મુંબઈ, પરીક્ષાઓ ઘણી વખત પરિવારમાં તણાવનું વાતાવરણ ઊભું કરે છે. ઘણા ઘરોમાં એક્ઝામ સીઝન દરમિયાન અપેક્ષાઓ અને દબાણ વધે છે....
મુંબઈ, સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ વિશે સતત અપડેટ્સ આવતી રહે છે. તાજેતરની માહિતી મુજબ, ફિલ્મનું શૂટિંગ...
મુંબઈ, અભિનેતા કાર્તિક આર્યને બોમ્બે હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે અનેક ઓનલાઈન પ્લેટફોર્મ્સ...
અમદાવાદ, અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામે એક ધાર્મિક આયોજન દરમિયાન ફૂડ પોઈઝનિંગની મોટી ઘટના બની છે. ૮ એપ્રિલની રાત્રે...
અમદાવાદ, અમદાવાદમાં એન્જિનિયરિંગના કોચિંગ ક્લાસ ચલાવતા મૂળ વડોદરાના યુવાનનું નર્મદા પરિક્રમા કર્યા બાદ તબિયત લથડતા મોત નિપજ્યું હતું. મોતનું કારણ...
અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટએ એક પુરુષ મતદારનું નામ વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં સામેલ કરવા ચૂંટણી અધિકારીઓને આદેશ કર્યાે હતો અને સ્પષ્ટપણે...
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની આગામી ચૂંટણી પહેલા ચાંદલોડિયા વોર્ડમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આર્યસમાજ રોડને પહોળો કરવાના મ્યુનિસિપલ કોર્પાેરેશનના નિર્ણયને...
ગાંધીનગર, રાજ્યભરના વાતાવરણમાં મંગળવારે એકાએક પલ્ટો આવ્યો હતો. તેની વ્યાપક અસર ગાંધીનગર જિલ્લાના માણસા અને દહેગામ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વર્તાવાની...
પાલનપુર, પાલનપુર પંથકની સગીરાને ત્રણ વર્ષ પહેલાં તેના ઘરેથી અપહરણ કરી ભગાડી બે-બે વખત ગર્ભવતી બનાવનાર આરોપી વિરુદ્ધ પાલનપુરમાં બીજા...
નવી દિલ્હી, ભારતે વર્ષ ૨૦૨૮માં યોજાનારા યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલન સીઓપી૩૩ની યજમાની કરવાનો પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો...
નવી દિલ્હી, સબરીમાલા મંદિર સહિત ધાર્મિક સ્થળોએ મહિલાઓ સાથે થતા ભેદભાવના મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી...
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ઉદ્યોગો માટે કમર્શિયલ એલપીજી સપ્લાયનો વ્યાપ વધારીને પશ્ચિમ એશિયા યુદ્ધ અગાઉના વપરાશની સ્થિતિએ લઈ જવાનો નિર્ણય...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે હાલમાં જ અશ્લીલ પ્રકારના ‘અપશબ્દો’ બોલવા અંગે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે પોતના...
તેહરાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સભ્યતાનો સમૂળગો નાશ કરી દેવાની ધમકી સાથે આપેલી સમયમર્યાદાની છેલ્લી ઘડીઓ દરમિયાન રાહતના સમાચાર...
તેહરાન ઼ બૈરુત, અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલાં યુદ્ધવિરામમાં લેબેનોનનો સમાવેશ નહીં કરાયો હોવાનું જણાવી ઈઝરાયેલે લેબેનોન પર આક્રમક હુમલાં...
વોશિગ્ટન, અમેરિકાએ સ્પષ્ટ કરી દીધું છે કે ઈરાન સાથે થયેલા યુદ્ધવિરામ કરારમાં લેબેનોનનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ નિવેદન...
વોશિગ્ટન, એક દિવસ પહેલા અમેરિકા-ઈરાનનો શાંતિનો સંદેશ તે જ દિવસે સાંજ પડતા ઢીલો ઢબ પડી ગયો છે. લેબનોન પર ઈઝરાયલના...
સુરત: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ખુલ્લો મુકાયાના માત્ર ત્રણ મહિનામાં જ દક્ષિણ ગુજરાતના પરિવહન માળખામાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. વર્ષોથી ટ્રાફિક...
ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચેના સંઘર્ષના મૂળ ઘણા ઊંડા છે, પરંતુ હાલમાં લેબેનોન ઈઝરાયેલના ટાર્ગેટ પર હોવા પાછળના મુખ્ય કારણો નીચે...
જેરૂસલેમ, 9 એપ્રિલ: ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ ગુરુવારે જણાવ્યું હતું કે તેણે બેરૂતમાં હિઝબુલ્લાહના સેક્રેટરી-જનરલ નઈમ કાસિમના અંગત સચિવ...
સરકારી કર્મયોગીઓને ઉનાળુ વેકેશન દરમિયાન LTCનો લાભ લેવાની ઉત્તમ તક ભારતીય રેલ્વેના ઉપક્રમે દક્ષિણ ભારતના વિવિધ પ્રસિદ્ધ યાત્રાધામના આરામદાયક અને સલામત...
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાની શરતો પર યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકો બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. પ્રમુખ ટ્રમ્પના જણાવ્યા...
(એજન્સી)તેહરાન, અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે એક મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ બાદ ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ બુધવારે ઇસ્લામિક રિપબ્લિકની સેનાને...
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી એક નિર્માણાધીન સાઇટના ગોડાઉનમાંથી લાખો રૂપિયાની કિંમતના ઇલેક્ટ્રિક કોપર વાયરની ચોરી થવાનો મોટો બનાવ સામે...
કોન્ટ્રાકટરોની જવાબદારી નકકી કરવા એસઓપી બનાવવા આદેશ ઓક્સિજન પાર્ક અને સુંદરવનના ઝાડ સુકાઈ ગયા. અમદાવાદના બાગ બગીચાઓની માવજતમાં તંત્ર નિષ્ફળ...
