નાના ઉદ્યોગોને મદદરૂપ થવા ચેમ્બરના સભ્યોની સંખ્યા વધારીને 1 લાખ સુધી લઈ જવામાં આવશે: સંદીપ એન્જિનિયર
નાના બિઝનેસમેનના માર્ગદર્શન માટે GCCI તેના કેમ્પસમાં સેન્ટર બનાવશે અમદાવાદ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (જીસીસીઆઈ)ની ગત શનિવારે સંપન્ન...
