ગાંધીનગર, અષાઢી બીજના શુભદિવસે ભગવાન જગન્નનાથજીની રથયાત્રાનું આગવું મહત્વ છે. પુરી અને અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ ભાવિકો દ્વારા પ્રભૂજીની રથયાત્રાનું...
Gujarat
જેમાં ૧૫૫૧ ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ કલોલમાં જગન્નાથ ભગવાનની સાથે નગરયાત્રા કરી અને સમગ્ર નગર પ્રભુભક્તિ સાથે રાષ્ટ્રભક્તિમાં લીન બન્યુ. શ્રવણ...
રથયાત્રાને કેબિનેટ મંત્રી ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે પ્રસ્થાન કરાવ્યું (પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લામાં મહેમદાવાદ તાલુકાના...
(પ્રતિનિધિ) ગોધરા, ગુજરાતમાં આમ જનતાની ચિંતા કરતી આમ આદમી પાર્ટી જનતાની સમસ્યાઓ અને પ્રશ્નોને વાચા આપવા માટે લડત રહી છે....
વઢવાણ, સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુકત નગરપાલિકામાં કરોડો રૂપિયાના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે તેવા સંજાેગોમાં બીજી તરફ આવા કામો...
બંધ કારખાનાઓમાં દારૂનો વેપાર થતો હોવાની બૂમ ઉઠી ઃ મોટાભાગના કારખાનેદારોએ અન્ય શહેરમાં જવાનું પસંદ કર્યું વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો...
ડુમ્મસ બ્રાંચમાંથી રૂા.૮.૩૪ કરોડ, મગદલ્લા બ્રાંચમાંથી રૂા.પ.૦૩ કરોડ અને રાંદેર રોડની નવયુગ કોલેજ બ્રાંચમાંથી રૂા.ર.ર૮ કરોડની લોન લીધી હતી. બાદ...
પ્રાથમિક શાળાના આચાર્ય આરીફખાન પઠાણે સાવલી તાલુકાના નાનકડા ગામમાં સાંજનું ભોજન પણ પીરસવાનો પ્રબંધ કર્યો વડોદરા, ચાણક્યએ કહ્યું છે કે,...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) મોંઘવારીના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તેના માટે અનેક સેવાભાવી સંસ્થાઓ દર વર્ષે શૈક્ષણિક...
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૦ માંથી સામે આવ્યો છે.જ્યાં ૪૦ વર્ષથી આરસીસી રસ્તાની માંગણી કરનારાઓની માંગ સંતોષાય અને...
કંદોઈ દિનેશભાઈએ ગાંઠિયા અને પાલક ભાજીનો સમન્વય સર્જયો-ચણાના લોટમાં મરી-મસાલા અજમાની સાથે પાલકનો સુંદર સમન્વયઃ અમદાવાદ-બરોડા સુધીના સ્વાદ રસીકો માટે...
વડોદરાની અનોખી રથયાત્રાઃ જગન્નાથપુરીની પરંપરાઓ પાળીને રોબોટ રથયાત્રા વડોદરા, વડોદરામાં દિવાળી પછી ભગવાન નરસિંહજી નો વરઘોડો અને અષાઢી બીજે ઇસ્કોન...
અમદાવાદ, આજના જ શુભ દિને શ્રી નિલકંઠવર્ણી - શ્રી સ્વામિનારાયણ ભગવાનને જગન્નાથપુરીના ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવે રથયાત્રામાં બિરાજમાન કરી રથ...
અમદાવાદ, અમદાવાદ શહેરની રથયાત્રા ભવ્ય રીતે નિકળી અને રંગેચંગે બપોરના સમયે મોસાળ સરસપુરમાં પણ પહોંચી હતી. જાે કે ત્રણય રથ...
(એજન્સી)સુરત, રાજસ્થાનના ઉદેપુરમાં નૂપુર શર્માનું સમર્થન કરનાર કનૈયાલાલની ઘાતકી હત્યા કરવામાં આવી. જેને લઇને લોકોમાં ભારે રોષની લાગણી જાેવા મળી...
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે મોટા જંક્શનો પર ફ્લાય ઓવર બનાવવામાં આવી રહ્યાં છે. જ્યારે...
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ૧૪૫મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે. ૨ વર્ષ બાદ લોકોને રથયાત્રાનો લ્હાવો મળતા ભક્તોમાં દર્શનનો...
(એજન્સી)વડોદરા, વડોદરાના વાઘોડિયા તાલુકાના ગોરજ ગામ પાસેથી પસાર થતી દેવ નદીમાં કપડા ધોવા માટે ગયેલી કિશોરીને મગર પૂંછડીની ઝાપટ મારીને...
ભરૂચ જિલ્લાના વાલિયામાં ૪.૫ ઈંચ,નેત્રંગમાં ૩ ઈંચ ભરૂચ - જંબુસરમાં અઢી અઢી ઈંચ વરસાદ. ભરૂચ જીલ્લામાં લાંબા સમય બાદ વરસાદ...
આશ્રય સોસાયટી નજીક આવેલ જગન્નાથ મદિરની દાન પેટી માંથી હજારો રૂપિયાની ચોરી. (વિરલ રાણા ) ભરૂચ,ભરૂચ શહેરમાં દિનપ્રતિદિન તસ્કરોનો આતંક...
સુરત, સુરત શહેર વિવિધ ખાનગીઓ માટે જાણીતું છે. સીઝન પ્રમાણે લોકો ચીજ વસ્તુઓ આરોગતા હોય છે. ચોમાસાની સીઝનમાં લોકો કેરીના...
અમદાવાદ, અમદાવાદમાં માધુપુરામાં પૈસાની લેતી દેતીમાં ભાઈને બચાવવા વચ્ચે આવેલી બહેનને છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે. પોલીસે બનેવી...
ધર્મની સાથે સાથે શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય-વ્યસન મુક્તિ ક્ષેત્રે શ્રી સ્વામિનારાયણ સહિત અનેકવિધ સેવાભાવી સંસ્થાઓનું વ્યક્તિ ઘડતરમાં અનેરું યોગદાન -કેન્દ્રીય ગૃહ...
અમદાવાદ જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત, CCTV કેમેરા-ડ્રોન-GPS સિસ્ટમ સહિતની વ્યવસ્થાઓની તલસ્પર્શી વિગતો મેળવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે...
અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે સવારે અમિત શાહે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી હતી. ગુરુવારે...

