Western Times News

Gujarati News

·         ડિપોઝિટની રકમનો ઉપયોગ સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યાંકો પર કેન્દ્રિત વિવિધ પ્રોજેક્ટ/કંપનીઓને ધિરાણ કરવા માટે થશે ·         રિટેલ અને...

ડિજિટલ ક્યુઆર/એસએમએસ સ્ટ્રિંગ મારફતે કેશલેસ પેમેન્ટ સોલ્યુશન્સની સુવિધા આપવા ઇ-રુપીનો ઉપયોગ કરનારું પ્રથમ રાજ્ય બન્યું, જેને ઓળખ કરાયેલી સંસ્થાઓમાં સરળતાપૂર્વક...

મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને સંતોષવા માટે, પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને બાડમેર વચ્ચે 31મી ડિસેમ્બર, 2021થી વિશેષ...

મુંબઈ, સ્પાર્ક મિન્દાની ફ્લેગશિપ કંપની મિન્દા કોર્પોરેશન લિમિટેડ (“મિન્દા કોર્પ” અથવા “કંપની” તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે;NSE: MINDACORP, BSE: 538962)ને...

ભારતના ટાઈલ્સ હબ ગણાતા મોરબીમાં 1.5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં શોરૂમ ઊભો કરવાની કંપનીની યોજના, આ શોરૂમમાં એક જ સ્થળે...

પટણા, બિહારની રાજધાની પટનામાં વોર્ડ સેક્રેટરીઓ પોતાની માંગણીઓને લઇને ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા. પોલીસે અહીં વિરોધ કરી રહેલા...

મુંબઇ, ઓમિક્રોનના ખતરાની વચ્ચે દેશમાં ફરી એક વાર કોરોનાનો કહેર દેખાઈ રહ્યો છે. એક બાજૂ જ્યાં બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી...

નવીદિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, પરંતુ ઓમિક્રોનના કારણે ચૂંટણીનું ટેન્સન...

મુંબઈ, દેશભરમાં બુલેટ ટ્રેન યોજનાઓ ચાલુ કરવાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં...

નવીદિલ્હી, કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના નવા ખતરાને ઘ્યાનમાં લઈને દિલ્હી સરકારે મોટો ર્નિણય લીધો છે. જીઆરએપી ગ્રેડડ રિસ્પોન્સ એક્શન પ્લાન...

કાનપુર, ઉત્તરપ્રદેશના કાનપુરમાંથી એઆરટીઓ વિભાગનું અદ્દભુત કારનામો સામે આવ્યો છે. એઆરટીઓ કચેરીએ મજૂરના પુત્રના નામે દોઢ લાખનો ટેક્સ જમા કરાવવા...

નવીદિલ્હી, દેશમાં ડ્રગ્સ સામે નિર્ણાયક લડાઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત કેન્દ્રથી લઈને જિલ્લા સ્તર સુધી એન્ટી-નાર્કોટિક્સ મિકેનિઝમનો...

નવી દિલ્હી, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે એવિએશન સેક્ટર પરનુ સંકટ વધી ગયુ છે. આખી દુનિયાની એરલાઈનો પર હવે ઓમિક્રોનના કારણે...

નવી દિલ્હી, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે એક જ દિસમાં કોરોનાની બે વેક્સીન અ્ને એક એન્ટીવાયરલ...

નવી દિલ્હી, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન તેમજ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોનાથી સાજા થઈ ગયા છે.તેમને હોસ્પિટલમાંથી રજા આપી...

લખનૌ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કાનપુર સ્થિત પરફ્યુમર પીયૂષ જૈનના તેમની પાર્ટી સાથેના કોઈપણ જાેડાણને નકારી કાઢ્યું છે અને...

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રીમંડળે દેશને હાઇટેક ઉત્પાદનોના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાન આપવા તાજેતરમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ માટે ૭૬,૦૦૦ કરોડના...

કાનપુર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કાનપુર મેટ્રો રેલવે પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કર્યું. પીએમ મોદી આઈઆઈટી કાનપુર મેટ્રો સ્ટેશન પર મેટ્રો ટ્રેનમાં...

ગાંધીનગર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે, દેશમાં ઓમિક્રોન વેરિએન્ટ અને ૧૫થી ૧૮ વર્ષના બાળકો...

અમદાવાદ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ દ્વારા યોજાયેલી સ્ટ્રીંગર્સ કોન્ફરન્સમાં માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ કે, હકારાત્મક અભિગમ સાથે...

અમદાવાદ, અમદાવાદમાં થોડાં દિવસો પરિલીફ રોડ પર વીજળીઘર નજીક થયેલા ફાયરિંગના કેસમાં ત્રણ આરોપીઓની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.