Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) નડિયાદ, ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે બાતમીના આધારે વસોના વલેટવા ગામની સીમમાં કેનાલ પાસે દરોડો પાડી ખેડા જિલ્લા પંચાયત...

(પ્રતિનિધિ) ગોધરા, રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તેમજ આરોગ્ય સેવાઓ લોકોના દ્વાર સુધી પહોંચાડવાના હેતુથી...

(માહિતી) નર્મદા, એક સામાન્ય આદિવાસી વિસ્તારની દીકરીએ પોતાના અસાધારણ સપનાઓને પાંખો આપી આજે સમગ્ર એશિયામાં ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું...

શ્રાવણમાં જોવા મળશે કાશીનો હવાઈ નજારો શરૂ થઈ શકે છે ૩.૭પ કિ.મી. લાંબો રોપ-વે (એજન્સી)વારાણસી, કાશીની ટ્રાફીક વ્યવસ્થામાં મોટો ફેરફાર...

ટ્રમ્પના જમાઈ વિરુદ્ધ આલ્બેનિયામાં પ્રચંડ દેખાવ-લક્ઝરી રિસોર્ટ પ્રોજેક્ટનો ભારે વિરોધ આલ્બેનિયા, આલ્બેનિયામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરના મહત્વાકાંક્ષી...

અમદાવાદ, અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકામાંથી માટી માફિયાઓની ગુંડાગર્દી અને બેખોફ અંદાજનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધોળકાના ભુંભલી ગામમાં...

સીએમ ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને યાદ કર્યા- દુર્ઘટના સ્થળે પરિવારજનોની ભાવુક હાજરી અમદાવાદ, પ્રથમ વર્ષગાંઠે મૃતકોને યાદ કરવા...

કોલકાતામાં સરકારી મકાનમાં આગ લાગતાં 4000 EVM ભસ્મ-કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આમાં કોઈ...

ઇન્ડસ્ટ્રિયલ, કોમર્શિયલ યુઝર્સને પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ -આ યુઝર્સે હવે પોતાની જરૂરિયાતનું ઇંધણ માત્ર બલ્ક સેલ પોઈન્ટ્‌સ પરથી જ ખરીદવું...

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા તેની ૨૪મી વાર્ષિક એચઆર કોન્ફરન્સનું  “હ્યુમન એન્ડ એઆઈ - ઈન્ટેલિજન્સ ઈન ટ્રાન્ઝિશન: સ્ટ્રક્ચરિંગ ધ ફ્યુચર ઓફ વર્ક” થીમ પર આયોજન...

અક્ષય-સુનિલની જોડીએ જમાવ્યો રંગ ટ્રેલરમાં અક્ષય કુમાર અને પરેશ રાવલ ઉપરાંત રાજપાલ યાદવ, રવીના ટંડન, સુનિલ શેટ્ટી, લારા દત્તા, ફરીદા...

ફિલ્મને ૨૦૧૨ની હિટ ફિલ્મ ‘કોકટેલ’ની સ્પિરિચ્યુઅલ સિક્વલ તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે મુંબઈ,શાહિદ કપૂર રોમેન્ટિક-કોમેડી જોનરમાં ‘કોકટેલ ૨’ દ્વારા...

૧૨ જૂને રિલીઝ પહેલાં ફિલ્મનું નામ બદલીને ‘હીર સારા’ કરવામાં આવ્યું ‘હીર સારા’ને સેન્સરે સૂચવેલા કટના લિસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો...

વૈશ્વિક અનિશ્ચિતતામાં ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ ડગમગી રહી છે વડાપ્રધાને અલ નીનો સ્થિતિનાં જોખમોથી બચવા માટે જળસંચયના સઘન પ્રયાસ પર ભાર...

૬૦ ફૂટ ઉંચા વોટરફોલ પર ફિલ્મનું પોસ્ટર લોંચ કરવામાં આવશે ફિલ્મની સ્ટારકાસ્ટમાં ઈશા ગુપ્તા, સંજીદા શેખ, અંજલી આનંદ, ઉપેન્દ્ર લિમયે,...

એકને સાત વર્ષની કેદ વર્ષ ૨૦૨૩માં સલૂન સંચાલકને પૈસા લેવા બોલાવી સલૂનમાં લઈ જઈ હત્યા કરાઇ હતી હિંમતનગર,હિંમતનગરના ઈલોલમાં ત્રણ...

પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મીડિયા સંવાદ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.