂ શિજિને આશંકા વ્યક્ત કરી કે અમેરિકામાં ૯/૧૧ જેવો હુંમલો ફરી થઈ શકે છે. શિજિને આ...

જામનગર, જામનગર જિલ્લાના કાલાવાડ અને જામનગર તાલુકામાં ગત રાત્રિએ વરસેલા સાંબેલાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગર જિલ્લાનાં અનેક...

ગાંધીનગર, કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે પોતાના મુખ્યમંત્રી કાર્યાલયના સ્ટાફના તમામ અધિકારી, કર્મચારીઓ અને સેવક મિત્રોને મળીને પાંચ વર્ષ...

લખનૌ, ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને માત્ર થોડા મહિનાઓ બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો તેમની...

અમદાવાદ, અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતા યુવકને તેની પત્નીના લઘુમતી સમાજના યુવક સાથે આડાસંબંધ હોવાની જાણ થઈ હતી. દિવસ-રાત ધમકીઓ...

ગાંધીનગર, આજે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથ લીધા હતાં જાેકે શપથ બાદ મંત્રીમંડળને લઈને મંથન શરૂ થયું છે કારણ...

ગાંધીનગર, ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હાલ ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ ખુબ જ ભયાનક છે. તેવામાં ગુજરાતમાં આજે જ ભૂપેન્દ્ર...

મુંબઈ, અંગ્રેજી મીડિયમ અને પટાખા જેવી ફિલ્મોમાં નજર આવી ચુકેલી અભિનેત્રી રાધિકા મદાન હાલમાં કંઈક એવા આઉટફિટની સાથે જાેવા મળી...

સુરત, સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગરના એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પટકાયેલા માસૂમનું ૫૫ કલાકની સારવાર બાદ મોત નીપજતાં...

ગાંધીનગર, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ગઈકાલે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ...

ગાંધીનગર, છેલ્લાં ઘણાં સમયથી વરસાદની રાહ જાેઇ રહેલી ગુજરાતની જનતાને આખરે હવે હાશકારો થયો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈ...

અમદાવાદ, અમદાવાદમાંથી ચુંટણી જીતીને ગુજરાતના સીએમ બન્યા હોય તેવા અત્યાર સુધીના ચાર ધારાસભ્યો છે. આજે ગુજરાતના નવા સીએમ તરીકે વરણી...

નવી દિલ્હી, નોર્થ દિલ્હીના સબ્જી મંડી વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં માતા અને બે બાળકોના મોતના સમાચાર છે....

અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ સૌપ્રથમ દિવસે જ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ...

જામનગર, હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં વરસાદ જામ્યો છે. ત્યારે જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાથી કેટલાય...

નવીદિલ્હી, તાલિબાને પાકિસ્તાનને આખરે તેની ઔકાત દેખાડી દીધી છે. પાકિસ્તાનના એક મંત્રીએ અફઘાનિસ્તાન સાથે કારોબારના બદલે પાકિસ્તાની મુદ્રામાં રકમ લેવાની...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.