Western Times News

Gujarati News

Search Results for: મહારાષ્ટ્ર

દાઉદ કનેક્શન અને મની લોન્ડ્રીંગના કેસમાં (એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રના કેબિનેટ મિનિસ્ટર તેમજ એનસીપીના નેતા નવાબ મલિકની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી...

મુંબઈ, મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે વાદળો ઘેરાઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે વિદર્ભના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના...

મુંબઇ, શિવસેના પ્રવક્તા સંજય રાઉતે આરોપ મૂક્યો હતો કે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને ઉથલાવવાના માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ થઇ...

મુંબઇ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદમાં આપેલા ભાષણમાં મહારાષ્ટ્રનું કથિત અપમાન કરવાના મુદ્દા પર કોંગ્રેસ તરફથી રાજ્યભરમાં ભાજપ નેતાઓના ઘરની બહાર...

મુંબઈ, મહારાષ્ટ્રના પુણેમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં ૭ મજૂરોનાં ઘટના સ્થળે જ મોત થયા છે. એક અંડરકન્સ્ટ્રક્શન બિલ્ડીંગનું...

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, આઈપીએલ ૨૦૨૨ની લીગ મેચો મહારાષ્ટ્રમાં રમાશે તેમજ અમદાવાદના મોટેરા...

મુંબઇ, મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાની કોર્ટની બહાર પૂર્વ સાંસદ નિલેશ રાણે અને અન્ય લોકો વિરુદ્ધ કોવિડ-૧૯ ના નિયમોનું ઉલ્લંઘન કરવા અને...

નવી દિલ્હી, મહારાષ્ટ્રમાં 24મી જાન્યુઆરીને સોમવારથી ફરીથી શાળાઓ ખુલી જશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શાળા ખુલવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્રના...

મુંબઈ, દેશમાં કો૨ોનાની ત્રીજી લહે૨માં ૨ાહતની બાબત એ હતી કે હોસ્પિટલમાં દાખલ થવાની અને મૃત્યુની સંખ્યા ઓછી હતી. આનું એક...

મુંબઇ, મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠકમાં એક મોટો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ ર્નિણય હેઠળ આદેશ આપવામાં આવ્યો હતો કે હવેથી...

મુંબઇ, મહારાષ્ટ્રમાં કોરોનાનો ખતરો સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્ર એસોસિએશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સના પ્રમુખ ડૉ. અવિનાશ દહીફળે જણાવ્યું હતું કે,...

મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ પોલીસે મહારાષ્ટ્રના ભાજપના સોશિયલ મીડિયા પ્રભારી જીતેન...

નવી દિલ્હી, કોંગ્રેસ એક રાજ્યમાં અસંતોષની આગને માંડ ઠારે છે ત્યારે બીજા રાજ્યમાં જુથવાદ ભભૂકી ઉઠે છે. હવે મહારાષ્ટ્રનો વારો...

મુંબઇ, મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ થયો છે કોરાના બેકાબૂ બની રહ્યો છે ત્યારે રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો પણ કોરોના સંક્રમણની ઝપેટમાં...

મુંબઈ, કોરોના સંક્રમણ અને ઓમિક્રોનના વધતા કેસને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને...

ઓમિક્રોનના ૪૫૦ કેસ સાથે મહારાષ્ટ્ર હોટસ્પોટ બન્યું ઃ દિલ્હીમાં ૩૨૦ કેસ નવી દિલ્હી, દેશમાં કોરોના વાઇરસનો સૌથી વધુ સંક્રામક વેરિઅન્ટ...

નવી દિલ્હી, દેશમાં કોરોનાથી હાલાત ફરીથી બેકાબૂ થઈ રહ્યા છે. અનેક રાજ્યોમાં કોરોનાના વધતા કેસથી ટેન્શન વધી ગયું છે. આ...

મુંબઇ, ઓમિક્રોનના ખતરાની વચ્ચે દેશમાં ફરી એક વાર કોરોનાનો કહેર દેખાઈ રહ્યો છે. એક બાજૂ જ્યાં બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી...

નવીદિલ્હી, ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના ૬,૩૫૮ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૬,૪૫૦ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી...

મુંબઈ, કોરોનાના વધી રહેલા જોખમ વચ્ચે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યા છે. મહારાષ્ટ્રના અહેમદનગર ખાતે આવેલા જવાહર નવોદય વિદ્યાલયમાં 19...

મુંબઇ, મહારાષ્ટ્રના ખાદ્ય અને ઔષધી પ્રશાસન (એફડીએ)એ ખાવાની વસ્તુને પ્રિન્ટેડ કાગળમાં આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ વિશે જાહેર કરાયેલા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.