Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, વિકાસશીલ અને સરહદી રાજ્ય ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ સહિતની બદીઓ વિસ્તરી રહી છે. ત્યારે સરકારી એજન્સીઓ કડક કાર્યવાહી કરી...

AMA દ્રારા “અન્ડરસ્ટેન્ડિંગ જેન ઝી” વિષય પર નિષ્ણાતો દ્રારા પેનલ ડિસ્કશનનું આયોજન કરાયું અમદાવાદ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્રારા “ડો. ટી....

શરદી સાથે આંખ મગજના ભાગે તકલીફ હોય તો તબીબી સલાહ જરૂરી (એજન્સી)અમદાવાદ, ૧ર વર્ષની બાળકીને આંખમાંથી સતત પાણી વહેતું હોવાની...

ઘાટલોડિયા અને નારણપુરામાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો -બે આરોપીની ધરપકડ, બે ફરાર (એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોરી અને લૂટફાટની ઘટનાઓ...

ચાંગોદર પોલીસની મોટી કાર્યવાહીઃ  રૂપિયા ૩.૨૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત અમદાવાદ,  અમદાવાદ ગ્રામ્યની ચાંગોદર પોલીસે યુવાધનને નશાના રવાડે ચડાવતા સાધનો...

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (એજન્સી)અમદાવાદ, ગુજરાતની ૨૫ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદની...

અમદાવાદમાં યુવતીને રિક્ષામાં ફરતી જોઈ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો, ફરિયાદ નોંધાઈ (એજન્સી)નડિયાદ,મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામના ૪૭ વર્ષીય ખેડૂતને પાલનપુરની એક...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અને ઉદય માહુરકર લિખિત ‘મારી રાષ્ટ્રપ્રથમની કલ્પના’  પુસ્તકનું વિમોચન રાષ્ટ્ર નિર્માણમાં દરેક...

આખુ ફેક સ્ટોક માર્કેટ ઉભુ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસે ૮૦થી વધુ સિમકાર્ડ જપ્ત કર્યા છે...

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નવીન સ્કૂલ બોર્ડ ભવન અને ૧૫ સ્માર્ટ અનુપમ શાળાઓનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ...

અમદાવાદ મ્યુનિ. કોંગ્રેસે રૂ.922 કરોડના સુધારા સાથે રૂ.19440 કરોડનું બજેટ રજૂ કર્યું (પ્રતિનિધિ) અમદાવાદ, રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ...

અમદાવાદ, અમદાવાદના વેજલપુરમાં ફતેહવાડી નજીક આવેલી એક ચાની કીટલી પર અગાઉની અદાવત રાખીને ત્રણ શખસોએ ફાયરિંગ કરીને અને છરી વડે...

અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પીડિત પરિવારોને આખરી વળતર ચૂકવવાની પ્રક્રિયા એર ઈન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે. એર ઈન્ડિયાના...

અમદાવાદ, વિકાસનાં મામલે અનેક શહેરોને પાછળ છોડી દેનારા અમદાવાદ મહાનગરપાલિકાનાં સત્તાધીશોએ વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરી શહેરીજનોના સ્વાસ્થ્યની ચિંતા કરવામાં દેશભરમાં...

અમદાવાદ, શહેરમાં ડ્રગ્સ અને હાઈબ્રીડ ગાંજાનો વેપાર સતત વધતો જઈ રહ્યો છે ત્યારે એરપોર્ટ પર હેરોઈન અને ડ્રગ્સનો જથ્થો ઝડપાયા...

અમદાવાદ, સાયબર ગઠિયાઓ હવે નિવૃત્ત લોકોને નિશાન બનાવી રહ્યા છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક ૬૧ વર્ષીય વૃદ્ધ સાથે ઇન્વેસ્ટમેન્ટના...

2100થી વધુ દિવ્યાંગ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન, અમદાવાદ સ્કૂલ બોર્ડના 480 વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો (પ્રતિનિધિ)   અમદાવાદ.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ‘ધ ગ્રેઝર ફેસ્ટ’નું અનાવરણ: ભારતના ફૂડ એન્ડ બેવરેજ ઇકોસિસ્ટમ માટે એક સીમાચિહ્નરૂપ...

સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટકણી કાઢી (એજન્સી)અમદાવાદ, અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલા હુમલા અને મોતનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં...

અમદાવાદ, અમદાવાદના સુખરામનગરના સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ૧૫થી ૨૦ લોકો ફસાયા હોવાનું...

સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.૧પ૦૦ કરોડના વધારા સુચવી રૂ.૧૮પ૧૮ કરોડનું બજેટ મંજુર કર્યું -મ્યુનિ. શાસકોએ બજેટમાં સ્લોટર હાઉસની દરખાસ્ત ફગાવી અમદાવાદ શહેરમાં...

ગુજરાતમાં પોતાનું ગુનાહિત સામ્રાજ્ય જમાવે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી લીધી છે.-વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ધમધમતા ગેરકાયદેસર કોલ સેન્ટર કૌભાંડ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની હૈદરાબાદ ઝોનલ ઓફિસ દ્વારા શહેરના છ વિવિધ સ્થળોએ દરોડા...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.