Western Times News

Gujarati News

મોડાસા શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા આંશીક છૂટછાટ સાથે દિવસે લોકડાઉન અને સરકારે રાત્રી કર્ફ્યુ લગાવી દીધો છે શહેરમાં જીલ્લા પોલીસતંત્ર...

અર્જુન કપૂરે હાલમાં દાદીની ઈચ્છા વિશે વાત કરી હતી તેણે કહ્યું કે, તેના દાદી પ્રપૌત્ર/પ્રપૌત્રીનું મોં જાેવા માગે છે મુંબઈ:...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટાઉટે વાવાઝોડાને પગલે મોટું નુકશાન થયું છે. અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી બાદ શહેરીજનોને રાહત તો થઈ...

ગાંધીનગર: અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી વાવાઝોડુ હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે. તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા...

કોયલા ગામના ઓઢા વિસ્તારોના છ જેટલા મકાનોને નુકસાની..એક મકાન અને શાળાને વધારે નુકસાન.. તાઉ-તે સાઈકલોની અસર વિરપુર તાલુકામાં પણ જોવા...

શ્રીનગર: ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જાેવા મળ્યું હતું. જેને પગલે સૈન્ય એલર્ટ થઇ ગયું હતું અને આ...

ગાંધીનગર: તૌકતે વાવાઝોડુ જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજ્યનાં વાતાવરણમાં પલટો આવી રહેલો જાેવા મળી રહ્યો...

નવીદિલ્હી: મિસ યુનિવર્સની ૬૯મી આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધામાં મેક્સિકોની એંડ્રિયા મેજાએ જીતીને મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કરી દીધો છે. પૂર્વ મિસ...

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ સોમવારે એક એન્કાઉન્ટરમાં ૨ આતંકીઓને ઠાર કર્યા છે. આ એનકાઉન્ટર શ્રીનગરનાં ખાનમોહ વિસ્તારમાં શરૂ થયું હતું,...

નવીદિલ્હી: દેશમાં દક્ષિણ પશ્ચિમ રાજ્યો પર ચક્રવાતી તોફાન તૌક્તેનું સંકટ તોળાઈ રહ્યુ છે. કેરળ, કર્ણાટક અને ગોવામાં કહેર વર્તાવ્યા બાદ...

કોરોના પ્રોટોકોલ હેઠળ તીર્થ પુરોહિત, પંડા સમાજ અને હકકૂધારીઓને જ મંદિરમાં જવાની મંજૂરી મળી દેહરાદૂન: ૧૧મા જ્યોતિર્લિંગ બાબા કેદારનાથ ધામના...

આ અઠવાડિયે કોરોનાના નવા કેસમાં ૧૬%નો ઘટાડો નોંધાયો છે, અઠવાડિયા દરમિયાન ૨૪ લાખ કેસ નોંધાયા જાેકે મૃત્યુઆંકનો વધારો ચિંતાનું કારણ...

મોડાસાના ધારાસભ્ય  રાજેન્દ્રસિંહ ઠાકોરે તેમના મતવિસ્તારમાં આવતા મોડાસા તાલુકાના  લીભોઈ ,બોલુન્દ્રા ,સરડોઈ , ટીન્ટોઈ ,શીનાવાડ DX દધાલિયા ,તેમજ  અર્બન મોડાસા...

ઝઘડિયા પોલીસે છાપો મારી ૨૧૪ નંગ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો સહિત એક બાઈક મળી ૪૪,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત...

વલસાડ પારડી અને ઉંમરગામ અને અન્ય ઔદ્યોગિક વિસ્તારોના ફાયર ફાયટરોની ટીમો સ્ટેન્ડ બાય રખાઈ છે વલસાડ: વાવાઝોડાની આગાહીને પગલે વલસાડ...

એક તરફ કોરોનાનો કહેર, બીજી તરફ વાવાઝોડું અને હવે સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાએ લોકોને હચમચાવી દીધા રાજકોટ: એક તરફ કોરોનાનો કહેર,...

સીસીટીવીમાં દેખાતા શખ્સ સામે ગુનો નોંધી એક્ટિવાના નંબર અને ફૂટેજ પરથી આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ અમદાવાદ: શહેરના વેજલપુર વિસ્તારમાં એક...

હૈદરાબાદ, ભારતની સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી ગ્રૂપમાં સામેલ હૈદરાબાદના ગ્રીન્કો ગ્રૂપે ભારતમાં હાલ અતિ જરૂરી ઓક્સિજન સપોર્ટ સિસ્ટમને લાવવા આંતરરાષ્ટ્રીય...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત દારૂબંધી કાયદાના અમલ માટે સખ્તાઈ પૂર્વક કામગીરી કરી રહ્યા છે તેમના માર્ગદર્શન...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.