Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

કરુણા અભિયાનમાં સહભાગી થયેલી એન.જી.ઓ, સ્વયંસેવકો અને તબીબોને પ્રમાણપત્રથી સન્માનિત કરાશે પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, ઉત્તરાયણ પર્વ...

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો સંદર્ભે...

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી રાજકોટ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે રાષ્ટ્રના પ્રજાસત્તાક...

"અમારા પ્રધાનાચાર્યજીએ અભ્યાસની સાથોસાથ સેવાભાવનાના પાઠ ભણાવ્યા હતા. 'જીવનમાં નિ:સ્વાર્થ ભાવે સેવા કરો'- એવો બોધ આપ્યો હતો, અમે એ રીતે...

રાજ્યના તમામ વિભાગો દ્વારા એક જ વિષય વસ્તુને લગતા સમયાંતરે અમલી બનાવેલા સરકારી ઠરાવો / પરિપત્રોને 31 માર્ચ 2023 સુધીમાં...

(પ્રતિનિધિ)અમદાવાદ, રાજ્યભરમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે કોલ્ડવેવને ધ્યાનમાં રાખીને એએમસી સંચાલિત સ્કૂલો માટે મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો...

(એજન્સી)સુરત, વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ વિદેશ અભ્યાસ માટે લોન મંજૂર કરવા રજૂઆત કરી છે....

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જગદીશ ઠાકોરને સુકાન સોંપ્યુ હતું, પરંતું તેઓ નિષ્ફળ રહ્યાં છે. (એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભામાં કારમી હાર બાદ...

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા જાહેર રોડ-રસ્તા ઉપરના ટ્રાફિકમાં તથા રાહદારીઓને ડચણરૂપ થતા દબાણો દૂર કરવાની થતી કામગીરી તથા જાહેર...

ગુજરાતમાં વારંવાર પવનની દિશા બદલાય રહી છે તેના કારણે તાપમાનમાં પણ વધઘટ થઈ રહ્યું છે (એજન્સી)અમદાવાદ, રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ...

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી તરુણ જૈનના માર્ગદર્શન હેઠળ એક નવી પહેલ...

અમદાવાદ, આદિત્ય બિરલા કેપિટલ માર્કેટ લિમીટેડની પેટાકંપની તેમજ આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર આદિત્ય બિરલા સન લાઇફ...

ખેડબ્રહ્મા, ભારત વિકાસ પરિષદ પાલડી શાખાના સૌજન્યથી અને ભારત વિકાસ પરિષદ ખેડબ્રહમા તેમજ રાજસ્થાન વનવાસી કલ્યાણ આશ્રમ કોટડાના સહયોગથી ગુજરાત...

શુભેચ્છા મુલાકાત, ચિત્રોનું પ્રદર્શન અને મંત્રીના સન્માનનો કાર્યક્રમ યોજાયો (પ્રતિનિધિ)બાયડ, રાજ્ય ના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર...

(પ્રતિનિધિ) અંબાજી, શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે...

વાપી. આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કોલેજીસ,વાપીમાં યુનિવર્સિટી સપ્તધારા અંતર્ગત 'અભિવ્યક્તિ'-૨૦૨૩ આંતર કૉલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારી સંસ્થા વિદ્યાર્થીઓમાં રહેલી...

(પ્રતિનિધિ)ગોધરા, કાંકણપુર ગામે ભારતીય ચલણની ડુપ્લીકેટ ચલણી નોટો છાપીને ભારતના અર્થતંત્રને ખોખલું કરવાના ગુનાનો મુખ્ય સૂત્રધાર અને વડોદરા ખાતે આસિસ્ટન્ટ...

સુરતના ૬ બિલ્ડર,ડેવલોપર અને તેમના ભાગીદારોએ કોસમડી ગામે ૨૩૨ મકાનોની શિવાંજલી રેસિડેન્સીની મુકેલી આખે આખી સ્કીમ ગેરકાયદેસર ભરૂચ, ભરૂચ-અંકલેશ્વર અર્બન...

(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, વડાલી તથા ભિલોડા એમ ત્રણ તાલુકાના ૨૭ ગામની ૨૭ વરિયા ગોર પ્રજાપતિ સમાજની એક મહત્વની મીટીંગ...

(પ્રતિનિધિ)ગોધરા, પચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રતનપુર(કાં)ગામના એક યુવાને ઉત્તરાયણ પર્વ તેમજ વાસી ઉતરાયણ નિમિત્તે ગ્રામજનોને અપીલ કરી હતી કે ખરાબ...

(પ્રતિનિધિ)ભરૂચ, ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ૧૮ મી જાન્યુઆરી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિદ્યાલયના સ્થાપક દાદા લેખરાજ જેમને શિવ-પિતા પરમાત્માએ...

(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર દ્વારા ફાળવવામાં આવતી વિકાસ ની ગ્રાન્ટોમાં ગોબાચારી તો વ્યાપેલ છે પરંતુ કેટલાક એવા પણ...

(પ્રતિનિધિ)ગોધરા, મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની એસડીજી કમિટીની બેઠક જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેક્ટર કે ડી લાખાણીના...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.