Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

યાત્રાળુઓને અવરજવરમાં કોઈપણ મુશ્કેલી ના પડે તે માટે આગોતરુ આયોજન નડિયાદ, ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આગામી ફાગણી પૂનમને પગલે...

મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને શહેરમાં નવી પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની પોલિસીની કડકાઈથી અમલવારી કરવાના પગલે લોકો ઢોરના ત્રાસથી...

ડીસા, હાલમાં યાત્રાધામ અંબાજી ખાતે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જેમાં મોબાઈલની સ્નેચિંગ જેવી ઘટનાઓ વધુ પ્રમાણમાં બની...

સીવીએમ યુનિવર્સિટી દ્વારા તૈયાર એપ ફ્રીમાં ડાઉનલોડ કરી શકાશે આણંદ, વલ્લભ વિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટી દ્વારા ડીપ્લોમા ટુ ડીગ્રી કોમન...

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદમાં ગરમીની શરૂઆતની સાથે જ પાણીજન્ય રોગચાળામાં ચિંતાજનક હદે વધારો થયો છે શહેરમાં ઝાડા ઉલટી, કોલેરા, કમળો અને ટાઇફોઇડ...

કેન્દ્ર સરકારનો NRCP પ્રોજેકટ નિષ્ફળ સાબિત થયો-મ્યુનિ. કોર્પો.એ સદર પ્રોજેકટ અંતર્ગત અમદાવાદમાં રૂ.૪ર૯.૭૮ કરોડના ખર્ચે ૬ સ્થળે નવા એસટીપી પ્લાન્ટ...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે આવેલા દેવાર્ક મોલમાં આવેલી ફોનબુક મોબાઈલ શોરૂમનાં મેનેજર ની સેટેલાઈટ પોલીસે ધરપકડ કરી છે. મોબાઇલ...

ગામ્બિયાના ડેલિગેશને યુનિવર્સિટી હોસ્ટેલની મુલાકાત લીધી -આ બનાવ સંદર્ભે અફઘાનિસ્તાનના કોન્સ્યુલ જનરલ ઝાકિયા વર્દાક પણ ગુજરાત આવશે અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીની...

ડીસા, જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ માર્કેટ...

વડોદરા, ભરતી મેળો ચલાવનાર ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. સોમવારે મોડી રાતે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે વિધાનસભાના અધ્યક્ષને...

અમદાવાદ જિલ્લામાં 51,000થી વધારે 85 વર્ષથી વધુ વયના અને શતાયુ મતદારો મતદાન કરશે સૌથી વધુ અમદાવાદ પશ્રિમ લોકસભામાં 18,836 વરિષ્ઠ...

પતંજલિ આયુર્વેદિક કંપનીએ ગેરમાર્ગે દોરતી જાહેરાતોના સતત પ્રકાશન પર તેને જારી કરાયેલી અવમાનના નોટિસનો જવાબ આપ્યો નથી. નવી દિલ્હી, સુપ્રીમ...

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ...

...ડાયવર્ઝન નક્કી કરતું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું આગામી તા. ૨૪/૦૩/૨૦૨૪ તથા તા.૨૫/૦૩/૨૦૨૪ના રોજ રાજ્યમાં હોળી-ધુળેટીનો તહેવાર આવે છે....

કિન્નરના એક ગ્રૂપે જૂની અદાવતમાં બીજા કિન્નર પર હુમલો કરી લૂંટ ચલાવી (એજન્સી)અમદાવાદ, શહેરના વાસણા વિસ્તારમાં વધુ એક વખત કિન્નરો...

પ્રહલાદનગર મલ્ટિ લેવલ પાર્કિગમાં ૧૭૪ ફોર વ્હીલર્સ પાર્ક થઈ શકશે -બીજા, ત્રીજા અને ચોથા માળ પર વાહનચાલકોની સગવડ માટે પાર્કિંગની...

નશાની ગોળી નહીં આપતાં નશાખોરે કેમિસ્ટ પર હુમલો કર્યાે-હિંસક બનેલા નશેડીએ મેડિકલ સ્ટોરમાં તોડફોડ કરી ભારે આતંક મચાવ્યો (એજન્સી)અમદાવાદ, નશો...

દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, નંબર આપવા ફરજીયાત-દસ્તાવેજ કરવા માટે બંને પક્ષકારના ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ આપવા પડશેઃ નવા નિયમના અમલ...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં ફ્રોઝન ફૂડ ઉદ્યોગમાં વૈશ્વિક આગેવાન મેક્કેઈન દ્વારા તેની સીએસઆર પહેલ પ્રોજેક્ટ શક્તિ થકી મહિલાઓને સશક્ત બનાવવાની...

મોડાસાના રખિયાલ ગામે પૂ.રામજીબાપાના સત્સંગમાં મહેરામણ ઉમટી પડ્‌યો (પ્રતિનિધિ) મોડાસા, મોડાસા તાલુકાના રખિયાલ ગામે રવિવારે પરમ પૂજ્ય રામજીબાપા (ધોલવાણી) નો...

ગાંધીનગર, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત કીકીનું પ્રત્યારોપણનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. દહેગામના દાતાનું હાર્ટએટેકથી મોત થતાં પરિવારે સદગતની...

પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા (એજન્સી)અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી હોસ્ટેલમાં શનિવારે રાતના સમયે બહાર નમાઝ અદા કરવા બાબતે...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.