(એજન્સી)અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પડકારને ફગાવીને દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી...
Gujarat
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, શહેરની વટવા વિધાનસભામાં છેલ્લી બે ચૂંટણીમાં ભાજપનો દબદબો જાેવા મળ્યો છે.૨૦૦૮ના નવા સીમાંકન બાદ અસ્તિત્વ માં આવેલી...
આ તો પોલીસ સ્ટેશન છે કે રિક્વરી સ્ટેશનઃ હાઈકોર્ટ-પીએસઆઇએ કઇ જાેગવાઇ હેઠળ નવી કલમોનો ઉમેરો કર્યો અને શેના આધાર પર,...
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે. આવતીકાલે ૧ ડિસેમ્બરે સાંજે પાંચ વાગે રોડ શો યોજાશે. પીએમ મોદીનો આ...
મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત-સવારે 6.30 કલાકથી મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી સતત અવલોકન રહેશે...
રાજ્યમાં આજે પ્રથમ તબક્કામાં ૮૯ બેઠક માટે મતદાન: મતદારો ૮૯ બેઠકો માટે ચૂંટણી લડી રહેલા ૭૮૮ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે...
અરવલ્લી , ગુજરાત ચુંટણીને લઇને અરવલ્લીમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠકના ઉમેદવાર...
વાપી, વાપીમાં નેશનલ હાઇવે પર BMW કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. અહીં હાઇવે પર અચાનક જ ચાલતી...
અમદાવાદ, ગુજરાત એટીએસે વડોદરામાંથી વધુ એક એમ.ડી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે. ૬૩ કિલો કરતા વધુ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે...
મહેસાણા, વિદેશોમાં હવે ગુજરાતીઓ સુરક્ષિત જણાઈ રહ્યા નથી. કારણ કે થોડા સમય પહેલા ન્યૂઝીલેન્ડમાં એક ગુજરાતી યુવકની હત્યા બાદ અમેરિકામાં...
(પ્રતિનિધિ) બાયડ, વિધાનસભાની ચૂંટણીને લઇને અરવલ્લી જિલ્લામાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જાેર લગાવાઈ રહ્યું...
(પ્રતિનિધિ) ભરૂચ, વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ અંતર્ગત ૧લી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે.ત્યારે ચુંટણી નિષ્પક્ષ અને શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તે...
(પ્રતિનિધિ) ગોધરા, વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર ભાવિન...
(પ્રતિનિધિ) ગોધરા, ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી છે જેના પગલે ભાજપ-કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષો...
નાના એકમો, મોલ, રેસ્ટોરન્ટ, મલ્ટિપ્લેક્સ સહિતના એકમો તેમને ત્યાં ફરજ બજાવતા માણસોને મતદાન કરાવવા સવેતન રજા આપે : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી...
આગના પગલે ફાયર વિભાગની બે ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો. (વિરલ રાણા દ્વારા) ભરૂચ, અંકલેશ્વરના પાનોલી GIDC...
દાહોદ જિલ્લામાં મતદાતા જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી તંત્રની સાહસિક પહેલ દાહોદનાં શ્રી ઝુબિન કોન્ટ્રાક્ટરે આકાશમાં ૩૦૦ મીટરથી વધુ ઊંચેથી પેરામોટરીંગ...
વડોદરા, ગુજરાત ATSને ફરીથી મોટી સફળતા મળી છે. વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં છ્જી દ્વારા સિંઘરોટ વિસ્તારમાં ચાલતી જાણીતા ફાર્મની પાછળનાં ખેતરમાં...
અમદાવાદ, ગઈ ૨૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ કોંક્રિટ ડેકની પોસ્ટ ટેન્શનિંગ કવાયત દરમિયાન નિર્માણધીન મુમતપરા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો....
અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં મહિલા સાથે છેડતી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં કામ કરતી ૩૦ વર્ષીય મહિલા...
અમદાવાદ, ગુજરાતમાં દારૂબંધી છે એ વાતથી કોઈ અજાણ નથી. પરંતુ આ દારૂબંધી હટાવવાની માંગ સમયાંતરે ઉઠતી રહે છે. રાજ્યમાં વિધાનસભાની...
ચૂંટણીની જાહેરાત થયાના પ્રથમ સપ્તાહમાં ૮૦ થી વધુની વયના ૨૧૪૭ વયોવૃદ્ધ અશક્ત મતદારો અને ૧૦૯ દિવ્યાંગ મતદારોએ ફોર્મ ૧૨-ડી ભર્યું...
ડુંગરાળ અને પહાડી વિસ્તારના ગામોના ૩૦ જેટલાં મતદાન મથકોના સંદેશા વ્યવહારની આપ-લે વોકીટોકી-વાયરલેસ સેટ દ્વારા કરાશે (માહિતી) રાજપીપલા, નર્મદા જિલ્લામાં...
છોટા ઉદેપુરનું છેવાડાનું ગામ સજનપુર ગુજરાતમાં, પણ મતદાન મધ્યપ્રદેશમાં નસવાડી, સમગ્ર રાજયમાં ચુટણી માહોલ ગરમાયો છે. પરંતુ છોટાઉદેપુર જીલ્લાની નજીક...
આહવા, ૧૭૩-ડાંગ વિધાનસભા મતવિસ્તારના સ્થળાંતરિત મતદારોએ, તેમના કામકાજના સ્થળે ફરજિયાત મતદાનનો સંકલ્પ લીધો છે. સ્થળાંતરિત મતદારો માટેના નોડલ ઓફિસર-વ-જિલ્લા ખેતીવાડી...

