બિલ્ડર પર લાગેલી ગંભીર કલમ હટાવવાનો પેંતરો નિષ્ફળ, કોર્ટે રિવિઝન અરજી ફગાવી (એજન્સી)અમદાવાદ, ગુજરાત યુનિ. વિસ્તારમાં વર્ષ ર૦રરમાં એડોર અસ્પાયર-ર...
Gujarat
(એજન્સી)અમદાવાદ, દસક્રોઈમાં આવેલી કોસ્મેટીક વસ્તુની ફેકટરીના માલિકને એકસ્પાયર ડેટની વસ્તુઓ વેચતા હોવાનું કહી કાર્યવાહી કરવાની ધમકી આપી બે લાખ માગતા...
પોલીસ તપાસ પક્ષપાતી હોવાનો અને સીડીઆર અને સીસીટીવી ફુટેજ ગાયબ કરાયા હોવાનો ફરીયાદી પક્ષે આક્ષેપ કર્યો હતો. (એજન્સી)અમદાવાદ, વસ્ત્રાપુરમાં વર્ષ...
IAS અધિકારીઓની બદલી અને વધારાના હવાલા સોંપાયા (એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યપાલના...
વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થઈ વડોદરા, વડોદરા એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થનારી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં...
કંપની સામે FIRના આદેશ અને કોન્ટ્રાક્ટરો પર પ્રતિબંધ-કોન્ટ્રાક્ટરને કામ કર્યા વગર રૂ.76,17,906.28નું ચૂકવણુ કરવામાં આવ્યું- કોન્ટ્રાક્ટર ધૃવિ બિલ્ડકોન પ્રા. લી,...
નિકોલના 'આભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર' જ્વેલર્સમાંથી રૂ.૧.૧૧ કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ અમદાવાદ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ 'આભૂષણ ગોલ્ડ એન્ડ...
ગાંધીનગરમાં એ.સી.બી.ની સફળ ટ્રેપ (પ્રતિનિધિ)અમદાવાદ, એન્ટી કરપ્શન બ્યુરો ગુજરાત દ્વારા ગાંધીનગરમાં વધુ એક સફળ ટ્રેપ ગોઠવી સરકારી કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર...
સેટેલાઈટમાં મહિલાએ ૭માં માળેથી પડતું મૂક્યું (એજન્સી)અમદાવાદ, અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં મન વિચલિત કરે તેવી ઘટના સામે આવી...
ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પક્ષની જવાબદારી સંભાળતો હતો જય-આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા-જય દલાલ MLA સંગીતા...
(એજન્સી)રાજકોટ, રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં બે વ્યક્તિનું શંકાસ્પદ મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં દેશી દારુ...
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ પ્રોજેક્ટ્સ અને મરામતના કામોની ગુણવત્તા, પારદર્શિતા અને વહીવટી...
ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ‘પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડ’તાલીમનું આયોજન તાલીમ લેવા ઈચ્છુક નાગરીકે પ્રવાસન નિગમની વેબસાઈટ https://gujarattourism.com/forms/guide-tourist.html પર તા. ૨૩ મે ૨૦૨૬ સુધી...
૪૨ કિલોથી ઓછું વજન ધરાવતા પુખ્ત દર્દીઓ અને ૧૪ વર્ષથી નાના તમામ બાળકોને ૬ મહિના સુધી "રેડી ટુ ઇટ ન્યુટ્રીશન...
'દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે' ઉપરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ-મુસાફરોના સમય અને ભાડા બંનેમાં થશે બચત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં...
ગુજરાત સરકારના માહિતી-પ્રસારણ વિભાગના કર્મયોગીઓ ‘ન્યૂ મીડિયા’ માટે તાલીમબદ્ધ થશે માહિતી વિભાગના અધિકારીઓ - કર્મચારીઓને કમ્યુનિકેશન અને સોશિયલ મીડિયાની તાલીમ અપાશે -માહિતી...
ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2025ની બેચના 8 પ્રોબેશનરી IAS ઓફિસર્સ મુખ્યમંત્રીની મુલાકાતે -બાવન સપ્તાહની જિલ્લા તાલીમ પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ અજમાયશી IAS અધિકારીઓ ને શુભેચ્છાઓ પાઠવી ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2025ની...
-:નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી:- Ø જનગણના–૨૦૨૭માં દરેક નાગરિકની ભાગીદારી દેશના વિકાસનો મજબૂત આધાર બનશે Ø સચોટ જનગણના એટલે સશક્ત ભારતના નિર્માણ તરફનું...
ખંભાતના અખાતમાં (Gulf of Khambhat) આવેલા ભાવનગરના કિનારાથી ભરૂચના દહેજ/હાંસોટ કિનારા સુધી સમુદ્રની વચ્ચે આશરે ૩૦ કિલોમીટર લાંબો વિશાળ ડેમ...
(પ્રતિનિધિ) ગોધરા, રોજબરોજના નાણાકીય વ્યવહારોમાં ચેકની વિશ્વસનીયતા જળવાઈ રહે અને લોકોનો ભરોસો મજબૂત બને તે માટે અદાલતો દ્વારા ચેક રિટર્નના...
લીમખેડાની ધાનપુર ચોકડી પાસે કારમાંથી રૂ.૨.૫૬ કરોડથી વધુની બિનહિસાબી રોકડ ઝડપાઈ (તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં પોલીસે...
