Western Times News

Gujarati News

મુંબઈ, સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અમેરિકા સ્થિત ઓર્ગેનોન એન્ડ કંપનીને ૧૧.૭૫ અબજ ડોલરમાં ખરીદી લેશે. કોઈપણ ભારતીય કંપની દ્વારા વિદેશોમાં...

નવી દિલ્હી, સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ સહિતના આવા મામલા પર હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. એવામાં સુપ્રીમ...

નવી દિલ્હી, મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાં ઈરાન તથા અમેરિકા બંનેની નાકાબંધીથી દુનિયાભરમાં ક્‰ૂડ ઓઈલના સંકટ વચ્ચે સંયુક્ત આરબ અમિરાત...

નવી દિલ્હી, એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઈસજેટ જેવી દેશના મહત્વની એરલાઇન્સ કંપનીઓએ સરકારને જણાવ્યું છે કે દેશનો એરલાઇન ઉદ્યોગ ભારે...

નવી દિલ્હી, સ્કૂલોમાં વંચિત વર્ગાે માટે ૨૫ ટકા આરટીઈ ક્વોટાને ‘રાષ્ટ્રીય અભિયાન’ ગણાવી સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું...

નવી દિલ્હી, ભારતને મળેલી એક મોટી સફળતામાં નાર્કાેટિસ કન્ટ્રોલ બ્યુરોના અધિકારીઓ મંગળવારે આંતરરાષ્ટ્રીય સ્તરે માદક દ્રવ્યોની હેરાફેરી કરતા દાણચોર મોહંમદ...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ડિજિટલ એરેસ્ટ સ્કેમના વધતા જોખમનો સામનો કરવા માટે ટેલિકોમ નિયમનકારી સંસ્થાઓ,...

વોશિંગ્ટન, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર વોશિંગ્ટન ખાતે વ્હાઈટ હાઉસ કોરસપોન્ડટ્‌સ એસોસિએશન આયોજિત ડિનર દરમિયાન ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં...

ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન એક્ઝીકેમ કંપનીમાં સોળ કામદારો દાઝી જવાની ઘટનામાં ન્યાય આપવા માટે ધારાસભ્ય કંપની પર પહોંચ્યા હતા કંપની સંચાલકો વાતચીત માટે...

રૂપિયા 5,000 સુધીના UPI વ્યવહારો માટે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રેકગ્નિશન દ્વારા પેમેન્ટ ઓથેન્ટિકેશન રજૂ કરાયું મુંબઈઃ ICICI બેંકે તેની મોબાઇલ...

અમદાવાદ,  સમગ્ર ગુજરાતમાં અત્યારે ઉનાળો પોતાની ચરમસીમા પર છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વિવિધ જિલ્લાઓમાં 'હીટવેવ' (Heatwave) ની આગાહી...

સુરતની ‘જરી’ની વૈશ્વિક ચમક: GI ટેગ પ્રાપ્ત ‘જરી ઉદ્યોગ’ ધરાવે છે ૧૨૦ વર્ષ જુના ઐતિહાસિક મૂળ રેશમ અને કપાસના તાર પર સોના-ચાંદી-તાંબાના...

અમદાવાદ, ગોમતીપુરમાં નજીવી બાબતે ધારદાર હથિયારો વડે એકબીજા પર હુમલા કરવાના હિંસક બનાવો સામાન્ય બનવા લાગ્યા છે. તેવામાં ખાટલામાં સુઈ...

ખેડબ્રહ્મા તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત સીટોમાં ભાજપનો દબદબો (પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી યોજાયા બાદ આજે...

મહેસાણામાં ભાજપે સામાન્ય કાર્યકરને ટિકિટ આપી ચોંકાવ્યા હતા.-બંગડીઓ વેચતા BJPના સંશીબેન કાંગશિયાની ચૂંટણીમાં જીત્યા બહુચરાજી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી...

મુંબઈ, ઇમરાન હાશ્મી અને દિશા પટાણીની ‘આવારાપન ટુ’ નાં થાઈલેન્ડમાં શૂટિંગ વખતે કેટલાક સર્વિસ પ્રોવાઈડરને પેમેન્ટ નહિ થયું હોવા મુદ્દે...

ગાંધીનગર: અમેરિકાના ન્યૂજર્સી રાજ્યમાં ગત રવિવારની સાંજ એક અનોખા સેવાકાર્યનું સાક્ષી બની હતી. પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી, જેઓ હાલ અમેરિકા...

મોડાસા તાલુકા પંચાયતની સાકરીયા સીટમાં કોંગ્રેસનો વિજય મોડાસા નગરપાલિકાની 36 બેઠકોમાંથી 24 બેઠકો ભાજપે કબ્જે કરી  (તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા)...

હિંમતનગર અને ઈડર નગરપાલિકામાં ભાજપનો જયજય કાર-હિંમતનગર પાલિકામાં ભાજપને ૪૪ માંથી ૩૭, કોંગ્રેસને ૭ બેઠક મળી ઃ ઈડર નગરપાલિકાના ભાજપનો...

આમઆદમી પાર્ટીનો માહોલ ઝેરીલો હોવાનો દાવો (એજન્સી)નવીદિલ્હી, રાજકારણમાં આમઆદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈને પોતાની નવી પાર્ટી શરૂ કરનાર રાઘવ ચઠ્ઠાએ...

(એજન્સી)કોલકતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે સોમવારે જાહેરાત કરી હતી કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચુંટણીના પરીણામો પછી પણ આગામી ૬૦ દીવસ...

ઐતિહાસિક મતદાન દેશ માટે પ્રેરણાદાયક-પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં ૧પર બેઠક પર રેકોર્ડબ્રેક ૯ર.૧૦ ટકા મતદાન થયું  દેશ સ્વતંત્ર થયાં ત્યારથી...

ભારતની લોકપ્રીય પાણીપુરીનો જાદુ હવે સાત સમંદર પાર એટલે કે જાપાન સુધી પહોંચી ગયો છે (એજન્સી)ટોકયો, હાલમાં જયાં જુઓ ત્યાં...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.