Western Times News

Gujarati News

અમદાવાદ, વેડિંગ એશિયા નામ  પ્રમાણે જ ખ્યાલ આવેે છે ફેશન, પર્સનલ સ્ટાઈલ, અધત્તન એક્સ્લુઝિવ ફેશન, લાઈફસ્ટાઈલ અને લક્ઝરી એક્ઝિબિશન દેશભરમાં...

સુરત: અત્યારના આધુનિક સમયમાં પણ સભ્ય ગણાતા સમાજમાં દેહજપ્રથાનું દૂષણ હજી પણ જાેવા મળી રહ્યું છે. અત્યારે સુખીસંપન્ન ઘરમાં પણ...

નવી દિલ્હીઃ નવા દશકમાં સંસદના પહેલું બજેટ સત્ર શુક્રવારે શરૂ થયું. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી સત્રની કાર્યવાહીની શરૂઆત...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટની અવમાનના કરવાના મામલામાં કોમેડિયન કુણાલ કામરાએ માફી માંગવાનો ઈનકાર કરી દીધો છે. કુણાલ કામરાએ પોતાના સોગંદનામામાં કહ્યુ...

નવી દિલ્હી, ખેડૂત નેતા રાકેશ ટીકૈતના મોટાભાઇ નરેશ ટીકૈતે કહ્યું હતું કે મારા નાનાભાઇના આંસુ વ્યર્થ નહીં જાય. અમે ખેડૂત...

શહેરમાં ચકચારીત અપહરણ કેસ મામલો પકડાયેલા ચાર આરોપી પૈકી બે પાસે રિવોલ્વર મળી  સુરત,  શહેરના ભટાર રોડ પર જીમમાં જતા...

અરવલ્લી જીલ્લામાં ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી વાહનચાલકો બેફામ વાહન હંકારતા નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેતા જીવ ગુમાવવો પડી રહ્યો...

નવી દિલ્હી, છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીની સરહદો ઉપર દેખાવો કરી રહેલાં ખેડૂતોનાં કારણે સ્થાનિક નાગરીકો ભારે મુશ્કેલીમાં મુકાયાં છે અને...

એક ગુરુ અને શિષ્ય પ્રત્યક્ષ જ્ઞાન મેળવવા ફરવા નીકળ્યા. ગુરુએ શિષ્યને કહયું, આજે મારી સાથે જ રહેવાનું છે.’ સવારના પહોરથી...

અમદાવાદ: રાજ્યમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કિસ્સાઓ છાસવારે સામે આવી રહ્યા છે. ત્યારે સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં વ્યાજખોરોના ત્રાસની વધુ એક...

સુરત: સુરતના કતારગામ વિસ્તારમાં રહતી એક કિશોરીને પેટમાં દુખતા હોસ્પિટલ લઇ જતા આ કિશોરી ગર્ભવતી હોવાનું સામે આવ્યુ જાેકે આ...

અમદાવાદ: પોષી પૂનમનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. કરોડો ભક્તોની આસ્થાના પવિત્ર તીર્થસ્થાન અંબાજી મુકામે માતાજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી...

ગણતંત્ર દિવસે દેશના હ્ય્દય સમાન લાલ કિલ્લામાં કરાયેલી તોડફોડથી દેશભરના નાગરિકોના માથા શરમથી ઝુકી ગયા ખેડુતોની ટ્રેકટર રેલીમાં જાેડાઈ તોફાની...

નમ્રતા માનવ સ્વભાવનું એક અલંકાર ગણાય છે. અનેક ગુણોયુક્ત એવી નમ્રતા વ્યવહારમાં રાખનાર વ્યક્તિને લોકો માનની નજરે જાેતાં હોય છે....

આતંકવાદ, ઊગ્રવાદ, વિદ્રોહ કે રાષ્ટ્રદોહ જેવાં ક્ષેત્રોમાં વિશિષ્ટ કાર્ય માટે પદક એનાયત થયા અમદાવાદ, તાજેતરમાં ગુજરાત પોલીસનાં બે અધિકારીઓનું “અસાધારણ...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાનાર અમદાવાદ મહાનગર સેવા સદનની ચૂંટણી માટે ભાજપ, કોેંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવાર...

સર્વે સન્તુ નિરામયા. સમગ્ર દુનિયા સ્વસ્થ રહે, ભારતની આ હજારો વર્ષ જૂની પ્રાર્થનાને અનુસરતાં સંકટના આ સમયમાં ભારતે તેની વૈશ્વિક જવાબદારી...

નવી દિલ્હી: ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસા બાદ ખેડૂતોનું આંદોલન નબળું પડ્યું છે. આંદોલન કરી રહેલા ખેડૂતો...

આઈઆઈટી ગાંધીનગર ‘પ્રોજેક્ટ આઇઝેક શોકેસ’ દ્વારા COVID-19 રોગચાળા દરમિયાન તેના વિદ્યાર્થીઓએ દર્શાવેલી પ્રતિભા અને સર્જનાત્મકતાની ઉજવણી કરશે વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ...

દેશના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહજી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, ભૂમિ સેના, નૌ સેના અને વાયુ સેના...

નવી દિલ્હી, ભારત સરકારનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર લાગેલો પ્રતિબંધ 28મી ફેબ્રુઆરી સુધી અમલી રહેશે. DGCAએ ગુરુવારે આ જાણકારી...

નવી દિલ્હી, દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા અને અલગ-અલગ જગ્યાએ થયેલી હિંસા બાદ ખેડૂતોના આંદોલનને લઇને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.