Western Times News

Gujarati News

સ્વિગીએ ભારતના ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ક્ષેત્રની પુનઃવ્યાખ્યા કરતી દેશભરની 28 મહિલા રેસ્ટોરેટર્સ અને શેફનું સન્માન કર્યું ભારત સરકારના માનનીય પર્યટન...

નવી દિલ્હી, અમેરિકાની નવી વૈશ્વિક ટેરિફ વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ જ ભારત અને અમેરિકાની વચ્ચેનો વચગાળાના વેપાર કરાર સહી કરવામાં...

નવી દિલ્હી, રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ભારત સામે આતંકી કૃત્યો કરવાનું કાવતરું ઘડવાના આરોપસર મોટી સફળતા મળવી છે. એજન્સીએ અલગ-અલગ એરપોર્ટ...

લાહોર, ઓનર કિલિંગની સમસ્યા પડોશી દેશ પાકિસ્તાનમાં પણ ગંભીર સામાજિક દૂષણ બની રહી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સોમવારે એક વ્યક્તિએ...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગરપાલિકાના પાંચ વર્ષની કાર્યકાળ પૂર્ણ થતા આજ રોજ પાલિકાના સભાખંડમાં પ્રમુખ તથા સભ્યોનો વિદાય સમારોહ યોજાયો હતો.કાર્યક્રમ...

બૈરુત, દુબઈ, ત્રીજા અઠવાડિયામાં પહોંચેલું ઈરાન-યુએસ-ઈઝરાયેલનું યુદ્ધ વિરામ લેવાના બદલે સતત નવા મોરચા ખોલી રહ્યું છે. સમગ્ર વિશ્વના અર્થતંત્રને હચમચાવી...

નવી દિલ્હી, ઈરાન-યુએસ યુદ્ધના કારણે ક્‰ડની કિંમતો વધી રહી છે, પરંતુ ભારતમાં પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ ક્‰ડના આંચકાને હળવા બનાવી રહ્યા...

નવી દિલ્હી, ભારત અને અમેરિકા વચ્ચે ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ફરી એકવાર તણાવ જોવા મળ્યો છે. ભારત સરકારે અમેરિકન સંસ્થા ‘યુનાઈટેડ...

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેશનલ ડિફેન્સ કોલેજ (NDC)ના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની  નવી દિલ્હી સ્થિત નેશનલ...

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને જિલ્લાઓની મુલાકાત તથા જનસંપર્ક બાદ...

ગાંધીનગર: ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજપત્ર અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં...

સામાન્ય રીતે 8 દિવસમાં પૂર્ણ થતી સફર, યુદ્ધની સ્થિતિ અને હોર્મુઝમાં સર્જાયેલી અડચણોને કારણે 15 દિવસે પૂર્ણ થઈ હતી. ભારતનું...

કાબુલ: પવિત્ર રમઝાન માસના અંતિમ દિવસોમાં અને ઈદની પૂર્વસંધ્યાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ સર્જાયો છે. પાકિસ્તાની વાયુસેનાએ...

300 થી વધુ TSA (ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન) અધિકારીઓએ રાજીનામું આપી દીધું છે અને જેઓ સેવા આપી રહ્યા છે તેમનો પગાર...

ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક  મેડિકલ કેમ્પનો શુભારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જનપ્રતિનિધિઓ...

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે નડિયાદ ટાઉન પોલીસ મથકની હદમાં આવેલ પીજ ભાગોળ વિસ્તારમાંથી થયેલી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની...

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ શહેરમાં નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને એક જ સ્થળે ઉપલબ્ધ થાય તે હેતુસર આજ રોજ નડિયાદ મહાનગરપાલિકા...

મિસાઈલો-વિસ્ફોટોના ફેક વીડીયો પોસ્ટ કરવાનો આરોપ (એજન્સી)દુબઈ, મધ્યપૂર્વમાં સંઘર્ષ વચ્ચે યુનાઈટેડ આરબ અમીરાત યુએઈ એયુદ્ધ અંગે સોશીયલ મીડીયા પર ભ્રામક...

અમદાવાદ, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-અમદાવાદ દ્વારા "ઉત્પાદક થી ઉપભોક્તા સુધી" થીમ અંતર્ગત કૃષિ મેળા અને પ્રદર્શનનું સુંદર આયોજન વસ્ત્રાલમાં...

પેટલાદના યુવક સહિત ૪પ લોકો સાથે રૂ.૧.૪૮ લાખની છેતરપિંડી (એજન્સી)આણંદ, આણંદ જિલ્લાના ખંભાત શહેરના મૂળ વતની હાલ વડોદરા શહેરમાં સ્ટાર...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.