આમોદ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી યુવકને જેલના સળીયા પાછળ ધકેલી દીધો (પ્રતિનિધિ) ભરૂચ, આમોદ નગરમાં આવેલા એસ.ટી.ડેપો પાસે મહમદ શાહપીરની...
રેલવે પ્રોટેકશન ફોર્સ, અમદાવાદ મંડળ દ્વારા સરાહનીય કાર્ય- ગુમ થયેલા બાળકને સુરક્ષિત સંરક્ષણ આપવામાં આવ્યું મહિલા મુસાફરને ખોવાયેલો કિંમતી સામાન પરત આપવામાં આવ્યો પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ માં રેલવે પ્રોટેકશન ફોર્સ (RPF) દ્વારા મુસાફરોની સુરક્ષા અને સહાય માટે સતત સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં તા. 16 મે 2026 ના રોજ RPF અમદાવાદ મંડળ દ્વારા બે મહત્વપૂર્ણ કેસોમાં તત્પરતા અને માનવીય સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું · RPF દ્વારા આભૂષણોથી ભરેલુ પર્સ સુરક્ષિત રીતે પરત આપ્યું પ્રથમ ઘટનામાં રેલ મદદ પર ફરિયાદ પ્રાપ્ત થઈ કે ગાડી નંબર 22962 વંદે ભારત એક્સપ્રેસના કોચ નંબર C-8 ની સીટ નંબર 53 પર એક મહિલા મુસાફરનું લેડીઝ પર્સ રહી ગયું હતું. ફરિયાદકર્તાની પત્ની સુરત સ્ટેશન પર ઉતરી ચૂક્યાં હતાં. ફરિયાદ મળતાં જ ASI છગનલાલ અને કોન્સ્ટેબલ સમરપાલે તાત્કાલિક સંબંધિત કોચમાં જઈ તપાસ કરી અને સીટ નંબર 53 પરથી ભૂરા રંગનું લેડીઝ પર્સ મળી આવ્યું હતું. હાજર મુસાફરોની હાજરીમાં પર્સની તપાસ કરતા તેમાં ₹4300 રોકડ, એક ડેબિટ કાર્ડ અને સોનાના આભૂષણો મળ્યાં હતાં. ફરિયાદકર્તાની પત્ની શ્રીમતી શ્વેતા સાથે મોબાઇલ પર સંપર્ક કરી પર્સની ઓળખની પુષ્ટિ કરવામાં આવી. બાદમાં ગાડી નંબર 22961 વંદે ભારત એક્સપ્રેસ સુરત સ્ટેશન પર સાંજે 6:50 વાગ્યે પહોંચતાં મુસાફરને તેમનું પર્સ સુરક્ષિત અને યથાવત્ સ્થિતિમાં પરત સોંપવામાં આવ્યું હતું. પર્સમાં કુલ અંદાજે ₹3,01,300 કિંમતનો સામાન હતો, જેમાં સોનાનું મંગળસૂત્ર, ચેઇન, કાનની બાલીઓ, અંગૂઠીઓ, બ્રેસલેટ, ઈયરબડ્સ તેમજ રોકડ રકમનો સમાવેશ થતો હતો. મુસાફર તથા તેમના પરિવારજનોએ RPFની તત્પરતા અને ઈમાનદારીની ભરપૂર પ્રશંસા કરી હતી. · ગુમ થયેલા બાળકને સુરક્ષિત સંરક્ષણ મળ્યું બીજી ઘટનામાં અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર એક ગુમ થયેલા બાળકને સુરક્ષિત સંરક્ષણ આપવામાં આવ્યું. મુંબઈના ડી.બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં BNS-2023 ની કલમ 137(2) હેઠળ નોંધાયેલા કેસ સંદર્ભે અમદાવાદ નિરીક્ષક દ્વારા પ્રાપ્ત માહિતીના આધારે RPF સ્ટાફ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી. આ દરમિયાન LHC હેતલ સોનીને પ્લેટફોર્મ નંબર 4 પર મણિનગર તરફ એક બાળક જોવા મળ્યું હતું, જેની ઓળખ માટે મળેલા ફોટા સાથે મેળ ખાતાં તે જ બાળક હોવાનું જાણવા મળ્યું હતું. માહિતી મળતા જ ડ્યૂટી પર રહેલા સેક્ટર ઇન્ચાર્જ ASI અરુણ સિંહ દ્વારા બાળકને RPF પોસ્ટ અમદાવાદ ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ સંબંધિત કેસના તપાસ અધિકારી PSI ઘનશ્યામ દરેકર, મુંબઈ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. જરૂરી કાગળપત્રોની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બાળકને પ્રયાસ જુવેનાઇલ સહાયતા કેન્દ્ર સોસાયટી, સરસપુરના સુપરિન્ટેન્ડન્ટને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો હતો.
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ગુમ થયેલી બે સગીરાઓના મામલામાં નરોડા પોલીસને મોટી સફળતા મળી છે. સગીરાઓને ભગાડી જનાર બન્ને આરોપીઓને...
અમદાવાદ: ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર દિગ્દર્શક રેહાન ચૌધરી ફરી એકવાર દર્શકોને ચોંકાવવા તૈયાર છે. 'ધુંઆધાર' અને...

