Western Times News

Gujarati News

મુંબઈ, ડાયરેક્ટર પ્રિયદર્શનની હારર-કામેડી ફિલ્મ ‘ભૂત બંગલા’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. તેના ટ્રેલરમાં જૂની હવેલીથી લઈને અનેક ટિ્‌વસ્ટ અને...

મુંબઈ, બંગાળી એકટર રાહુલ અરુણોદય બેનર્જીનું ૨૯ માર્ચના રોજ ઓડિશામાં શૂટિંગ દરમિયાન સમુદ્રમાં ડૂબી જવાથી અકાળે નિધન થયું હતું. હવે...

મુંબઈ, પ્લેબક સિંગર શ્રેયા ઘોષાલે પોતાના પેરન્ટસ સાથે મુંબઇના વરલીમાં ૨૯.૭૦ કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો છે. ગાયિકાનો આ ફ્લેટ ૨,૭૫૦...

ચેન્નઈ, સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર થલપતિ વિજય સાથે ડેટિંગની અફવાને લઈ તૃષા કૃષ્ણને પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર એક...

મુંબઈ, એપોલો હોસ્પિટલ્સ ગ્›પના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ફીક્કીના ભૂતપૂર્વ પ્રમુખ સંગીતા રેડ્ડીએ નોન-સ્ટીક કુકવેર પર એક નાના સ્ક્રેચથી પણ...

મુંબઈ, ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ અનોખો અને નવો માસ્ટર પ્લાન બનાવ્યો છે. પશ્ચિમ બંગાળના સરહદી...

ન્યૂ યોર્ક, અમેરિકાની મોટી હોસ્પિટલ સિસ્ટમ એનવાયસી હેલ્થ એન્ડ હોસ્પિટલ્સના સીઈઓએ કહ્યું કે, એઆઈ ભવિષ્યમાં રેડિયોલોજિસ્ટ્‌સનું કામ કરશે. આ સિવાય...

અમદાવાદ, શહેરમાં ગરમીની મોસમ તેમજ ભેળસેળયુક્ત અને જાહેર આરોગ્યને હાનિ પહોંચાડે તેવા ખાદ્યપદાર્થાેનાં ધૂમ વેચાણને પગલે તથા પ્રદૂષિત પાણીનાં કારણે...

અમદાવાદ, શહેરમાં રહેતા એક વૃદ્ધ રેલવે ડિપાર્ટમેન્ટની ડીએફસીસીની એક કંપનીમાં નોકરી હતા. જે બાદ રિટાયર્ડ થતાં વર્ષ ૨૦૨૦માં તેમને રિટાયર્ડમેન્ટની...

અમદાવાદ, શહેરમાં આગામી ચોમાસા દરમિયાન ભૂગર્ભ જળસંચય અભિયાન હેઠળ વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનાં પ્રોજેક્ટ અંતર્ગત સાત ઝોનમાં એક હજાર જેટલાં...

નવી દિલ્હી: જો તમે ઇન્સ્ટાગ્રામ પર પ્રાઇવસી અને વધારાના કંટ્રોલના શોખીન છો, તો મેટા તમારા માટે એક ખાસ ભેટ લઈને...

સાઉદી અરેબિયાનો પગલું: સાઉદી અરામકોએ એશિયન ખરીદદારો માટે તેના આરબ લાઇટ ક્રૂડનો ભાવ મે મહિનામાં ૧૯.૫ ડોલર પ્રતિ બેરલ પ્રીમિયમ...

અમદાવાદ: ગુજરાત રાજ્યના વહીવટી માળખામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યના સ્ટેટ ટેક્સના ચીફ કમિશનર તરીકે કાર્યરત ૨૦૦૧ની બેચના સિનિયર...

યુએન સુરક્ષા પરિષદ હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજોની સુરક્ષા માટે ઠરાવ પર મતદાન કરશે, પરંતુ ચીનના વિરોધને કારણે ઠરાવ નબળો થયો...

મોડાસાની મુસાફીર હોટલમાં એસ.ઓ.જી.નો દરોડો મોડાસા,  અરવલ્લી જિલ્લામાં હોટલ અને રેસ્ટોરન્ટ્‌સમાં ગેરકાયદેસર રીતે ઘરેલુ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા સંચાલકો સામે...

(પ્રતિનિધિ)નડિયાદ, માતર તાલુકાના ભલાડા ગામે હરસિધ્ધિ ફળિયા પાસે આવેલા ખુલ્લા ખેતરમાં હાઈ પ્રોફાઈલ જુગાર ધામ પર..ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ...

બાથરૂમની દીવાલ પર સંતાડયા હતા ફોન (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ સબજેલમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ ફરી એકવાર સવાલો ઊભા થયા છે.જેલની અંદરથી...

મોડાસાના ગણેશપુરકંપા સહિત સાત કંપાઓના કચ્છી પાટીદાર સમાજના યુવાનો અને મહિલાઓએ ભાજપને તિલાંજલિ (પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ભારતીય...

ભાજપમાં બેઠક દીઠ ર૦ દાવેદારો, કોગ્રેસમાં ૬, જયારે ‘આપ’ને ફાંફાં-ટિકિટ માટે પક્ષમાં ‘પરિવારવાદ’નું આક્રમણઃ નેતાઓના સગા-વ્હાલા મેદાનમાં (એજન્સી)અમદાવાદ, રાજકીય પક્ષોમાં...

અમેરિકાની ધમકી સામે ઈરાન મક્કમ-દુશ્મન દેશો માટે હોર્મુઝ ખોલવામાં નહીં આવે ઃ ઈરાન (એજન્સી)તેહરાન, અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.