Western Times News

Gujarati News

Entertainment

અપમાનજનક શબ્દો હટાવાયા કપડાની દુકાનના દ્રશ્યમાં એક સંવાદ મહિલાઓનું અપમાન હોવાનું કહેવાય છે અને તેને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યો છે...

કોમેડી કિંગ સિધ્ધાર્થ રાંદેરિયા નવા અવતારમાં જોવા મળ્યા બચુભાઈ એક ઈમાનદાર, મહેનતુ અને સમર્પિત નોકરિયાત માણસ છે અને છેલ્લા 30 વર્ષથી એક જ કંપનીમાં કામ કરે છે, જે કંપની તેના પરમ મિત્રની છે એટલે ડિગ્રી ના હોવા છતાં પણ બચુભાઇને ત્યાં સરળતાથી જોબ મળી જાય છે અને નિષ્ઠાથી તે પોતાની નોકરી કરે છે. મિત્રના અવસાન બાદ મિત્રનો પુત્ર ભરત કંપની ચલાવે છે અને કેટલાક સમય બાદ કોરિયન કંપની તેને ટેકઓવર કરે છે, હવે કોરિયન કંપનીની પોલિસી પ્રમાણે ત્યાં નોકરી કરવા માટે ઓછામાં ઓછી લાયકાત ગ્રેજ્યુએટ જોઈએ અને બચુભાઇ ગ્રેજ્યુએટ ના હોવાથી તેમને દુઃખી હૃદય સાથે નોકરી છોડવી પડે છે. બચુભાઇના બીમાર પત્ની મરતા પહેલા તેમની પાસેથી વચન લે છે કે તે પોતાનું ગ્રજ્યુએશન પૂરું કરે અને નોકરી વટથી પાછી મેળવે. પછી તો શું બચુભાઈ રિટાયરમેન્ટ લેવાની ઉંમરમાં કોલેજમાં પ્રવેશ મેળવે છે અને અનુભવી બચુભાઈ પ્રોફેસરોની પણ ભણાવવામાં ભૂલો કાઢે છે અને મસ્તીની સાથે સાથે અભ્યાસ કરે છે, ફેસ્ટમાં ભાગ પણ લે છે.. આ દરમ્યાન સર્જાતી રમૂજ પ્રેક્ષકોને મોજ કરાવે છે. ફિલ્મમાં હાસ્ય સાથે વ્યંગનું પણ મિશ્રણ જોવા મળે છે. ફિલ્મમાં મુખ્ય પાત્રમાં સિધ્ધાર્થ રાંદેરીયાની સાથે અપરા મહેતા,...

મુંબઈ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈનો પહેલો એપિસોડ જાન્યુઆરી ૨૦૦૯માં ઓનએર થયો હતો, ત્યારથી લઈને અત્યારસુધીમાં માત્ર તેના સ્ટોરી પ્લોટમાં...

મુંબઈ, છેલ્લા થોડા મહિનાઓથી ચર્ચા ચાલી રહી છે કે, ડાન્સર-એક્ટર રાઘવ જુયાલ એક્ટ્રેસ શહેનાઝ ગિલ સાથે રિલેશનશીપમાં છે. થોડા મહિના...

મુંબઈ, બોલિવૂડ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ શુક્રવારે આગામી વેબ સિરીઝ ધ કાશ્મીર ફાઇલ્સ અનરિપોર્ટેડનું ટ્રેલર રિલીઝ કર્યું છે. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું...

મુંબઈ, કારોબારી પરિવારમાંથી આવતા લોકો હંમેશા કારોબારમાં પોતાનું કરિયર બનાવે છે. પરંતુ તેની ધુન અલગ રહી. તેણે કારોબારને સાઇડમાં મુકીને...

મુંબઈ, બોલિવૂડ સ્ટાર દિશા પટણી અવારનવાર તેની બિકીની ફોટોઝને કારણે ચર્ચામાં રહે છે. તેનું કારણ ફેમસ બ્રાન્ડ કેલ્વિન છે. જેને...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.