(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ભારત દેશમાં છેલ્લા કેટલાક સમયથી દેશ વિરોધી અને હિન્દુ વિરોધી લોકો દ્વારા દેશ વિરોધી અને શાંતિ...
Gujarat
(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર તાલુકાના કારેલી ગામે ધરતીપુત્રો વરસાદી પાણી પર ખેતી ર્નિભર કરે છે અને નર્મદા નહેર આવી હોવા છતાં...
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો જેના પગલે વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસવા સાથે વીજ...
૪ યુવતીઓ સહિત ગ્રાહક અને દલાલ ઝડપાયા (પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર શહેરના આંબોલી રોડ ઉપર આવેલ સરસ્વતી પાર્ક માંથી દેહ વ્યાપારનો...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની એન્ફોર્સમેન્ટ ડાયરોકરેટની તપાસ ભાજપના ઈશારે કરી હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ...
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ પાસે એક્ટિવા ઉપર જઈ રહેલી બે મહિલાઓ પાસેથી ચાલુ એક્ટિવા...
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) અર્ધલશ્કરી દળના નિવૃત્ત જવાનોની ૧૪ માગણીઓ સરકાર દ્વારા નહીં સંતોષાયતો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ આઈટીઆઈ કર્મચારીઓ દ્વારા ઝઘડિયા મામલતદારને તેમની પડતર માંગણીઓ બાબતે આવેદન આપ્યુ...
સરસપુર, બહેરામપુરા, વટવા, બાપુનગર સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલ્ટી- કમળાના કેસો વધ્યા (પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ...
કચ્છ, શહેરમાં નવા અને જૂના લાયસન્સમાં રીન્યુ,ડુપ્લીકેટ, સુધારા-વધારાની અરજીઓના લાયસન્સના કામ અટકી પડયા છે કારણકે લાયસન્સ બનાવવા માટે જરૂરી ચિપનો...
ગાંધીનગર, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૪૪૬ જેટલી જગ્યાઓ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં હવે GSSSB ભરતીમાં ડોક્યુમેન્ટ...
કચ્છ, અંજાર શહેરની GIDC માં આવેલા પ્લાસ્ટિકના ભંગાર વાડામાં ભયાનક વિસ્ફોટ સાથે વિકરાળ આગ ફાટી નિકળતા લોકોમાં અફડા તફડી મચી...
અમદાવાદ,શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીમાં લૂટારુઓ ત્રાટક્યા હતા. લૂંટારુઓએ આંગડિયા પેઢીમાં હથિયાર બતાવીને કુલ રુપિયા ૫૦ લાખની લૂંટ...
એક વર્ષ સુધી બાળકીની ફરિયાદ નોંધી નહી અને વહીવટી તંત્રએ કોઇ કાર્યવાહી ન કરતા દીકરીએ આત્મહત્યા કરી બનાસકાંઠા, બનાસકાંઠાના ભાભરની...
અમદાવાદ,અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ભરત વાઘાણી નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી પર રાજકીય હસ્તીના નામે અધિકારીઓને ધમકાવવાનો ગંભીર આરોપ...
ગાંધીધામ, ડીસા અને વડોદરામાં CBIના દરોડા ગાંધીધામ,ગુજરાતના ટ્રેડર્સ અને એગ્રો સેન્ટરના માલિકો હાલ CBIની રડારમાં છે.. રાજ્યમાં CBIની ટીમ અલગ...
એક જ દિવસમાં ૧૦ હજાર લોકોને નોટિસ ફટકારી છે નોટિસ બાદ પણ ઇ-મેમો ન ભરનાર સામે કોર્ટ કાર્યવાહી કરશે. અમદાવાદ,...
રૂપિયા ૬૬૦.૨૬ કરોડના પાણી વિતરણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન પણ કરશે વડાપ્રધાન મોદી ગાંધીનગર, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાતે...
વડોદરામાં કન્ઝ્યુમર ફોરમ દ્વારા સીમાચિહ્નરૂપ ચુકાદો વડોદરા, જાે કોઈ ડૉક્ટર તેની પોતાની હોસ્પિટલમાં સારવાર કરાવે તો પણ તે મેડિકલ ઈન્સ્યોરન્સ...
એએમસીએ ગુગલ સાથે મળીને ખાસ યોજના બનાવી અમદાવાદ, ક્વિન્ટેસેન્શિયલ ક્વિક રિસ્પોન્સ (ક્યૂઆર) કોડની જેમ સર્ચ એન્જિન ગુગલહવે શહેરની અંદરની દરેક...
પ્રધાનમંત્રી કાર્યાલય પાસેથી ઉદ્ઘાટનની તારીખો લેવાશે અમદાવાદ, ૨૦૧૫માં અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ ૧નું કામ શરૂ થયું હતું અને ૨૦૨૦ સુધીમાં...
ભુજ, કચ્છમાં શિક્ષકોની બદલી પ્રક્રિયા હાથ ધરાતા શિક્ષકોની મોટી ઘટ પડી છે. માધ્યમિક શાળાઓમાં ૮૭ તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ૩૪...
અમદાવાદ, અમદાવાદમાંથી ફરી એક વખત મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. એસઓજી ક્રાઇમની ટીમે ચોક્કસ હકીકત આધારે ૨ શખ્સોને ૪૮ ગ્રામના સ્ડ્ઢ...
વહીવટદાર દ્વારા પણ સોસાયટીમાં ચૂંટણી યોજી સોસાયટીનો વહીવટ સોસાયટીના ચૂંટાયેલા સભ્યોને સોંપવા માટે જે ઝડપી કામગીરી થવી જાેઈએ તે થતી...
અમદાવાદ એરપોર્ટ પર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોરર્ટ થી મોદી ગાંધીનગર રાજભવન જવા રવાના થયા હતા....

