Western Times News

Gujarati News

કોલકતા, કોલકતા હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પશ્ચિમ બંગાળ હાઉસિંગ ઇફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન(એચઆઇડીસીઓ) તરફથી...

મુંબઈ, બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરની પાછલા લાંબા સમયથી કોઈ ફિલ્મ રીલિઝ નથી થઈ. જાે કે, ડિસેમ્બરમાં શાહિદની ફિલ્મ જર્સી થિયેટર્સમાં...

ચેન્નાઈ, સ્ટાર કપલ સામંથા અને નાગા ચૈતન્ય આજકાલ પોતાના બગડતા સંબંધોને લઇને ચર્ચામાં છે. તલાકને લઇને ખબરો રોજે રોજ આવી...

અમદાવાદ, ગુજરાતના માથે મેઘ સંકટ તોળાઈ રહ્યું છે. ગુલાબ વાવાઝોડાની અસર જે રીતે ગુજરાતમાં મંગળવાર સાંજથી દેખાઈ રહી છે, તે...

મુંબઈ, બોલિવૂડના કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ પઠાણની ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મના પ્રોડ્યુસર આદિત્ય...

ભુજ, કચ્છમાં ફરી ધરા ધ્રૂજી છે. કચ્છમાં આજે સવારે ૯ઃ૦૨ મિનિટ ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું સામે આવ્યું છભૂકંપની તીવ્રતા રિક્ટર...

ગાંધીનગર, ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાવાની...

લાહોર, પાકિસ્તાનની એક કોર્ટે ઈશનિંદાના આરોપમાં સ્કૂલની એક મહિલા પ્રિન્સિપાલને મોતની સજા સંભળાવી છે. લાહોરની જિલ્લા તથા સત્ર કોર્ટે નિશ્તર...

મુંબઈ, રૂપાલી ગાંગુલી સ્ટારર સીરિયલ અનુપમામા જ્યારે અનુજ કપાડિયા તરીકે ગૌરવ ખન્નાની એન્ટ્રી થઈ છે ત્યારથી તેમા રસપ્રદ ટિ્‌વસ્ટ અને...

ગાંધીનગર, ગુજરાતની નર્મદા યોજના કે જેનો લાભ પાડોશી અન્ય ત્રણ રાજ્યોને મળી રહ્યો છે તેમ છતાં આ રાજ્યો ગુજરાતને યોજનાના...

ચંડીગઢ, કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ નવજાેત સિદ્ધુએ બુધવારે એક વીડિયો બહાર પાડીને પોતાની વાત કરી હતી. સિદ્ધુએ કહ્યું...

વોશિંગ્ટન, આતંકવાદ પર અમેરિકી કોંગ્રેસનો એક તાજેતરનો અહેવાલ ચોંકાવનારો છે. આમ તો આખી દુનિયા જાણે જ છે કે પાકિસ્તાન એ...

ચંદીગઢ, માત્ર ૨ મહિનાની અંદર પંજાબમાં કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજાેત સિંહ સિદ્ધુના રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ સામે રાજ્યમાં ફરીથી...

આ ફિલ્મનું શૂટિંગ રાજકોટ, મુંબઈ, ગોવા અને અન્ય વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે. ગુજરાતી થિયેટરો 1 ઓક્ટોબરના રોજ રોમેન્ટિક -કોમેડી...

નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વર્ચ્યુઅલ સમારોહમાં વર્ષ ૨૦૧૯-૨૦ માટે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારો પ્રદાન કર્યા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ સંબોધન કરતા...

ગાંધીનગર, કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં ગુજરાતનેચેના વેરાની આવકમાંતી રાજ્યને તેના અધિકારરૂપે મળવાપાત્ર હિસ્સામાં કેન્દ્ર સરકારે મોટો ઘટાડો કર્યો હતો....

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવા અને આરોગ્યલક્ષી સારવાર અને સુવિધાને વધુ સરળ બનાવવા ઓ.પી.ડી. સેવા માટે અલાયદો...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.