આઝમગઢ, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મહારાષ્ટ્રના થાણે, કાંદિવલી સ્થિત આઝમી ચાલ પાસેથી ૩૨ વર્ષના મોસૈબ ઉર્ફ સોનૂ કલામની ધરપકડ કરી...
કેમ્બ્રિજ, વિશ્વવિખ્યાત એમઆઈટી ઈન્સ્ટિટયૂટ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ પ્રોટીન ડિઝાઇન માટેની અદ્યતન એઆઈ ટૂલ્સ બનાવી છે. જેને વિશ્વભરના સંશોધકો માટે સરળતાથી...
નવી દિલ્હી, ભારત અને રશિયાએ ફેબુÙઆરી ૨૦૨૫માં એક મહત્વપૂર્ણ લોજિસ્ટિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા, જેના હેઠળ બંને દેશ હવે...
પાકિસ્તાની નામને કારણે વિવાદ ટાળવા પગલું પ્રીતિ ઝિન્ટાનું લાંબા સમય બાદ મોટા પડદે પુનરાગમન થઈ રહ્યું છે. ફિલ્મ આગામી ઓગસ્ટમાં...
રોમ, ઇટાલીના બર્ગામો પ્રાંતના કોવો શહેરમાં વૈસાખી ઉત્સવની ઉજવણી દરમિયાન બે ભારતીય પુરૂષોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી....
વોશિંગ્ટન, મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે હાલ યુદ્ધવિરામ ચાલી રહ્યું છે, જે આગામી સપ્તાહે પૂરું થઈ રહ્યું છે. જોકે,...
Three-day event at Tamarind Tree Sports Academy combines school-level Bridge training, professional-level competition, and a prize pool of ₹50,000 —...
નવી દિલ્હી, નેશનલ હાઇવે પર ગેરકાયદે પાર્કિગ અને અતિક્રમણ સામે આકરું વલણ અપનાવીને સુપ્રીમ કોર્ટે હાઇવેના કેરેજવે પર હેવી અને...
અમદાવાદ, અક્ષય તૃતિયાના મંગલ પ્રસંગે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પત્ની ડૉ.પ્રીતિબેન અદાણીએ ગુજરાતના તારંગાની ટેકરીઓમાં બિરાજમાન અજિતનાથ...
નવી દિલ્હી, મહિલાને ચૂકવવાપાત્ર માસિક ભરણપોષણ રૂ.૧૫,૦૦૦થી વધારી રૂ.૨૫,૦૦૦ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સંપત્તિ સર્જન માટે લોનના હપ્તાની...
‘ભૂત બંગલા’ ૧૭ એપ્રિલે રિલીઝ થઈ હતી ‘ભૂત બંગલા’ને વિદેશમાં બહુ મોટી સફળતા મળી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ૫૫૦૦૦૦ ડોલર...
અમદાવાદ, સોશિયલ મીડિયામાં વિવિધ કંપનીઓના બ્રાંડ પ્રમોશન માટે કે વીડિયો બનાવવા માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અનેકવાર બીજા લોકોના જીવ જોખમમાં...
કુઆલામ્પુર, મલેશિયાનાં સબાહ રાજ્યનાં સંડાકન જિલ્લામાં રવિવારે લાગેલી ભીષણ આગને કારણે એક ગામનાં ૧૦૦૦ મકાનો બળીને ખાક થઇ ગયા હતાં....
‘રામાયણ’ વાલ્મીકિ દ્વારા રચાયેલ પ્રાચીન મહાકાવ્ય પર આધારિત છે આપણી ફિલ્મો વેસ્ટર્ન ઓડિયન્સને પણ જોવી ગમે એવી બનાવવી પડશે ઃ...
લોસ એન્જેલસ, ઈરાની સરકાર તરફથી શસ્ત્રોનો સોદો કરવા બદલ ઈરાની મૂળની એક મહિલાની શનિવારે લોસ એન્જેલસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ...
પ્રદર્શનનાં ઉદ્ધાટનની તારીખ ૨૨ એપ્રિલ રાખવામાં આવી ૨૨મી એપ્રિલે અમેરિકાનાં સંસદ ભવન (કેપિટોલ હીલ) પાક.નાં નાપાક કરતુતોનું, ભારતીય દૂતાવાસ પ્રદર્શન...
દંતાણી સમાજના પ્રથમ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલનું ૨૩૭મું અંગદાન -વિશ્વ લીવર દિવસે સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ: અત્યાર સુધી ૭૮૪ અંગો...
(એજન્સી)સુરત, ઉનાળાના વેકેશન, લગ્નની સીઝન અને કારખાનાઓમાં પણ રજા જાહેર થતા જ સુરતમાં વસતા પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી છે. જોકે,...
અમદાવાદ, ધંધુકામાં ધર્મેશ ગમારા હત્યા કેસ મામલે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટના બાદ ધંધુકામાં ફાટી નીકળેલી...
દુનિયાભરમાં તાપમાન વધશે, અને કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ તો કેટલાક વિસ્તારોમાં તબાહીવાળો વરસાદ પડશે (એજન્સી) નવી દિલ્હી, પહેલા તો એ જાણવું...
(એજન્સી) વિરુધુનગર, તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં આવેલી એક ફટાકડા બનાવવાની યુનિટમાં જોરદાર વિસ્ફોટ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે...
ચૂંટણી પછી ગુંડાઓને છોડીશું નહીં, ભ્રષ્ટાચારીઓનો હિસાબ કરાશેઃ મોદી (એજન્સી) કોલકાતા, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ૨૩ અને ૨૯ એપ્રિલે...
ઇઝરાયેલ દ્વારા સોમાલીલેન્ડમાં પોતાના રાજદ્વારી પ્રતિનિધિ નિયુક્ત કરવાના નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ સર્જાયો છે જેરૂસાલેમ, કતાર, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને...
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે માલ પરિવહન ક્ષેત્રમાં નવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જમ્મુ-કાશ્મીર માટે દૂધ ઉત્પાદનોની પ્રથમ કાર્ગો રેક...
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, પોલીસ મહાનિરીક્ષક સા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ સાબરકાંઠા- હિંમતનગરનાઓએ સાબરકાંઠા...
