Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને...

આ ઘટનામાં સિક્યુરિટી ગાર્ડની જ બાળકીનું મોત થયું (એજન્સી)અમદાવાદ, અમદવાદમાં ફરી એક વાર વાલીઓએ ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે....

(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે સરોગસી દ્વારા જન્મેલા બાળકની કસ્ટડી માટેની એક દ્ગઇૈંની અરજી ફગાવી દીધી છે. અમદાવાદમાં સરોગસી દ્વારા જન્મેલી અને...

૧૨ દિવસમાં ૨૨ સેમ્પલ અપ્રમાણિત જાહેર થયા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઝાડા ઉલટી અને કોલેરાના કેસ સતત વધી રહ્યા હોવાથી...

કેરીનો ભાવ 2 હજારથી 2400 રૂપિયા જેટલો બોલાયો (એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં કદાચ એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને કેરીનો સ્વાદ...

મ્યુનિ. કમિશનર, ડે. કમિશનર અને કન્સલ્ટન્ટ ની ત્રિપુટીની ટેન્ડર મંજૂરીમાં વિવાદાસ્પદ ભૂમિકા હોવાની ચર્ચા (દેવેન્દ્ર શાહ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં...

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના...

છોટાઉદેપુર, લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજા તબક્કામાં તા.૭મી મેના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ જિલ્લા...

મહિલાએ પુત્રનું ખોટું જન્મ પ્રમાણપત્ર બનાવ્યું હોવાની ફરિયાદ (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામના તત્કાલીન તલાટીએ જન્મનું ખોટું...

વરેઠ બેટ ગામના વરરાજા અને જાનૈયાઓ હોડીમાં બેસી ને લગ્નના માંડવે પહોંચવા મજબૂર ..!! (પ્રતિનિધિ) ગોધરા, ગુજરાતમાં ચૂંટણીઓ આવે એટલે...

અકસ્માત કરનાર સંતાન સગીર હોય તો પિતા સામે મનુષ્યવધ ન લાગેઃ હાઈકોર્ટ અમદાવાદ, ભાવનગરમાં પિતાની સ્વીફટ કાર ગફલતભરી રીતે ચલાવી...

ચેપને ફેલાતો અટકાવવા આરોગ્ય વિભાગે આસપાસના ર૦૦ ઘરોમાં તપાસ કરી સુરત, લાંબા સમય પછી સુરતમાં સ્વાઈન ફલૂનો પોઝિટિવ કેસ નોંધાતા...

અબ્દુલ ઉમર અરબ (રહે.વટવા, અમદાવાદ), શાબાઝખાન ફિરોઝખાન પઠાણ (રહે.વડોદરા), મંહમદઅલીખાન છોટેખાન પઠાણ (રહે.કડી, મહેસાણા), મોનીસ ઉર્ફે મોહસીન યામીન મન્સૂરી (રહે.વટવા,...

(પ્રતિનિધિ) અમદાવાદ, એએમટીએસ દ્વારા લગભગ ચાર દાયકા બાદ ડબલ ડેકર બસ દોડાવવામાં આવી રહી છે. વાસણાથી ચાંદખેડા, લાલ દરવાજાથી શીલજ,...

રતનપોળમાં વેપારીનું રૂ.૧.૩૦ કરોડનું સોનું તફડાવીને કારીગર ફરાર (એજન્સી)અમદાવાદ, કોઈના ઉપર વધુ પડતો વિશ્વાસ મુકયો પણ ઘણી વખત મુસીબતને આમંત્રણ...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નવા રોડ બનાવવા અને રોડ રીસરફેસની કામગીરી શરૂ કરવામાં આવી છે....

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બોપલ બંગલામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો-અનિલ ઉર્ફે બાલો અને સુરેશ ઉર્ફે સુખાની ધરપકડ કરી તેની પાસેથી...

અમદાવાદ જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક માટે પ્રથમ દિવસે કુલ 98 ફોર્મનું વિતરણ થયું ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.