સાતેજ પોલીસ મથકે ત્રણ સામે ફરિયાદ ગાંધીનગર, ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કથિત પત્રકાર હોવાની ઓળખ આપી એક મહિલા પાસેથી...
લોહીલુહાણ હાલતમાં માતા સિવીલમાં દાખલ, પુત્ર સામે ફરિયાદ (એજન્સી)અમદાવાદ, શહેરમાં લોહીના સંબંધોને લાંછન લગાડતી એક ચોકાવનારી ઘટના વસ્ત્રાલ વિસ્તારમાં બની...
છત્તીસગઢ હાઈકોર્ટના જૂના આદેશને રદબાતલ ઠેરવ્યો નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જો...
(એજન્સી)વાવ, બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ તાલુકાના ડોડગામમાં એક હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના ત્રણ બાળકોના તળાવમાં ડૂબી...
ચૂંટણીનો જંગ નવા વળાંક પર આવી ગયો-‘બિનહરીફ’ માસ્ટરસ્ટ્રોક: ૭૩૧ બેઠકો પર લડાઈ વિના ભાજપની જીત (એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો...
વારંવાર નિયમોના ભંગ બદલ ગુજરાત હાઈકોર્ટ આસારામ આશ્રમ પર લાલઘુમ થઈ અને રાહત આપવાનો ઈનકાર કર્યો આશ્રમે સરકારી શરતો તોડી...
ટોરેન્ટો, કેનેડામાં વસતા ઇમિગ્રન્ટ્સ અને શરણાર્થીઓ માટે મુશ્કેલીઓ વધી રહી છે, કારણ કે કેનેડાની સરકારે હવે તેમના નિયમોમાં ભારે કડકાઈ...
(એજન્સી) નાસિક, દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના નાસિક યુનિટમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે...
ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર ૨૦૨૬માં ૬.૫ ટકા રહેવાની સંભાવના (એજન્સી) નવી દિલ્હી, અમેરિકા-ઇરાન યુદ્ધની ભારતીય અર્થતંત્ર પર વિપરીત અસર થઈ છે....
લોકસભામાં મહિલા અનામત બિલ નામંજૂર -તરફેણમાં ૩પર મતોની જરૂરિયાત સામે ૨૯૮ મત મળ્યા ઃ વિરૂદ્ધમાં ૨૩૦ મત પડ્યા નવી દિલ્હી,...
તહેરાન, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ઇઝરાયલ અને લેબેનોન...
આગામી ઓગસ્ટથી શૂટિંગ શરુ થવાની ધારણા વીરની આ પહેલી ફિલ્મ હોવાથી તેની સાથે હિરોઈન તરીકે કોઈ ળેશ ફેસની પસંદગી કરવાનું...
બોલિવૂડના સૌથી લોકપ્રિય પાર્શ્વ ગાયકોમાંથી એક જુબિન નૌટિયાલ મૂળ ઉત્તરાખંડના દેહરાદૂન શહેરનો વતની છે જાણીતા બોલિવૂડ સિંગરે ગુપચુપ કરી લીધા...
શોના ટ્રેલરે પ્રથમ ૭ દિવસમાં ૨૨૩ મિલિયન વ્યૂઝ મેળવ્યા પ્રથમ સીરિઝે તેની પ્રથમ ૨૮ દિવસમાં ૪૫ મિલિયન દર્શકો સુધી પહોંચ...
પિતાના અવસાન પછી મારા દીકરાઓમાં એક પરિપક્વતા આવી છે અને હવે તેઓ જીવનની નાજુકતા વધુ સારી રીતે સમજે છે ઃ...
હવે ૨૦૨૭માં રિલીઝ થશે કાર્તિક છેલ્લે ૨૦૨૫ની ફિલ્મ તું મેરી મેં તેરા, મેં તેરા તું મેરીમાં અનન્યા પાંડે સાથે જોવા...
ફિલ્મ ભારતીય સિનેમાની વૈશ્વિક પહોંચને ઉજાગર કરશે સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કરતાં, ટીમે પોતાની ખુશી અને આભાર વ્યક્ત...
ભૂત બંગલાનું ભવિષ્ય મોટા ભાગે વર્ડ-ઓફ-માઉથ પર નિર્ભર રહેશે ફિલ્મમાં વામિકા ગબ્બી, તબ્બુ, પરેશ રાવલ, રાજપાલ યાદવ, સ્વર્ગસ્થ અસરાની અને...
લોહીલુહાણ હાલતમાં માતા સિવિલમાં દાખલ, પુત્ર સામે ફરિયાદ આસપાસના લોકો અને પરિવારના સભ્યો દોડી આવતા હુમલાખોર અર્જુન ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો...
૧ કિલો શુદ્ધ ઘીમાંથી ૧૫ કિલો નકલી ઘી તૈયાર કરાતું હતું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ સ્થળ પરથી નમૂનાઓ લઈ...
ભરણપોષણ (મેઈન્ટેનન્સ) માત્ર નામ પૂરતું ન હોવું જોઈએ પત્નીનું ભરણ-પોષણ ન્યાયસંગત, યોગ્ય અને બંને પક્ષોની સ્થિતિ તથા પતિની આર્થિક ક્ષમતા...
પ.બંગાળમાં ટ્રિબ્યુનલે ૨૩ અને ૨૯ એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે અનુક્રમે ૨૧ અને ૨૭ એપ્રિલે નામ મંજૂર થયા હોય તેવા લોકો...
હાઇકોર્ટને આ મામલે આગામી ચાર સપ્તાહમાં નિર્ણય લેવાનો આદેશ કરાયો તાજેતરમાં કેટલાંક કિસ્સાઓમાં અનુવાદની અત્યંત નબળી ગુણવત્તા જોવા મળી હતી...
લેબેનોનના રાષ્ટ્રપતિ જોસેફ નેતન્યાહૂ સાથે વાત કરવા નનૈયો ભણ્યો ટ્રમ્પે કરેલા દાવાથી વિપરિત સ્થિતિ ઈઝરાયેલ-લેબેનોન વચ્ચે પ્રવર્તી રહી હોવાનું ચિત્ર...
જાપાન અને બ્રિટન ચોથા અને પાંચમા સ્થાને આવ્યા ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર ૨૦૨૬માં ૬.૫ ટકા રહેવાની સંભાવનાઃ યુદ્ધ ચાલુ રહે તો...
