Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) બાયડ, બિહારના ભોજપુર વિસ્તારના ઇકવારી ગામના ‘કુસુમબેન સાવ’ થોડા સમય પહેલા પરિવારથી છૂટા પડી ગયા હતા. ૮/૦૯/૨૦૨૨ ના રોજ...

અમદાવાદ, તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં વિધાર્થીઓના ડેવલપમેન્ટ માટે એન.એસ.એસ. સ્પોર્ટ્‌સ, ક્લચર અને એન.સી.સી. જેવા વિવિધ સેલ...

(એજન્સી) અમદાવાદ, નરોડા ટોલનાકા નજીકથી દારૂ ભરેલી ટ્રક પીસીબીએ ઝડપી લીધી હતી. તેના બીજા દિવસેે જ સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએે...

તહેવારો દરમિયાન કુલ ૧૭.૩૪ લાખ પેસેન્જર્સે મુસાફરી કરી (એજન્સી) અમદાવાદ, હિંદુ તહેવારોનો રાજા ગણાતી દિવાળીની આ વખતે કોરોનાની બીક ન...

ગાંધીનગર, મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૪૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત માટે જવાબદાર કોણ? આ અંગે ભાજપના દિગ્ગજ...

નવીદિલ્હી, મોરબીમાં ઝુલતા પુલની દૂર્ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરીને એસઆઈટી તપાસની માંગ કરવામાં આવી છે. વિશાલ તિવારી નામના...

જમશેદપુર, જમશેદ જે ઇરાનીનું સોમવારની મોડી રાત્રે ઝારખંડના જમશેદપુરમાં ટાટા મેનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૮૬ વર્ષની વયે નિધન થયું છે....

મુંબઇ, આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના ૬૦૭૪૬.૫૯ની સામે ૩૧૮.૯૯ પોઈન્ટ વધીને ૬૧૦૬૫.૫૮ પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના ૧૮૦૧૨.૨ની સામે ૧૧૮.૫૦...

અમદાવાદ, પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે વિધાનસભાનીં ચૂંટણી પહેલા વિવિધ જિલ્લાઓમાં વિક્સાકામોના ખાત મુહૂર્ત અને લોકાર્પણના કામો કરી રહ્યા છે. પ્રધાનમંત્રી માનગઢમાં...

સોલાપુર, મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં સાંજે એક મોટી દુર્ઘટના સર્જાય છે. એક પૂરપાટ ચાલતી કારની ઝપેટમાં આવવાથી ૭ તીર્થયાત્રીકોના મોત થયા...

નવીદિલ્હી, દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટરના નવા માલિક બન્યા બાદ ઝડપથી ર્નિણયો લઈ રહ્યાં છે....

નવીદિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને ગુજરાતના મોરબીમાં ઝુલતો પુલ તૂટવાથી જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે...

"આપણા આદિવાસી ભાઈઓ અને બહેનોએ પરિવર્તનનો હવાલો સંભાળ્યો અને સરકારે શક્ય તમામ મદદ કરી" "ગોધરામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદામાં...

મુંબઈ, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે ઓગસ્ટ મહિનામાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. એક્ટ્રેસ હાલ છેલ્લા ટ્રાયમેસ્ટરમાં છે અને ગમે...

ઇતિહાસમાં દબાયેલી સૌથી મોટી કુરબાની ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર અરવલ્લી પર્વતમાળામાં દબાયેલી છે. આશરે 100 વર્ષ પહેલાં 17 નવેમ્બર,1913માં બનેલી આ ઘટના એક...

સ્વતંત્રતાના સંગ્રામના બલિદાન આપનારા અસંખ્ય આદિવાસી નાયકો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી-"ગોવિંદ ગુરુ જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભારતની પરંપરા અને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.